૩૩ કાવ્યો/હું ને –

હું ને –

હું ને મારો પડછાયો,
પણ રાતે જ્યાં દીપક બૂઊયો
હું ત્યાં એકલવાયો!

૧૯૫૭