અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/ક્યાં સુધી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ક્યાં સુધી|ઘનશ્યામ ઠક્કર}} <poem> :::::::::::શક્યતા દ્વારની સાંકળ બન...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
:::::::::::શક્યતા દ્વારની સાંકળ બનીશું ક્યાં સુધી?
:::::::::::શક્યતા દ્વારની સાંકળ બનીશું ક્યાં સુધી?
ખુદ દિશાઓને સમેટી વિસ્તરીશું ક્યાં સુધી?
:::::::::::ખુદ દિશાઓને સમેટી વિસ્તરીશું ક્યાં સુધી?


આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર
:::::::::::આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર
ક્યાં જઈ ખોવાઈશું? કોને મળીશું? ક્યાં સુધી?
:::::::::::ક્યાં જઈ ખોવાઈશું? કોને મળીશું? ક્યાં સુધી?


આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું,
:::::::::::આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું,
તોય ઉંમરને અડી પાછા ફરીશું ક્યાં સુધી?
:::::::::::તોય ઉંમરને અડી પાછા ફરીશું ક્યાં સુધી?


અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,
:::::::::::અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,
પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી?
:::::::::::પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી?


રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં
:::::::::::રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં
રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી?
:::::::::::રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી?


જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે
:::::::::::જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે
‘ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી?
:::::::::::‘ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી?
{{Right|(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૨૨)}}
{{Right|(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૨૨)}}
</poem>
</poem>
18,450

edits