31,691
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
પ્રેમ ના દે તો મને ધિક્કાર દે, | પ્રેમ ના દે તો મને ધિક્કાર દે, | ||
મારી સ્થિતિ જાણવા સહકાર દે! | મારી સ્થિતિ જાણવા સહકાર દે! | ||
તારી પાસેની છૂરીને ધાર દે, | તારી પાસેની છૂરીને ધાર દે, | ||
કેમ ભોંકાતી નથી તું ભાર દે! | કેમ ભોંકાતી નથી તું ભાર દે! | ||
એક વાદળને જગા જડતી નથી, | એક વાદળને જગા જડતી નથી, | ||
કંઈ વરસવા માટે તો વિસ્તાર દે! | કંઈ વરસવા માટે તો વિસ્તાર દે! | ||
ભાર માથેથી ન ઓછો કર ભલે, | ભાર માથેથી ન ઓછો કર ભલે, | ||
ઊભવા માટે તો કંઈ આધાર દે! | ઊભવા માટે તો કંઈ આધાર દે! | ||
એક ઘર આપ્યું તો એમાં હોઉં છું, | એક ઘર આપ્યું તો એમાં હોઉં છું, | ||
બહાર નીકળવા મને કંઈ બહાર દે! | બહાર નીકળવા મને કંઈ બહાર દે! | ||
હું હજી જાણે કે જન્મ્યો હોઉં નહીં, | હું હજી જાણે કે જન્મ્યો હોઉં નહીં, | ||
એવું લાગે છે, મને સંસાર દે! | એવું લાગે છે, મને સંસાર દે! | ||