નેકી ખરીકા હાલ, સાંયા જબ માગસે, પાંવ જંજિરાં ડાલ, ગલે ભર ડાલસે. મોં પર દેસે માર, આંખ પર લૂણસે, કરતા કહતા કાળ, બચાવે કૂણસે.