અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/શિખરું ઊંચા વિશે: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 10: Line 10:
અહીં વિરોધ તો એ છે કે ઊંચું ચડવું હોય તો અંદર ડૂબવું જોઈએ. જે આ વિરોધને જીવી જાણે છે એ જ હસતે મુખે, સહજભાવે આ અમૃતને જીરવી જાણે છે એ જ ઈશ્વરના પંથની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ બાહ્ય વ્યક્તિ કે કોઈ બાહ્ય ચમત્કાર કે બાહ્ય ઘટના કામ નથી આવતી. જેમને આત્માનો સંગાથ છે એમને જ પરમાત્મા મળે છે. જે પોતાનો હાથ ક્યાંય ગૂંચવતો નથી એનો હાથ સ્વયં હરિવર આવીને ઝાલી લે છે. ભગવાનને પણ ભક્તની ગરજ છે, પણ આપણી પોતાની ફરજ અને ગરજ કેટલી છે એના પર જ અલૌકિક તરજનો આધાર છે. હરિવર હાથ ઝાલે એનાથી ઉત્તમ હસ્તમેળાપ કયો હોઈ શકે? સ્વાર્પણ અને સમર્પણની ભાવના ઈશ્વર તરફ લઈ જાય છે. પંડને ભૂલી જઈએ તો જ પ્રીતમ મળે અને ઈશ્વરની પ્રિયતમા થવાનું સદ્ભાગ્ય તો માણસમાત્ર પાસે છે, પણ એ ભાગ્ય સૌને નથી મળતું, કારણ કે એ મેળવવા માટે આધ્યાત્મિક પુરુષાર્થ કરવો જોઈએ. સાધના કરીએ તો શિખરે પહોંચાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(ભમરો વાત વહે ગુંજનમાં)}}<br><br>
{{right|(કાવ્યવિશેષઃ મનસુખલાલ ઝવેરી)}}<br><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ગઝલના શબ્દો, તળપદી બાની અને ગીતની મીઠાશનું રસાયણ

|next = માનવીના રે જીવન વિશે
|next = માનવીના રે જીવન વિશે
}}
}}