26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 161: | Line 161: | ||
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક | મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક | ||
:::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | :::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | ||
</poem> | |||
===૮. કોના હોઠે=== | |||
<poem> | |||
:::ધીરાં ધીરાં | |||
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં? | |||
::મ્હેક મ્હેકનાં થળથળ થાનક | |||
::ઊઘડ્યાં સૂરનાં પારિજાતક | |||
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા? | |||
::કોઈ ખાલી, કોઈ અધૂરાં | |||
::ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા? | |||
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં | |||
::જાત ભૂલીને નીકળ્યાં પોતે | |||
::કોણ અહીંયાં કોને ગોતે? | |||
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે : મીરા? | |||
</poem> | </poem> |
edits