અનુભાવન/કાવ્યમાં પ્રતીકનો વિનિયોગ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 57: Line 57:
આપણી આધુનિક કવિતામાં, અલબત્ત, પૌરાણિક સંદર્ભો પ્રમાણમાં ઓછા છે. આપણી કવિતાને, એ રીતે, આપણી પ્રાચીન સંસ્કૃતિ જોડે કેટલું માર્મિક અનુસંધાન છે, એ પણ એક અલગ તપાસનો વિષય છે. પણ, આપણી આધુનિક કવિતામાં પ્રકૃતિનાં તત્ત્વો કેટલીક વાર પૌરાણિક પ્રતીકોનું મૂલ્ય પ્રાપ્ત કરતાં જોેવા મળે છે. સિતાંશુની ‘મનુ, યમ અને જળઃ એક સર્‌રિયલ પુરાણકથા’-માં જળ વૃક્ષ તેજ માટી આદિ તેને જે પૌરાણિક સંસ્કારો મળ્યા છે તે સૂચક છે : એમાંનો એક ટૂંકો સંદર્ભ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એ વાદળથી વીજળી ચમક્યે, ચમક્યે વીજળી એ આંખોમાં  
{{Block center|'''<poem>એ વાદળથી વીજળી ચમક્યે, ચમક્યે વીજળી એ આંખોમાં  
પિરામિડોના પેટાળમાં લપેડાયેલાં સાત આંધળાં રંગ દ્રવ્ય

ત્યાં, અહા, ફરીને બનતાં રંગ  
ત્યાં, અહા, ફરીને બનતાં રંગ  
Line 70: Line 70:
ઊગું ઊગું ઊગું  
ઊગું ઊગું ઊગું  
ઊગું વૃક્ષવિશ્વ હું!
ઊગું વૃક્ષવિશ્વ હું!
ઊગું ઊગું લીલાં લીલાં સાચ......</poem>}}
ઊગું ઊગું લીલાં લીલાં સાચ......</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– પ્રસ્તુત રચનાને આરંભથી જ પૌરાણિક પરિવેશ મળ્યો છે. ઇતિહાસના આરંભની પેલે પારનું – ગતિમાન સમયની પેલે પારનું – એક પૌરાણિક વિશ્વ અહીં રજૂ થયું છે. પિરામિડ, જળ, વૃક્ષ, હવા, તેજ, આકાશ, ધરતી – સર્વ તત્ત્વો એ પરિવેશમાં ઓતપ્રોત છે અને અહીં આગવા સંદર્ભોમાં એને પ્રતીકાત્મક મૂલ્ય મળ્યું છે. કૃતિની પ્રથમ પંક્તિ ‘(કથારંભમાં વહી ગયેલાં) નીર’ પાછળ આવતી ‘નવા વળાંકે...’ સાથે જોડાઈ જાય છે. ‘નીર’-‘પાણી’-‘જળ’ અહીં એક આદ્ય પ્રાણપ્રદ તત્ત્વ લેખે રજૂ થયું છે. સર્‌રિયલ રીતિના અંશોવાળી આ કૃતિમાં સમગ્રતયા આ પ્રતીક વ્યાપી વળેલું જોઈ શકાશે. ‘બહેરે કાચલે’ જે સંભળાય, અને ‘આંધળી ભોંયમાં’ જે પ્રત્યય થાય, તે ‘પાણી’ અહીં કોઈ સ્થૂળ ભૌતિક તત્ત્વના અર્થમાં નહિ, પણ તેની સાથે જોડાયેલા પૌરાણિક અર્થમાં પ્રયોજાયેલું છે. એની આસપાસનો સંદર્ભ જ એને પૌરાણિક પ્રતીક તરીકે પ્રતિષ્ઠિત કરી આપે છે. અલબત્ત, આધુનિક ચેતનાની સંકુલતા વ્યક્ત કરવાને સિતાંશુએ એને અહીં ખપમાં લીધું છે. પ્રસ્તુત રચનાનો એક બીજો સંદર્ભ જોઈશું :