અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બેન્યાઝ ધ્રોલવી/જોઉં છું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જોઉં છું| બેન્યાઝ ધ્રોલવી}} <poem> ::::::::::::::શબ્દની ડાળો નમેલી જોઉં...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
::::::::::::::શબ્દની ડાળો નમેલી જોઉં છું,
::::::::::::::શબ્દની ડાળો નમેલી જોઉં છું,
દૂર ગઝલોની હવેલી જોઉં છું.
::::::::::::::દૂર ગઝલોની હવેલી જોઉં છું.


ગાલગાગા દુર્ગના પડઘા પડે,
::::::::::::::ગાલગાગા દુર્ગના પડઘા પડે,
છંદની ખંડેર ડેલી જોઉં છું.
::::::::::::::છંદની ખંડેર ડેલી જોઉં છું.


કાફિયાનું એક મઘમઘતું ચમન,
::::::::::::::કાફિયાનું એક મઘમઘતું ચમન,
હું રદીફોની ચમેલી જોઉં છું.
::::::::::::::હું રદીફોની ચમેલી જોઉં છું.


શેરનો દરિયો ભરી લે શ્વાસમાં,
::::::::::::::શેરનો દરિયો ભરી લે શ્વાસમાં,
નાવ મક્તાની ભરેલી જોઉં છું.
::::::::::::::નાવ મક્તાની ભરેલી જોઉં છું.


કાવ્યનાં ગૂંથાય સપનાં રાતભર,
::::::::::::::કાવ્યનાં ગૂંથાય સપનાં રાતભર,
ચંદ્રની ભાષા મઢેલી જોઉં છું.
::::::::::::::ચંદ્રની ભાષા મઢેલી જોઉં છું.
</poem>
</poem>
18,450

edits