Meghdhanu
Created page with "કવિ જનસુખરામ નરહરરામ : ‘અહિંસાભાસ્કર’ (૧૯૧૩), ‘જનસુખરત્નમાળા’ (૧૯૧૫), ‘મૂર્તિપૂજા’ (૧૯૧૫), ‘સનાતન ધર્મભાસ્કર’ (૧૯૧૫) તથા કૃષ્ણના પરમ ભક્ત મોરધ્વજનું આખ્યાન’ વગેરે પુસ્તકોના કર્તા."
15:48
+469