સોરઠિયા દુહા/177


[2]

મગદળ બાંધે બાર, સુખમ્મણ શોભતે,
હસ હસ ખાતે પાન, પીતાંબર ઓઢતે.

ચાકર લેતે સાથ, સહેલી ચાર બે,
ભજન વિના બે કામ, ગયે નર હાર બે.