‘પ્રત્યક્ષ'સૂચિ/૨. વાર્તા
૨. વાર્તા
૧૯૯૫ની ગુજરાતી વાર્તા (સંપા. મોહન પરમાર)
– જયેશ ભોગાયતા. ૧૯૯૭ (૧)
અકથ્ય (ભગવતીકુમાર શર્મા) – મીનલ દવે. ૧૯૯૫ (૨)
અકસ્માતકાળ (કનુ સુણાવકર) – કિશોર વ્યાસ. ૧૯૯૭ (૨)
અચલ (રમેશ શાહ) – સિલાસ પટેલિયા. ૧૯૯૫ (૩–૪)
અતિરેક (જિતેદ્ર પટેલ) – જયંત ઉમરેઠિયા. ૨૦૦૬ (૧)
અત્તરગલી (ગિરીશ ભટ્ટ) – દર્શિની દાદાવાલા. ૨૦૧૪ (૧)
અદૃશ્ય દીવાલો (માવજી મહેશ્વરી) – દિલાવરસિંહ જાડેજા. ૨૦૦૧ (૨)
અધૂરી શોધ (રાજેદ્ર પટેલ) – ગુણવંત વ્યાસ. ૨૦૦૯ (૩)
અને છતાં પણ (હરીશ નાગ્રેચા) – બિપિન આશર. ૧૯૯૯ (૪)
અભુ મકરાણી (ચુનીલાલ મડિયા) – અમૃત ગંગર. ૨૦૧૨ (૨)
અમારું માણસ (અનિલ વ્યાસ) – ઈલા નાયક. ૨૦૦૯ (૨)
અસારે ખલુ સંસારે (વિજય શાસ્ત્રી) – સતીશ વ્યાસ. ૧૯૯૩ (૪)
અંચઈ (શિરીષ પંચાલ) – જયેશ ભોગાયતા. ૧૯૯૩ (૪)
અંધારી ગલીમાં સફેદ ટપકાં (હિમાંશી શેલત) – ભરત મહેતા. ૧૯૯૩ (૧)
આ લે, વાર્તા! (ગુણવંત વ્યાસ) – ઈલા નાયક. ૨૦૧૨ (૧)
આમ થાકી જવું (કિરીટ દૂધાત) – માય ડિયર જયુ. ૨૦૦૮ (૪)
ઈશ્વર પરમારની બાળવાર્તાઓ (સંપા. યશવંત મહેતા અને અન્ય)
– યોસેફ મેકવાન. ૨૦૧૩ (૨)
ઉન્મેષ (જિતેદ્ર પટેલ) – ભગીરથ બ્રહ્મભટ્ટ, ૨૦૦૧ (૩)
ઉસકી રોટી (મોહન રાકેશ) – અમૃત ગંગર. ૨૦૦૮ (૩)
એ લોકો (હિમાંશી શેલત) – જયેશ ભોગાયતા. ૧૯૯૭ (૧);
ભરત મહેતા અને વિજય શાસ્ત્રી. ૧૯૯૮ (૩)
એક ડગલું આગળ (પારુલ કંદર્પ દેસાઈ) – ઈલા નાયક. ૨૦૧૬ (૧)
કથાછત્રીસી (અજ્ઞાત : સંપા. મુનિશ્રી વાત્સલ્યદીપ) – જયંત કોઠારી. ૧૯૯૫ (૨)
કંઈ પણ બની શકે (જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ) – હર્ષદ ત્રિવેદી. ૨૦૧૬ (૧)
કાગડો સ્માર્ટ છે (નીતિન ત્રિવેદી) – મહેદ્રસિંહ પરમાર. ૨૦૦૨ (૧)
કાન્હાની કાબર (બાળવાર્તા : સતીષ મ. વ્યાસ) – શ્રદ્ધા ત્રિવેદી. ૨૦૦૭ (૨)
કાળરાક્ષસ (ઈવા ડેવ) – માય ડિયર જયુ. ૨૦૦૨ (૨)
કાંઠાનું જળ (કંદર્પ દેસાઈ) – ઉષા ઉપાધ્યાય. ૨૦૦૧ (૪)
કુંભી (મોહન પરમાર) – જયેશ ભોગાયતા. ૧૯૯૭ (૩)
ખતવણી (ઉત્પલ ભાયાણી) – અજય રાવલ. ૧૯૯૬ (૩)
ખરા બપોર (જયંત ખત્રી) – જયેશ ભોગાયતા અને પ્રમોદકુમાર પટેલ. ૧૯૯૬(૩)
ખરેલાં બોર (બાળવાર્તા : ઈશ્વર પરમાર) – રમણ સોની. ૧૯૯૭ (૪)
ખંડહર (પ્રેમેદ્ર મિત્ર : ફિલ્મ, દિગ્ મૃણાલ સેન) – અમૃત ગંગર. ૨૦૦૯ (૧)
ખાલી ફ્રેમ (કંદર્પ દેસાઈ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૦ (૩)
ગતિ (પૂજા તત્સત) – ઉર્વી તેવાર. ૨૦૧૬ (૪)
ગર્ભગાથા (હિમાંશી શેલત) – માય ડિયર જયુ. ૨૦૧૦ (૨)
ગંઠાઈ ગયેલું લોહી (ધીરેદ્ર મહેતા) – સંધ્યા ભટ્ટ. ૨૦૧૫ (૨)
ગુજરાતી દલિત વાર્તા (સંપા. મોહન પરમાર અને અન્ય)
– રમણ સોની. ૧૯૯૩ (૪)
ગુજરાતી નવલિકાચયન ૧૯૯૪–૯૫ (સંપા. વીનેશ અંતાણી)
– ઈલા નાયક. ૧૯૯૯ (૪)
ગુજરાતી નવલિકાચયન ૧૯૯૬ (સંપા. કિરીટ દૂધાત)
– ઈલા નાયક. ૧૯૯૯ (૪)
ગુજરાતી લોકકથા (સંપા. હસુ યાજ્ઞિક) – નિરંજન રાજ્યગુરુ. ૧૯૯૮ (૪)
ગુજરાતી વાર્તાસંચય ૧–૨ (સંપા. જયંત પારેખ, વ.)
– શરીફા વીજળીવાળા. ૨૦૦૧ (૪)
ગુર્જર નવલિકાસંચયો (સંપા. રઘુવીર ચૌધરી, વ.)
– શરીફા વીજળીવાળા. ૨૦૦૦ (૧)
ઘટનાલોક (રાધેશ્યામ શર્મા) – સિલાસ પટેલિયા. ૨૦૦૬ (૪)
ઘૂંઘટ કા પટ (સંપા. ઉષા ઠક્કર) – પારુલ રાઠોડ. ૧૯૯૩ (૩)
જરાક (રવીદ્ર પારેખ) – પારૂલ કંદર્પ દેસાઈ. ૨૦૧૪ (૨)
જલાવરણ (રમેશ દવે) – હરીશ ખત્રી. ૨૦૦૩ (૨)
જાતકકથા મંજૂષા (અનુ. હરિવલ્લભ ભાયાણી) – રમણ સોની. ૧૯૯૩ (૪)
જાળિયું (હર્ષદ ત્રિવેદી) – જયેશ ભોગાયતા. ૧૯૯૫ (૧)
જીવ (માય ડિયર જયુ) – મોહન પરમાર. ૨૦૦૦ (૪)
જીવરામ જોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (સંપા. કિરીટ શુક્લ)
– ઈશ્વર પરમાર. ૨૦૦૯ (૪)
જૂઈની સુગંધ (રાજેદ્ર પટેલ) – હરીશ ખત્રી. ૨૦૦૪ (૨)
જે કોઈ પ્રેમ અંશ (બિપિન પટેલ) – ઈલા નાયક. ૨૦૦૯ (૨)
ઝાંખરું (ધરમાભાઈ શ્રીમાળી) – વિનોદ ગાંધી. ૨૦૧૨ (૪)
ઢમ ઢમ ઢોલકીવાળો (બાળવાર્તા : રમણલાલ સોની)
– રમેશ પારેખ. ૧૯૯૯ (૩)
ઢાલકાચબો (નાઝીર મન્સૂરી) – ભરત મહેતા. ૨૦૦૪ (૨)
તખુની વાર્તા (અજિત ઠાકોર) – ઈલા નાયક. ૨૦૦૭ (૩)
તને ખબર છે, નીરુ? (વીનેશ અંતાણી) – પારૂલ દેસાઈ. ૨૦૦૮ (૩)
તિરાડનો અજવાશ (નવનીત જાની) – હરીશ ખત્રી. ૨૦૦૫ (૨)
તું બોલને! (હરીશ નાગ્રેચા) – શરીફા વીજળીવાળા. ૧૯૯૩ (૨)
થુંબડી (સંજય ચૌહાણ) – અજયસિંહ ચૌહાણ. ૨૦૧૪ (૧)
દલિત વાર્તાસૃષ્ટિ (સંપા. મોહન પરમાર) – ચંદુ મહેરિયા. ૨૦૦૭ (૨)
દશમન (બિપિન પટેલ) – માય ડિયર જયુ. ૨૦૦૧ (૨)
દેવદાસ (શરદબાબુ : ફિલ્મ દિગ્ પ્રથમેશ બરુઆ) – અમૃત ગંગર. ૨૦૦૯ (૪)
દેશ-પરદેશની લોકકથાઓ (સંપા. રૂપા. પવનકુમાર જૈન)
– રાધેશ્યામ શર્મા. ૧૯૯૮ (૧)
ધ ક્વીલ્ટ... (ઉમાશંકર જોશી, અનુ. સંપા. સ્વાતિ જોશી) – રમણ સોની. ૨૦૧૭
ધ મિડલ મેન ઍન્ડ, અધર સ્ટોરીઝ (ભારતી મુખરજી)
– હિમાંશી શેલત. ૧૯૯૧ (૩)
ધારણા (ધીરેદ્ર મહેતા) – ઈલા નાયક. ૧૯૯૧ (૩)
નકલંક (મોહન પરમાર) – જયેશ ભોગાયતા. ૧૯૯૧ (૪)
નટુભાઈને તો જલસા છે (હરિકૃષ્ણ પાઠક) – પ્રફુલ્લ રાવલ. ૨૦૦૮ (૪)
નરક (ધરમાભાઈ શ્રીમાળી) – ભરત મહેતા. ૨૦૦૩ (૩)
નવું ઘર (પ્રવીણસિંહ ચાવડા) – શરીફા વીજળીવાળા. ૧૯૯૯ (૪)
નષ્ટનીડ (રવીદ્રનાથ) – અમૃત ગંગર. ૨૦૦૮ (૪)
નાતો (મનોહર ત્રિવેદી) – ભીમજી ખાચરિયા. ૨૦૧૫ (૪)
પચ્ચીસ ચોકા ડોઢસો (અનુ. સંપા. કાંતિ માલસતર)
– ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૩)
પછીનું પૂછશો મા (બાળવાર્તા : ઈશ્વર પરમાર) – શ્રદ્ધા ત્રિવેદી. ૧૯૯૯ (૩)
પટારો (ઉજમશી પરમાર) – ભગીરથ બ્રહ્મભટ્ટ. ૨૦૦૦ (૧)
પર્યાય (રવીદ્ર પારેખ) – પારુલ કંદર્પ દેસાઈ. ૨૦૦૩ (૩)
પારખું (દશરથ પરમાર) – ભરત મહેતા. ૨૦૦૨ (૧)
પોઠ (મોહન પરમાર) – ભરત મહેતા. ૨૦૦૨ (૨)
પોલિટેકનીક (મહેદ્રસિંહ પરમાર) – ધીરેદ્ર મહેતા. ૨૦૧૬ (૩)
પ્રવેશદ્વાર (દીવાન ઠાકોર) – પ્રફુલ્લ દેસાઈ. ૨૦૦૬ (૩)
પ્રશિષ્ટ નવલિકાઓ (સંપા. રઘુવીર ચૌધરી) – જગદીશ કંથારિયા. ૨૦૦૮ (૧)
પ્રકાશિત (પ્રાણજીવન મહેતા) – રમણીક સોમેશ્વર. ૨૦૧૫ (૨)
ફટફટિયું (સુમન શાહ) – મોહન પરમાર. ૨૦૦૬ (૩)
બંધ બારણાં (ઘનશ્યામ દેસાઈ) – રમણ સોની. ૨૦૧૬ (૨)
બાની વાતું (શરીફા વીજળીવાળા) – રજનીકુમાર પંડયા. ૨૦૦૦ (૩)
બાપાની પીંપર (કિરીટ દૂધાત) – જયેશ ભોગાયતા. ૨૦૦૦ (૩)
બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ (જનક ત્રિવેદી)
– કિશોર વ્યાસ. ૧૯૯૬ (૧)
બાંધણી (બિંદુ ભટ્ટ) – જગદીશ કંથારીઆ. ૨૦૧૦ (૪)
બ્રેમ્બલ બુશ (પ્રફુલ્લ દેસાઈ) – ગુણવંત વ્યાસ. ૨૦૦૬ (૩)
ભીષ્મ સહાનીની શ્રેષ્ઠ વાર્તાઓ (અનુ. પંકજ ત્રિવેદી)
– અજય રાવલ. ૧૯૯૬ (૩)
ભેલાણ (દલપત ચૌહાણ) – મોહન પરમાર. ૨૦૧૪ (૨)
મન્ટો : કેટલીક વાર્તાઓ (અનુ. શરીફા વીજળીવાળા) – ડંકેશ ઓઝા. ૨૦૦૫(૧)
મહોતું (રામ મોરી) – કિરીટ દૂધાત. ૨૦૧૬ (૩)
માયાદર્પણ (નિર્મલ વર્મા) – અમૃત ગંગર. ૨૦૦૮ (૨)
માયાવિની (પુરુરાજ જોશી) – જયેશ ભોગાયતા. ૧૯૯૪(૩)
મારે ગયે ગલુફામ (ફણીશ્વરનાથ રેણુ) – અમૃત ગંગર. ૨૦૧૨ (૩)
મીઠા વગરનો રોટલો (ભગીરથ બ્રહ્મભટ્ટ) – પ્રવીણ વાઘેલા. ૨૦૦૮ (૨)
યાયાવર (અનુ. શિરીષ પંચાલ) – વિજય શાસ્ત્રી. ૧૯૯૯ (૩)
રણઝણવું (વીનેશ અંતાણી) – હિમાંશી શેલત. ૧૯૯૧ (૧)
રંગ વિનાનો રંગ (પન્ના ત્રિવેદી) – ગુણવંત વ્યાસ. ૨૦૧૦ (૪)
રાજા મહારાજાની જે (તારિણી દેસાઈ) – પ્રસાદ બ્રહ્મભટ્ટ. ૧૯૯૩ (૨)
રાણી રાણી પટરાણી (મોહનલાલ વાઘેલા) – નગીન મોદી. ૧૯૯૬ (૨)
રાતવાસો (મણિલાલ હ. પટેલ) – શાંતિલાલ મેરાઈ. ૧૯૯૪ (૪)
રાની બિલાડો (મોના પાત્રાવાલા) – હિમાંશી શેલત. ૨૦૦૪ (૪)
રાફડો (બહાદૂરભાઈ વાંક) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૫ (૩–૪)
રિટર્ન ટિકિટ (સુધીર દલાલ) – પુરુરાજ જોશી. ૨૦૦૫ (૧)
રિઆલિટી શો (નવનીત જાની) – કિરીટ દૂધાત. ૨૦૧૫ (૧)
રૂપેરી વાળ (વિજય રાજ્યગુરુ) – નિવ્યા પટેલ. ૨૦૦૫ (૨)
રોમાંચક વિજ્ઞાનકથાઓ (રવીદ્ર અંધારિયા) – રમણ સોની. ૨૦૧૬ (૨)
લાઠા દાદાની બાળવાર્તાઓ (લાભશંકર ઠાકર) – રમણ સોની. ૧૯૯૪ (૩)
વનરાજસેન (બાળવાર્તા : પ્રવીણસિંહ રાણા)
– સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧); રમેશ પારેખ. ૧૯૯૮ (૪)
વન્યરાગ (પ્રભુદાસ પટેલ) – ઉત્પલ પટેલ. ૨૦૧૭
વાડ (કલ્પેશપટેલ) – હરીશ ખત્રી ૨૦૦૯ (૨)
વિકલ્પ (લઘુકથા : મોહનલાલ પટેલ) – રમણ સોની. ૨૦૦૪ (૨)
વિદેશી વાર્તાવૌભવ (અનુ. પંકજ સોની) – રમણ સોની. ૨૦૦૭ (૧)
વિનાયક વિષાદ યોગ (બહાદુરભાઈ વાંક) – વિજય શાસ્ત્રી. ૧૯૯૧ (૨)
શબવત્ (રમેશ દવે) – શરીફા વીજળીવાળા. ૧૯૯૭ (૨)
શ્રવણની કાવડ (વિજય શાસ્ત્રી) – જગદીશ ગૂર્જર. ૨૦૦૫ (૧)
સદ્ગતિ (પ્રેમચંદ) – અમૃત ગંગર. ૨૦૧૨ (૪)
સનદ વગરનો આંબો (અઝીઝ ટંકારવી) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૭ (૨)
સફેદ અંધારું (પન્ના ત્રિવેદી) – સંધ્યા ભટ્ટ. ૨૦૧૫ (૩)
સમકાલીન ગુજરાતી વાર્તા (સંપા. રાધેશ્યામ શર્મા)
– શરીફા વીજળીવાળા. ૧૯૯૬ (૩)
સમી સાંજનો તડકો (દીવાન ઠાકોર) – હરીશ ખત્રી. ૨૦૧૨ (૪)
સવ્ય-અપસવ્ય (અનિલ વ્યાસ) – જયેશ ભોગાયતા. ૨૦૦૦ (૨)
સંજીવની (માય ડિયર જયુ) – ગુણવંત વ્યાસ. ૨૦૦૬ (૪)
સંધિકાળ (રવીદ્ર પારેખ) – ઈલા નાયક. ૧૯૯૫ (૧)
સંબંધ વિનાના સેતુ (જોસેફ મેકવાન) – જગદીશ ગૂર્જર. ૧૯૯૪ (૪)
સામા કાંઠાની વસ્તી (નવનીત જાની) – ગુણવંત વ્યાસ. ૨૦૧૨ (૧)
સુગંધિત પવન (પ્રવીણસિંહ ચાવડા) – શરીફા વીજળીવાળા. ૧૯૯૯ (૪)
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (સંપા. રઘુવીર ચૌધરી)
– શરીફા વીજળીવાળા. ૨૦૦૦ (૧)
હજીયે કેટલું દૂર? (યોગેશ જોશી) – પ્રસાદ બ્રહ્મભટ્ટ. ૧૯૯૪ (૩)
હણહણાટી (મોહન પરમાર) – ગુણવંત વ્યાસ. ૨૦૧૭ (૧-૪)
હેલો સૂર્યા! (હરીશ નાગ્રેચા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૨)