સોરઠિયા દુહા/179


[4]

મનકુંજર મેહમંત, ન મારા નામસેં,
સૂરા હો કે ખડગ, ન નજુઆ હામસેં.

તન મન ઇંદ્રી જીત, ન ખેલા કામસે,
કસી ભાત સે જાય, મિલેગા શામસે.