‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/લેખકોના સરનામા પણ અપાય તો... : મહેન્દ્ર મેઘાણી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આ અંકના લેખકો’માં ઘરનું ને વ્યવસાયનું બેઉ સરનામાં આપો છો એના અક્ષર જરા નાના કરીને પણ અવલોકિત પુસ્તકોના લેખકોનાં સરનામાં પણ આપવાનું અનુકૂળ લાગે તો અવલોકન વાંચીને કોઈ વાચકને મન થાય લેખકને બે લીટી લખવાનું, તો ઉપયોગી થાય?<ref>સમીક્ષકોનાં સંરનામાં તો પૂર્વપ્રાપ્ત હોય છે. લેખકોનાં ખાસ મેળવવાં પડે. પુસ્તક-પ્રકાશકના સરનામાને જ લેખકનું સંપર્ક-સૂત્ર ગણીએ તો?</ref> જેમકે ‘ગાંધી મહાપદના યાત્રી’ એ અવલોકનમાં પૃ. ૩૩ ઉપર બીજી કટારની છેલ્લી લીટી-૩માં ‘ભળેલી છું’ તરફ લેખકનું ધ્યાન દોરવાનું કોઈને મન થાય – સિવાયકે તે ઉતારવામાં શરીફાબેનની કલમચૂક થઈ હોય.<ref>મુદ્રણનો દોષ છે - ‘ભળેલો છું’ હોવું જોઈએ.</ref>

બીજું ખુલ્લા પગે જાતરા’ના અનુવાદક ને સમીક્ષકનાં નામ આરંભે ચોકઠામાં મૂકેલ છે તેની સાથે મૂળ લેખકનું પણ ત્યાં આપી શકાય તો સારું ને? (એની કિંમત આપવી સરતચૂકથી રહી ગઈ છે.)<ref>૩. હા, બંને સરતચૂકથી જ રહી ગયા છે.</ref>
બીજું ખુલ્લા પગે જાતરા’ના અનુવાદક ને સમીક્ષકનાં નામ આરંભે ચોકઠામાં મૂકેલ છે તેની સાથે મૂળ લેખકનું પણ ત્યાં આપી શકાય તો સારું ને? (એની કિંમત આપવી સરતચૂકથી રહી ગઈ છે.)<ref>હા, બંને સરતચૂકથી જ રહી ગયા છે.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}