ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુરેશ જોષી: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 59: Line 59:
:'''સંશોધન'''
:'''સંશોધન'''
::‘જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા) ૧૯૮૭

::'''ખ. અનુવાદ'''
'''ખ. અનુવાદ'''
:'''કવિતા'''
:'''કવિતા'''
::‘પરકીયા’ (બુટાલા પ્રકાશન, વડોદરા) ૧૯૭૫

Line 171: Line 171:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૫. સુરેશ જોષીની વાર્તાકળાનો પરિચય'''
'''૫. સુરેશ જોષીની વાર્તાકળાનો પરિચય'''
સુરેશ જોષીના વાર્તાસંગ્રહો
'''સુરેશ જોષીના વાર્તાસંગ્રહો'''
{{Poem2Open}}
૧. ‘ગૃહપ્રવેશ’, પ્ર. આ. ૧૯૫૭, પ્રકાશક : ચેતન પ્રકાશન ગૃહ લિ. વતી, ભોગીલાલ ગાંધી, અમદાવાદી પોળ, વડોદરા. કિંમત પોણા ત્રણ રૂપિયા. બે અવતરણો. ઓર્તેગા વાય ગેસેટ અને પૉલક્લીનું. બંને અવતરણો કળાસર્જનની વિશેષ રીતને વર્ણવે છે. કળા એટલે વાસ્તવિકતાની નકલ નહીં, કળાકાર વાસ્તવિકતાનો પરિહાર કરે છે. સંગ્રહના પ્રથમ પાને અંગ્રેજીમાં એક અવતરણ છે.

[[File:GTVI Image 34 Gruhpravesh.png|200px|left]]  
[[File:GTVI Image 34 Gruhpravesh.png|200px|left]]  
{{Poem2Open}}
‘My happiness wears a sad face, sometimes so sad that I almost mistake it for unhappiness.’ શ્રી ગુલાબદાસ બ્રોકરની ‘રમણીય રૂપસૃષ્ટિમાં’ શીર્ષકની પ્રસ્તાવના છે. જો કે, ‘ગૃહપ્રવેશ’ની બીજી આવૃત્તિમાં આ પ્રસ્તાવના છાપી નથી. સુરેશ જોષીએ વાર્તાસંગ્રહમાં પ્રકાશિત પ્રસ્તાવના વિશે પ્રકાશન પૂર્વે શ્રી ગુલાબદાસ બ્રોકર સાથે પત્રવ્યવહાર કર્યો હતો. એ પત્રોમાં બ્રોકરના વાર્તા વિશેનાં નિરીક્ષણો સામે સુરેશ જોષીએ અસમ્મતિ નમ્રભાવે દર્શાવેલી. સુરેશ જોષીએ એમની વાર્તાઓ વિશે વિગતે લખ્યું છે.

‘ગૃહપ્રવેશ’માં સુરેશ જોષીની પ્રસ્તાવના છે ‘કિંચિત્‌’ નામની. આ પ્રસ્તાવનાએ આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાનું વ્યાકરણ આપ્યું છે. સાહિત્યકલાનું પ્રયોજન, સાહિત્યનું માધ્યમ, ટૂંકી વાર્તામાં ઘટનાનું સ્વરૂપ અને તેનું નિરૂપણ, ટૂંકી વાર્તાનાં અન્ય ઘટક અંશો સમય, વાસ્તવ કથનકેન્દ્ર અને ભાષા વિષે નૂતન  વિચારણા. સુરેશ જોષીની વાર્તાવિભાવનાની ભૂમિકા કલામીમાંસા અને ફીનોમિનોલોજી છે. આ સંગ્રહમાં કુલ ૨૧ વાર્તાઓ છે. સુરેશ જોષીની પહેલી ટૂંકી વાર્તા ‘વિચ્છેદ’ ૧૯૪૪માં પ્રગટ થઇ હતી. કેટલીક વાર્તાઓ ‘મનીષા’ સામયિકમાં રમણીક દલાલના નામે પ્રગટ કરી હતી.  

Line 299: Line 302:
‘ગૃહપ્રવેશ’ સંગ્રહની ૨૧ વાર્તાઓનો વિગતે ને વિસ્તારથી પરિચય આપ્યો. સુરેશ જોષીની વાર્તાસર્જનની પદ્ધતિ અને માનવજીવન તરફના આધુનિક અભિગમને રજૂ કરવા માટે વિસ્તાર કર્યો. એમની વાર્તાઓનું વિશ્વ વાચક સમક્ષ ખુલ્લું કરવાનો પ્રયત્ન. વાર્તાઓની સર્જકતા અને નૂતન નિરૂપણરીતિઓના કલાત્મક વિનિયોગને ધ્યાનમાં લીધા વિના ‘ગૃહપ્રવેશ’ (પ્ર. આ. ૧૯૫૭) ના પ્રકાશનથી શરૂ કરીને આજના સમય સુધી આત્યંતિક દૃષ્ટિથી ટીકાઓ થતી રહી છે. પરંતુ એની સમાંતરે શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી જયંત ગાડીત, શ્રી સુમન શાહ, શ્રી શિરીષ પંચાલ, શ્રી નીતિન મહેતા અને જયેશ ભોગાયતા (શોધનિબંધમાં) એ વાર્તાઓની સર્જકતાને સાધાર વર્ણવી છે. સુરેશ જોષીએ તો (‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓને પ્રસ્તાવનામાં પ્રયોગોની નોંધ રૂપે દર્શાવી છે. એ વાર્તાઓ પછી નવી દિશાએ જવાનો સંકેત આપ્યો હતો. ‘બીજી થોડીક’ની વાર્તાઓનું વિશ્વ અને વાર્તાલેખનરીતિ ‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓથી જુદાં છે. ‘ગૃહપ્રવેશ’ વાર્તાઓની પ્રયોગશીલતા ક્રમશઃ સૂક્ષ્મ બનતી જાય છે જેમનું ઉત્તમ શિખર ‘અપિચ’ની વાર્તાઓ છે.

‘બીજી થોડીક’  (પ્ર. આ. ૧૯૫૮. વિજયાદશમી, ૨૦૧૪)
'''‘બીજી થોડીક’  (પ્ર. આ. ૧૯૫૮. વિજયાદશમી, ૨૦૧૪)'''
સંગ્રહમાં ૧૩ વાર્તાઓ છે. આ વાર્તાઓમાં પૌરાણિક પાત્રો અને મહાકાવ્યોની ઘટનાઓનો રચનારીતિ તરીકે વિનિયોગ છે. પૌરાણિક સંદર્ભોને વર્તમાન સમયના સંદર્ભો સાથે ગૂંથીને વાસ્તવની સીમાઓનો વિસ્તાર કર્યો છે. એ વિસ્તારના અનુભવથી ભાવકચેતનાનો ઉત્કર્ષ થયો છે. ‘કુરુક્ષેત્ર’, ‘કૂર્માવતાર’ ‘વરાહવતાર’, ‘વામનાવતાર’, ‘નરવાનરકથા’, ‘અજાતકથા’ ‘લોહનગર’, ‘વસ્ત્રાહરણ’ અને ‘થીગડું’ વાર્તા પૌરાણિક, મહાકાવ્ય, બોધકથાના સંદર્ભોનો અને રચનારીતિનો વિનિયોગ કર્યો છે. ટૂંકી વાર્તાલેખનની નવી નવી શક્યતાઓ ચીંધી છે. આધુનિક મનુષ્યની વિસંગતિ, અસ્તિત્વપરક હતાશા, નિરાશા, વિચ્છિન્નતાની સંવદેનાઓને પૌરાણિક સંદર્ભો અને પ્રાચીન કથાસાહિત્યની કથનરીતિના વિનિયોગથી મૂર્ત કરી છે. આ પ્રકારની કથનરીતિના વિનિયોગ સમયના બે ભિન્ન ખંડની સહોપસ્થિતિ અનુભવાય છે. અન્ય વાર્તાઓ ‘બે ચુમ્બનો’ ‘ઢીંગલી, કુસુમ, પદ્મિની, સુએઝ..’, ‘શૈરવ’ અને ‘ઉપેક્ષિતા’ સન્નિધિકરણ અને આઘાતક અંતની પ્રયુક્તિથી સર્જી છે.

[[File:GTVI Image 35 Biji Thodik.png|200px|left]]  
[[File:GTVI Image 35 Biji Thodik.png|200px|left]]  
{{Poem2Open}}
‘ગૃહપ્રવેશ’ની ૨૧ વાર્તાઓનો વિગતે પરિચય આપ્યો તે રીતે ‘બીજી થોડીક’ની વાર્તાઓ વિશે નોંધ નહીં લખું. સમીક્ષાલેખના લંબાણને ટાળવા માટે.  

સંગ્રહની વાર્તાઓની પૃષ્ઠ સંખ્યા ૭થી ૮ની વચ્ચેની છે. વાર્તાનું ટૂંકાપણું સચોટ અસર ઊભી કરે છે. ક્યાંય પણ બિનજરૂરી લંબાણ નથી. લાઘવ સિદ્વ કર્યું છે.

Line 345: Line 350:
૧૩. થીગડું : આ સંગ્રહની ઉત્તમ વાર્તા. આ વાર્તામાં ગરીબી છે, અછત છે, મરણ છે, પણ તેનું નિરૂપણ સંયત સૂરમાં છે. કરુણની નિષ્પત્તિ ભાવક ચિત્ત પર ઘેરી અસર પાડે છે. વાર્તાકારે કથન-વર્ણન-આલેખન વડે પ્રભાશંકરની જિજીવિષાનું રૂ૫ સર્જ્યું છે. પ્રતીકની પ્રયુક્તિની સાથે વાર્તામાં વાર્તા ગૂંથવાની રચનારીતિનો વિનિયોગ કર્યો છે. એ કથાને કારણે પ્રભાશંકરની વેદના તીવ્ર બની છે.

વાર્તાનાં પાત્રોનું ગૃહસ્થજીવન ગરીબીને કારણે અભાવગ્રસ્ત છે. પાત્રોના સ્મૃતિવ્યાપારોનું નિરૂપણ ખૂબ જ કાર્યસાધક છે. પ્રભાશંકર અને પારવતી ડોશીનો સંસાર તકલીફો ભરેલો છે. ક્યાંય આશા નથી નવા ભવિષ્યની. એ જ રીતે બસ થીગડાં મારતાં મારતાં જીવવાનું.

'''વાર્તાનો સૂચક આરંભ :'''
'''વાર્તાનો સૂચક આરંભ :'''
{{Poem2Open}}
‘પશ્ચિમમાં ક્ષિતિજ ૫૨ વાદળાં છવાયેલાં હતાં તેથી આથમવા આવેલા સૂરજની રતૂમડી આભા દેખાતી નહોતી. જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારના ઝેરની કોથળી ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો.’

સાંજના અંધકારમાં બહાર નીકળતાં પ્રભાશંકરને કેટલીક સ્મૃતિઓ તાજી થાય છે એ સ્મૃતિઓ એમના ગરીબ ને સંઘર્ષભર્યા સંસારજીવનને વ્યક્ત કરે છે : પ્રભાશંકરનો કોટ એનો દીકરો મણિશંકર મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલાં કપડાંમાંથી લઈ આવેલો. કોટ પર થીગડાં મારવાનું કામ પત્ની પારવતી કરતાં. એ ગુજરી ગયાં પછી હવે પ્રભાશંકર થીગડાં મારતા. પ્રભાશંકર સોયમાં દોરો પરોવી ના શક્યા એ વખતે દયાશંકરનો મનુ આવે છે ને મનુ શરત મૂકે છે કે જો પ્રભાશંક૨ વાર્તા કહે તો સોયમાં દોરો પરોવી આપે ને આ શરતથી વાર્તા વળાંક લે છે ને (૧) રાજકુમાર ચિરાયુની વાર્તા પ્રભાશંકરની વેદનાને વધુ તીવ્ર બનાવે છે. ચિરાયુને મળેલું કાયમ યુવાન રહેવાનું વરદાન જ એમની કરુણ જિંદગીનું કારણ બને છે. માતા-પિતાના નિસાસાથી જ મરણમુક્તિ માટે મળેલ રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને એ વૃદ્ધ બની ગયો. એ ફાટેલું વસ્ત્ર એ જ સાંધી શકે જે પાપરહિત હોય ને એમની જિંદગીનાં વર્ષો આપે.

Line 351: Line 358:
જિજીવિષા રૂપી ફાટેલું વસ્ત્ર ઉતારીને ફેંકી શકાતું નથી પરંતુ તેને સતત થીગડાં મારતાં રહેવાની, સાંધતા રહેવાની મનુષ્યની કરુણ નિયતિનો ધ્વનિ ‘થીગડું’ શબ્દમાંથી સાંભળી શકીએ છીએ.

સાંજનો અન્ધકાર, પ્રભાશંકરનું જીર્ણ સંસારજીવન, જિજીવિષાથી મુક્ત થવાની અશક્તિ સમગ્ર મનુષ્યજીવનની અસ્તિત્વગત કરુણતાને વ્યંજિત કરે છે.

[[File:GTVI Image 36 Apich.png|200px|left]]  
[[File:GTVI Image 36 Apich.png|200px|left]]  
{{Poem2Open}}
સુરેશ જોષીનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘અપિ ચ’ (પ્ર. આ. ૧૯૬૩)

આ સંગ્રહમાં દસ વાર્તાઓ. ત્રીજા સંગ્રહની વાર્તાઓનું વિશ્વ આગળના બે સંગ્રહ કરતાં જુદું છે. ત્રીજા સંગ્રહથી સુરેશ જોષી વાર્તાઓ નારીપ્રેમ, પ્રકૃતિ અને મરણ એમ ત્રણ વિષયોને આલેખે છે. વાર્તાનાં ગતિસાધક ઘટક છે કલ્પનો અને પરાવાસ્તવિક જગતનાં દૃશ્યો. પ્રકૃતિનું આદિમ વિસ્મય અને ભયાવહ રૂપ, એની સામે વીસમી સદીની રુગ્ણ સંસ્કૃતિનું બિહામણું રૂ૫. મનુષ્યની અસ્તિત્વગત શૂન્યતા, સ્થગિતતા અને મરણભીતિને આંતરચેતના પ્રવાહ, પરાવાસ્તવિક દૃશ્યો અને પ્રણયભાવનાં સૂક્ષ્મ ઋજુ કલ્પનો વડે આકાર આપ્યો છે. અવકાશ, સમયનાં નવાં રૂપો. વસ્તુજગતનું રૂપાન્તર અસ્તિત્વની તીવ્ર અનુભૂતિ. પૃથ્વી અને બ્રહ્માંડનો અમાપ વિસ્તાર, વાર્તાકારની બૃહદ્‌ ચેતનાના સંસ્પર્શે નવી સૃષ્ટિનો આવિર્ભાવ જ્યાં પાર્થિવ જગતનાં રૂપો તિરોધાન પામ્યાં છે.  

Line 480: Line 489:
‘એકદા નૈમિષારણ્ય’ની વાર્તાઓનું વિશ્વ મરણ અને મહાનગરની ભયાનકતાનું છે. મરણનો ઓથાર વાસ્તવનું રૂપ પલટી નાખે છે. મહાનગરની યાંત્રિકતા, સંવેદનશૂન્યતા તેની ક્ષણિકતા અને અસ્થિરતાને સૂચવે છે. જે દેખાય છે તે ભ્રાન્તિનાં રૂપો છે. સર્જકચેતના તેનું દુઃસ્વપ્ન સ્વરૂપ અસ્તિત્વ નિરૂપે છે ત્યારે સજીવતાને શોષી લેનાર મહાનગરની ભયાનકતાનો અનુભવ થાય છે.

[[File:GTVI Image 38 Ekada Niranyamishe.png|200px|left]]  

સુરેશ હ. જોષીની અગ્રંથસ્થ વાર્તાઓ :
'''સુરેશ હ. જોષીની અગ્રંથસ્થ વાર્તાઓ :'''
{{Poem2Open}}
કુલ ૧૩ વાર્તાઓ છે. ઈ.સ. ૧૯૫૧થી ૧૯૮૫ના ગાળાની. તેમાં ‘ઉપસંહાર’ વાર્તા અરવિંદ તલાટીના નામે લખેલી હતી.  

‘ઘટસ્ફોટ’ વાર્તા વિદ્રોહી પ્રકૃતિની કાદમ્બિનીના કરુણ જીવનની છે.

Line 512: Line 523:
સુરેશ જોષીના પાંચ વાર્તાસંગ્રહો અને ૧૩ અગ્રંથસ્થ વાર્તાઓ વિશે મેં વિસ્તારપૂર્વક પરિચય લેખ લખ્યો છે. તેમાં મારું મુખ્ય પ્રયોજન સુરેશ જોષીની કલાત્મક વાર્તાસૃષ્ટિનો પરિચય કરાવવાનું છે. મેં એક બે સ્થાન સિવાય વિવેચકોનાં મંતવ્યોને મારા લેખમાં ટાંક્યાં નથી. મારો અને વાર્તા વચ્ચેનો સીધો સંવાદ અપેક્ષિત હતો. સીધું સંક્રમણ અપેક્ષિત હતું. મારો પોતાનો મારી સમગ્ર ચેતના સહિતનો પ્રવેશ અપેક્ષિત હતો. મારી સંવેદનશીલતા પાત્રોની ચેતનામાં સીધો પ્રવેશ કરે, ચેતના સાથે ગાઢ અનુબંધ રચાય તે અપેક્ષિત હતું. સર્જકચેતના અને ભાવકચેતનાનો આંતરસંવાદ.

સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિએ મને જગતને અનુભવવાની એક નવી દૃષ્ટિ આપી છે. વિશ્વની પ્રતિભાસમૂલક અવસ્થાનું દર્શન આપ્યું છે. તર્ક અને કાર્યકારણની પદ્ધતિએ જગતને સંકોચી નાખતી દૃષ્ટિનો હ્રાસ કર્યો છે. કલ્પનો, પ્રતીકો, સન્નિધિકરણ, ફ્લેશબૅક, કપોલકલ્પિત, પરાવાસ્તવવાદ, તંદ્રા, સ્વપ્ન, સ્મૃતિવ્યાપાર, ભ્રાંતિ, ભાવશબલતા, આંતરચેતનાપ્રવાહ જેવી વિવિધ નિરૂપણરીતિઓના વિનિયોગથી બહુપરિમાણી અને અગ્રાહ્ય માનવવાસ્તવનો રસકીય પદાર્થ રૂપે આવિર્ભાવ કર્યો છે એ આવિર્ભાવથી વિશ્વની અસીમતાને અનુભવી છે.

{{rh|||જયેશ ભોગાયતા<br>
{{rh|||જયેશ ભોગાયતા<br>
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ<br>
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ<br>