ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુરેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|સુરેશ જોષીની વાર્તાઓ : <br>એક દીર્ઘ પરિચય લેખ|જયેશ ભોગાયતા}}

[[File:File:Suresh-Joshi.jpg|200px|right]]  
[[File:Suresh-Joshi.jpg|200px|right]]  

<poem>સુરેશ જોષીની વાર્તાઓનો પરિચય નીચે દર્શાવેલ મુદ્દાઓ પ્રમાણે આપ્યો છે.  

૧. સુરેશ હ. જોષીના જીવનનો પરિચય
:૧. સુરેશ હ. જોષીના જીવનનો પરિચય
૨. સુરેશ હ. જોષીનું સાહિત્યવિશ્વ  
:૨. સુરેશ હ. જોષીનું સાહિત્યવિશ્વ  
૩. સુરેશ હ. જોષીની કળામીમાંસા.  
:૩. સુરેશ હ. જોષીની કળામીમાંસા.  
૪. સુરેશ હ. જોષીની ટૂંકી વાર્તાની સ્વરૂપ વિચારણા.  
:૪. સુરેશ હ. જોષીની ટૂંકી વાર્તાની સ્વરૂપ વિચારણા.  
૫. સુરેશ જોષીની વાર્તાઓનો વિસ્તૃત પરિચય</poem>  
:૫. સુરેશ જોષીની વાર્તાઓનો વિસ્તૃત પરિચય</poem>  
'''૧. સુરેશ હ.જોષીના જીવનનો પરિચય'''   
'''૧. સુરેશ હ.જોષીના જીવનનો પરિચય'''   
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 18: Line 18:
આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારી આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરીને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન, સંશોધન, સંપાદન અને અનુવાદ દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. ૧૯૬૧માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : ‘આનો પુરોગામી કાર્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.  

‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૮માં ‘ચિન્તયામી મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે ‘પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું ગણું નહીં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ ૬ સપ્ટેમ્બર, ૧૯૮૬ના શનિવારે રાત્રે ૯-૪૦ વાગે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું.

સુરેશ જોષીના જીવન વિશેનો વિસ્તૃત પરિચય મેળવવા માટે બે પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે. ૧. ‘આત્મનેપદી’ (મુલાકાતોનો સંચય, સંપાદન સુમન શાહ. પાર્શ્વ પ્રકાશન ૧૯૮૭.
સુરેશ જોષીના જીવન વિશેનો વિસ્તૃત પરિચય મેળવવા માટે બે પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે.  
૧. ‘આત્મનેપદી’ (મુલાકાતોનો સંચય, સંપાદન સુમન શાહ. પાર્શ્વ પ્રકાશન ૧૯૮૭.
૨. આત્મપરિચય : સંકલન : શિરીષ પંચાલ. પ્ર. આ. ફેબ્રુઆરી, ૨૦૧૨ સંવાદ પ્રકાશન વડોદરા.  

‘આત્મપરિચય’માં સુરેશ જોષીએ ઉષાબેનને અને પ્રણવને લખેલા પત્રો ખૂબ જ મૂલ્યવાન છે. સુરેશ જોષીની લાગણીશીલ અને ઊર્મિશીલ પ્રકૃતિનો સરસ પરિચય મળે છે. એ જ રીતે ‘ગદ્યપર્વ’ સામયિકનો વિશેષાંક વર્ષ મે, ૨૦૦૨માં સુરેશ જોષીના વિદ્યાર્થીઓ અને મિત્રોએ જે જીવનલક્ષી નિબંધો લખ્યા છે તેમાંથી સુરેશ જોષીના વ્યક્તિત્વના અનેક પાસાંઓનો પરિચય મળે છે.

Line 187: Line 188:
કાફકાનું અવતરણ પુસ્તકની અસરકારકતા, તેની શક્તિ અને મૂળ કાર્યનું સત્ય દર્શાવે છે. A Book should serve as the axe for the forzen sea within us’ (અવતરણનું છેલ્લું વાક્ય) પુસ્તક આપણી અંદર થીજી ગયેલા સમુદ્રને ભેદી નાખવાનું કામ કરે છે. Forzen Sea આપણી સ્થગિતતા, ઉષ્માહીનતા ને નિર્જીવતાનો સંકેત છે. એક ઉત્તમ પુસ્તક આપણા થીજી ગયેલા અસ્તિત્વને ગતિશીલ કરે છે, જાણે કે બધું ડહોળી નાખે છે. સ્થગિતતાને ઓગાળી નાખે છે. પુસ્તક જાણે કે બરફ કાપવાની ધારદાર કુહાડી છે.

‘ગૃહપ્રવેશ’ના આમુખમાંથી ગુલાબદાસ બ્રોકરનું અવતરણ છે. જેમાં સુરેશ જોષીની વાર્તાલેખન કળાના વિશેષો છે.  

અર્પણ છે તને –
{{Poem2Close}}
{{Block center|'''<poem>અર્પણ છે તને –
આજિ એ હૃદયે સર્વ ભાવનાર નિચે  
આજિ એ હૃદયે સર્વ ભાવનાર નિચે  
તોમારા અમારા વાણી એકત્રે મિલિ છે.
તોમારા અમારા વાણી એકત્રે મિલિ છે.
તારી અને મારી વાણી આજે હૃદયની ભીતર મળી છે.
તારી અને મારી વાણી આજે હૃદયની ભીતર મળી છે.</poem>'''}}
{{Poem2Open}}
‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક’ વાર્તાસંગ્રહમાં હવે પછીનાં પ્રકાશનમાં ‘શબરીનાં બોર’ નવલિકાસંગ્રહનો ઉલ્લેખ છે. પણ આ શીર્ષકનો વાર્તાસંગ્રહ ક્યારેય પ્રગટ થયો નથી.

સંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ છે. તેમાંની કેટલીક વાર્તાઓ ‘સંસ્કૃતિ’ અને ‘વિશ્વમાનવ’ના અંકોમાં પ્રગટ થઈ હતી. છેલ્લી ‘વિદુલા’ કૃતિને વાર્તા નહીં પણ ‘લઘુનવલ’ તરીકે ગણીને ‘કથાચતુષ્ટ્ય’માં પ્રગટ કરી હતી.  

Line 196: Line 199:
ત્રીજો વાર્તાસંગ્રહ ‘અ પિ ચ’ પ્ર. આ. મકરસંક્રાન્તિ ૨૦૨૦ ઈ.સ. ૧૯૬૪ મનીષા પ્રકાશન. મૂલ્ય : ૪.૫૦ સાડા ચાર રૂપિયા. મુખપૃષ્ઠ : વિનોદ શાહ સુશોભન : ભૂપેન ખખ્ખર.  

Paul claudel બે પંક્તિઓ છે.  
Paul claudel બે પંક્તિઓ છે.  
Once again exile, once again the soul  
{{Poem2Close}}
all along climbing back into its castle.  
{{Block center|'''<poem>Once again exile, once again the soul  
all along climbing back into its castle.</poem>'''}}
{{Poem2Open}}
એક સંસ્કૃત વાક્ય છે ‘જાનન્તિ યે કિમપિ તાન્‌ પ્રતિ’ અર્પણનું આ વાક્ય સૂચક છે.  

પાછળના પૃષ્ઠ પર જ્યાં પૉલ સાર્ત્રનું મોટું અવતરણ છે.  

સર્જકની સ્વતંત્રતાનું મૂલ્ય દર્શાવ્યું છે. મુક્ત સર્જનનો મહિમા.  

ટાઇટલ પેજ નંબર ચાર પર એક વાક્ય છે :  
ટાઇટલ પેજ નંબર ચાર પર એક વાક્ય છે :  
On of the first sings of the begining of understanding is the wish to die.
{{Block center|'''<poem>On of the first sings of the begining of understanding is the wish to die.
મરી જવાની ઇચ્છા તે સમજની શરૂઆતના આરંભના સંકેતો છે.
મરી જવાની ઇચ્છા તે સમજની શરૂઆતના આરંભના સંકેતો છે.</poem>'''}}
આ સંગ્રહમાં ૧૦ વાર્તાઓ છે. સંગ્રહના બીજા ભાગમાં ‘કથાચક્ર’ નામની લાંબીકથા-લઘુનવલ છે. એ ઉપરાંત સંગ્રાહમાં વિવાન સુન્દરમ્‌નાં રેખાંકનો છે, ભૂપેન ખખ્ખરનાં છે, જ્યોતિ ભટ્ટનો ફોટોગ્રાફ છે.  

ચોથો વાર્તાસંગ્રહ : ‘ન તત્ર સૂર્યો ભાતિ’. પ્ર. આ. ડિસેમ્બર, ૧૯૬૭

Line 209: Line 214:
કિંમત : સાડા પાંચ રૂપિયા  
કિંમત : સાડા પાંચ રૂપિયા  
અર્પણ : જેને આધારે સૃષ્ટિ રચાઈ તેને  
અર્પણ : જેને આધારે સૃષ્ટિ રચાઈ તેને  
The sweet moist wafer of your tongue I taste
{{Poem2Close}}
and find right meanings in your silent mouth.  
{{Block center|'''<poem>The sweet moist wafer of your tongue I taste
and find right meanings in your silent mouth.</poem>'''}}
{{Poem2Open}}
આ સંગ્રહમાં ૧૦ વાર્તાઓ છે.  
આ સંગ્રહમાં ૧૦ વાર્તાઓ છે.  
પાંચમો વાર્તાસંગ્રહ : ‘એકદા નૈમિષારણ્યે’, પ્ર. આ. ૧૯૮૧