31,397
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
સમસ્ત લોકનાં અંગતનો કોઈ પાસ નથી | સમસ્ત લોકનાં અંગતનો કોઈ પાસ નથી | ||
ને એકમેકની દહેશતનો કોઈ પાર નથી | ને એકમેકની દહેશતનો કોઈ પાર નથી | ||
તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી | તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી | ||
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી | તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી | ||
ન કોઈ યંત્ર બતાવી શકે નિહાળીને | ન કોઈ યંત્ર બતાવી શકે નિહાળીને | ||
નહીં તો મારી શરાફતનો કોઈ પાર નથી | નહીં તો મારી શરાફતનો કોઈ પાર નથી | ||
કશું સમાન છે મારા અને તમારામાં | કશું સમાન છે મારા અને તમારામાં | ||
ને એ સિવાય તફાવતનો કોઈ પાર નથી | ને એ સિવાય તફાવતનો કોઈ પાર નથી | ||
ન કોઈ કાન ધરી સાંભળે છે વાત અહીં | ન કોઈ કાન ધરી સાંભળે છે વાત અહીં | ||
અહીં નહીં તો શિકાયતનો કોઈ પાર નથી | અહીં નહીં તો શિકાયતનો કોઈ પાર નથી | ||