વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/S: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 15: Line 15:
{{hi|'''Semi indirect style''' જુઓ, FIS.}}

{{hi|'''Semioclasm સંકેતધ્વંસ''' સંકેતોના નિષ્ક્રિય અભ્યાસને સ્થાને સંકેતોનો સહેતુક ધ્વંસ સૂચવતી રોલાં બાર્થની સંજ્ઞા.}}

{{hi|'''Shadow છાયા યુંગના મનોવિજ્ઞાનમાં છાયા એ ચેતનથી છૂપાવેલી ચિત્તની અંધારી બાજુ છે. પણ આ અંધેરી બાજુ એ કેવળ સભાન અહંથી વિપરીત નથી. જેમ અહંમાં અનિચ્છનીય અને વિનાશક વૃત્તિ હોય છે તેમ છાયા પણ સર્જક-આવેગ ધરાવે છે. વિચાર અને લાગણી અલગ હોવા છતાં જેમ સંબંધિત છે તેમ અહં અને છાયા સંકળાયેલાં છે. ફ્રોઈડ જેને અચેતન તરીકે ઓળખાવે છે એની સાથે છાયાનું સામ્ય જોઈ શકાય છે.}}
{{hi|'''Shadow છાયા''' યુંગના મનોવિજ્ઞાનમાં છાયા એ ચેતનથી છૂપાવેલી ચિત્તની અંધારી બાજુ છે. પણ આ અંધેરી બાજુ એ કેવળ સભાન અહંથી વિપરીત નથી. જેમ અહંમાં અનિચ્છનીય અને વિનાશક વૃત્તિ હોય છે તેમ છાયા પણ સર્જક-આવેગ ધરાવે છે. વિચાર અને લાગણી અલગ હોવા છતાં જેમ સંબંધિત છે તેમ અહં અને છાયા સંકળાયેલાં છે. ફ્રોઈડ જેને અચેતન તરીકે ઓળખાવે છે એની સાથે છાયાનું સામ્ય જોઈ શકાય છે.}}
{{hi|'''Shadow show છાયાનાટક''' છાયારંગમંચ પર કઠપૂતળીનો નાચ. તીવ્ર પ્રકાશ અને અર્ધપારદર્શક પડદા વચ્ચે કઠપૂતળીઓને નચાવવામાં આવે છે, જેના પડછાયા પડદાના આગળના ભાગમાં બેઠેલા પ્રેક્ષકો જોઈ શકે છે.}}

{{hi|'''Simulcra/Simulation છાયાસાદૃશ્ય''' ગ્રાહકોના ઉપભોગમાં પલટાઈ ગયેલા અને માધ્યમોના પ્રભાવમાં મુકાઈ ગયેલા સાંપ્રતજીવનના સ્વરૂપને દર્શાવવાનો પ્રયત્ન કરતાં ઝાં બોદ્રિલારે અતિશય વાસ્તવ (hyperreality)માં રૂપાંતરિત ‘વાસ્તવ’ને કોઈપણ વાસ્તવ સાથે સંબંધ નથી એવું પ્રતિપાદિત કર્યું છે. બોદ્રિલાર છાયાસાદૃશ્યના ઇતિહાસને ત્રણ ભાગમાં વહેંચે છે. પુનરુત્થાનકાળથી ઔદ્યોગિક ક્રાંતિ સુધીના ગાળામાં છાયાસાદૃશ્યે બનાવટનું રૂપ લીધું, ઔદ્યોગિક યુગમાં સમૂહ ઉત્પાદને અગણિત પુનરુત્પાદિત વસ્તુઓ ઊભી કરી અને છેવટે છાયાસાદૃશ્યની પ્રક્રિયામાં વાસ્તવ સદંતર રીતે અદૃશ્ય થઈ ગયું.<br>સાંપ્રત અનુઆધુનિક વ્યવસ્થામાં નવા નૃયંત્રવિજ્ઞાને અને પ્રત્યાયન તરીકાઓએ ડિજિટલ સિસ્ટમના નેટવર્કમાં માનવચેતનાને પૂરેપૂરી શોષી લીધી છે.}}