અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગીત પૂર્વેનું ગીત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગીત પૂર્વેનું ગીત|ભગીરથ બ્રહ્મભટ્ટ}} <poem> :::::::::::અમે અમારી અંદ...")
 
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
:::::::::::અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
:::::::::::અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
::::::::::::::કલરવ કરતી ભીની સૌરભ
::::::::::::::કલરવ કરતી ભીની સૌરભ
:::::::::::::::::અજવાળાં કૈં કોરે રે
:::::::::::::::અજવાળાં કૈં કોરે રે
:::::::::::::::::ઊંડે ઊંડે અંધારામાં
:::::::::::::::ઊંડે ઊંડે અંધારામાં
:::::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે
:::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે
:::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
:::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
::::::::::::::કક્યાંથી આવે ક્યાં લઈ જાતો
::::::::::::::ક્યાંથી આવે ક્યાં લઈ જાતો
::::::::::::::::કોઈ કશું ના જાણે રે
:::::::::::::::કોઈ કશું ના જાણે રે
::::::::::::::::મનમંદિરના દલ સકલને
:::::::::::::::મનમંદિરના દલ સકલને
::::::::::::::::કોણ ઊલટથી તાણે રે!
:::::::::::::::કોણ ઊલટથી તાણે રે!
:::::::::::તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે
:::::::::::તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)}}
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગામઝુરાપો | ગામઝુરાપો]]  | જળમાં ઝીણી ચાંચ ઝબોળી નભને પીતું પંખી ભાળી  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/કોચીનું ડચ કબ્રસ્તાન | કોચીનું ડચ કબ્રસ્તાન]]  | કેમ? કેમ? ના પાડ્યા છતાંય જિદ્દી છોકરાની જેમ ]]
}}
26,604

edits