18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોણ?|જયેન્દ્ર શેખડીવાળા}} <poem> ધારો કે આંખ હો કુંવારી કન્યકા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ધારો કે આંખ હો કુંવારી કન્યકા | ધારો કે આંખ હો કુંવારી કન્યકા | ||
:: તો પાંપણે ફરક્યું તે કોણ? | |||
ધારો કે ફરક્યું તે નૈં કહું-નું નામ | ધારો કે ફરક્યું તે નૈં કહું-નું નામ | ||
:: તો હોઠ પરે મલક્યું તે કોણ? | |||
ધારો કે મલક્યું તે અમથું ગુલાબ | ધારો કે મલક્યું તે અમથું ગુલાબ | ||
:: તો યાદ જેવું મ્હેક્યું તે કોણ? | |||
ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ | ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ | ||
:: તો મન મૂકી ગહેક્યું તે કોણ? | |||
ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ | ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ | ||
:: તો સપનામાં વરસ્યું તે કોણ? | |||
ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ | ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ | ||
:: તો ઝબકીને તરસ્યું તે કોણ? | |||
ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મંન | ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મંન | ||
:: તો મંન મહીં થરક્યું તે કોણ? | |||
:: સખી! નજરુંમાં સરક્યું તે કોણ? | |||
{{Right|(કલ્કિ, ૧૯૮૨, પૃ. ૨૯)}} | {{Right|(કલ્કિ, ૧૯૮૨, પૃ. ૨૯)}} | ||
</poem> | </poem> |
edits