અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/વચમાં ઊભું રે એક વેલડું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વચમાં ઊભું રે એક વેલડું|નયના જાની}} <poem> આથમતો સૂરજ ને ઊગતો ચ...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
આથમતો સૂરજ ને ઊગતો ચાંદલો
આથમતો સૂરજ ને ઊગતો ચાંદલો
::: એવા રૂડા ગોરજવેળાના અજવાસ
:: એવા રૂડા ગોરજવેળાના અજવાસ
::: આ દૃશ્ય દાદાની ડેલિયું
:: આ દૃશ્ય દાદાની ડેલિયું
::: ઓ દૃશ્ય પિયુના આવાસ
:: ઓ દૃશ્ય પિયુના આવાસ
વચમાં ઊભું રે એક વેલડું...
વચમાં ઊભું રે એક વેલડું...


એક રે આંખડીએ આંસુ ભર્યાં
એક રે આંખડીએ આંસુ ભર્યાં
::: બીજીએ સપનાના રંગ
:: બીજીએ સપનાના રંગ
સપનાના રંગ સાદ દઈ નોતરે
સપનાના રંગ સાદ દઈ નોતરે
::: છૂટે નૈ સૈયરનો સંગ
:: છૂટે નૈ સૈયરનો સંગ
વચમાં ઊભું રે એક વેલડું
વચમાં ઊભું રે એક વેલડું


છોડી છૂટે ના મહિયર ગાંઠડી
છોડી છૂટે ના મહિયર ગાંઠડી
::: ને આમ છેડાછેડી બંધાય
:: ને આમ છેડાછેડી બંધાય
હસતી-રોતી ઊડી ચરકલડી
હસતી-રોતી ઊડી ચરકલડી
::: કે રૂમઝૂમ કિયે મલક જાય
:: કે રૂમઝૂમ કિયે મલક જાય
હેતે રે વળાવો બેનીનું વેલડું...
હેતે રે વળાવો બેનીનું વેલડું...


માડીની રુએ એક આંખડી
માડીની રુએ એક આંખડી
::: ને બીજી હરખે ભીંજાય
:: ને બીજી હરખે ભીંજાય
બે બે ઘરનો દીવડો દીકરો
બે બે ઘરનો દીવડો દીકરો
::: તેજ કેમ રે સમાય
:: તેજ કેમ રે સમાય
હોંશે રે વળાવો બેનીનું વેલડું...
હોંશે રે વળાવો બેનીનું વેલડું...


આ દૃશ્ય વસમાં વળામણાં
આ દૃશ્ય વસમાં વળામણાં
::: ઓ દૃશ્ય કંકુ વેરાય
:: ઓ દૃશ્ય કંકુ વેરાય
વ્હાલપનાં મીઠડાં વધામણાં
વ્હાલપનાં મીઠડાં વધામણાં
::: મોંઘું કોણ રે પોંખાય
:: મોંઘું કોણ રે પોંખાય
હેતે રે વધાવો વહુનું વેલડું...
હેતે રે વધાવો વહુનું વેલડું...


પધારો ને લાડડી કોડે ભર્યાં
પધારો ને લાડડી કોડે ભર્યાં
::: મારે આંગણિયે અંજવાસ
:: મારે આંગણિયે અંજવાસ
પગલાં ભરો ને કમ્મળ ખીલતાં
પગલાં ભરો ને કમ્મળ ખીલતાં
::: ઘરમાં લખમીનો વાસ
:: ઘરમાં લખમીનો વાસ
હોંશે રે વધાવો વહુનું વેલડું...
હોંશે રે વધાવો વહુનું વેલડું...


આથમ્યો સૂરજ નો ઊગ્યો ચાંદલો
આથમ્યો સૂરજ નો ઊગ્યો ચાંદલો
::: રંગ પૂનમની રાત
:: રંગ પૂનમની રાત
ઓરડામાં ઝળહળ ઉજાગરો
ઓરડામાં ઝળહળ ઉજાગરો
::: રાતી ચૂંદડીએ ભાત
:: રાતી ચૂંદડીએ ભાત
હરખે ઊભું રે એક વેલડું...
હરખે ઊભું રે એક વેલડું...
{{Right|નવનીત સમર્પણ, ઑક્ટોબર, પૃ. ૧૧૮}}
{{Right|નવનીત સમર્પણ, ઑક્ટોબર, પૃ. ૧૧૮}}
</poem>
</poem>
18,450

edits