અહીં તો પ્રિય અને પર્જન્ય, નથી કો અન્ય– કેવળ હું તે ઝળહળ જળમાં અંતર્ધાન : (રખે ને આજ કવિતા લખે) મૌનમાં શબ્દ સકળ તે મ્યાન!