32,208
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
અહીં મમ્મી-પપ્પા, દાદા-દાદી વગેરે સાથેના સાંપ્રત બાળકના સંબંધો પણ કાવ્યોમાં રજૂ થયા છે. અહીં સૂર્ય, માતા-પિતા, ગુરુ, ધરતી અને ઈશ્વરને નમન કરતું બાળક છે. એ જ રીતે ‘મજા કરીશું’ જેવું કાવ્ય છે જેમાં બા, મમ્મી, દાદા, કાકા, પપ્પા વગેરેની રાહ જોતું બાળક પણ છે. આ બાળક પરિવારજનો સાથે ગીતો ગાવા, વહાલ કરવા, સપનાં જોવા, ખોળો ખૂંદવા, મસ્તી કરવા, નાચવા-કૂદવા, જમવા-ભણવાની ઇચ્છા ધરાવે છે. તેમનું આ ગીત ‘શ્રદ્ધા’ નામના ગુજરાતી ચલચિત્રમાં સ્થાન પણ પામ્યું હતું. | અહીં મમ્મી-પપ્પા, દાદા-દાદી વગેરે સાથેના સાંપ્રત બાળકના સંબંધો પણ કાવ્યોમાં રજૂ થયા છે. અહીં સૂર્ય, માતા-પિતા, ગુરુ, ધરતી અને ઈશ્વરને નમન કરતું બાળક છે. એ જ રીતે ‘મજા કરીશું’ જેવું કાવ્ય છે જેમાં બા, મમ્મી, દાદા, કાકા, પપ્પા વગેરેની રાહ જોતું બાળક પણ છે. આ બાળક પરિવારજનો સાથે ગીતો ગાવા, વહાલ કરવા, સપનાં જોવા, ખોળો ખૂંદવા, મસ્તી કરવા, નાચવા-કૂદવા, જમવા-ભણવાની ઇચ્છા ધરાવે છે. તેમનું આ ગીત ‘શ્રદ્ધા’ નામના ગુજરાતી ચલચિત્રમાં સ્થાન પણ પામ્યું હતું. | ||
મોજમસ્તીથી ભરપૂર એવા બાળ-સ્વભાવને કવયિત્રીએ એટલા જ ઉમંગથી અહીં બાળકાવ્યોમાં ઉજાગર કર્યો છે. એમ કહી શકાય કે રેખાબહેનનો આ સંગ્રહ ગુજરાતી બાળકાવ્યસૃષ્ટિમાં નવો ઉજાસ લઈને આવ્યો છે. | મોજમસ્તીથી ભરપૂર એવા બાળ-સ્વભાવને કવયિત્રીએ એટલા જ ઉમંગથી અહીં બાળકાવ્યોમાં ઉજાગર કર્યો છે. એમ કહી શકાય કે રેખાબહેનનો આ સંગ્રહ ગુજરાતી બાળકાવ્યસૃષ્ટિમાં નવો ઉજાસ લઈને આવ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]}} | {{right|[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]}} | ||