ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુરેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 351: Line 351:
વાર્તાકારે એક અભાવગ્રસ્ત ઘરનું બિહામણું વાતાવરણ સર્જ્યું છે. એણે કોટ ઉતારતાં ખિસ્સામાંથી પેલી પાંચ રૂપિયાની નોટ કાઢીને એણે એક ચોપડી નીચે દબાવીને મૂકી.  

એને ઝોકું આવી ગયું. તંદ્રામાં નવાં નવાં દૃશ્યો દેખાય છે. રોશનીથી ઝાકઝમાળ રાજમહેલ છે. ચારે બાજુ દર્પણોથી મઢેલી ભીંત છે. પાંચનો આંકડો. પિતા, ભાઈ, બહેન, પત્ની, મા, દીકરો બધાં એને બાઝી રહ્યાં છે. બધાંને પૈસાની ખેંચ પરેશાન કરે છે.

વાર્તાનો આઘાતક અંત : એ જાગે છે ને જુએ છે તો એના દીકરાએ ચોપડીનાં ચારેક પાનાં તો ફાડી નાખ્યાં છે, તે એની નીચે દબાવેલી પાંચ રૂપિયાની નોટને હાથમાં લઈને ફાડી રહ્યો છે, એ નોટના ફાટવાના ચર્‌ર્‌  અવાજને સાંભળી રહ્યો. ઘરની સમસ્યાઓ સામે પાંચની નોટની તો કોઈ કિંમત જ નહોતી કે બધા પ્રશ્નો ઉકેલી દે. ખરેખર તો એ પહેલેથી જ ફાટેલી જ હતી!

૧૨. વસ્ત્રાહરણ : આઘાતક અંતની પ્રયુક્તિ. ઘટના વડે ઘટનાનો છેદ ઉડાડવાની યુક્તિ. વાર્તાનાં ત્રણ પાત્રો. કિશોરીદેવી, રમણલાલ શેઠ અને યુવાન વયની મજૂરણ બાઈ. કિશોરીદેવી હવે બહુ સુંદર નહોતાં લાગતાં. એની કાયાની આજુબાજુ ચરબીના લોચા ખડકાયેલા હતા. એ લોચા છુપાવવા માટે સૌંદર્યપ્રસાધનો વાપર્યાં.

કિશોરીદેવી બે વાર બહાર નજર કરે છે. પહેલીવાર નજર કરી તો લુંગી પહેરેલા કેટલાક મુસલમાન ખાટકીઓ તાજા જ હલાલ કરેલાં ઘેટાં-બકરાંનાં માંસના લોચા લોહી નીતરતી કોથળીમાં ભરીને રસ્તા પર થઈને ચાલ્યા જતા હતા. માંસના લોચા લોહી નીતરતી કોથળીનું કિશોરીદેવીના શરીર સાથે સામ્ય. કિશોરદેવીને જુગુપ્સા થાય છે ને શરીરનું બેડોળપણું ઢાંકવા ‘વૉર્ડરોબ’ ખોલે છે. હેન્ગર પર રમણલાલ શેઠે આપેલી ઘણી સાડીઓ ઝુલતી હતી. સુંદર દેખાવાની ઘેલછા ઉપડી હતી.

Line 388: Line 388:
વાર્તાનો આરંભ :
વાર્તાનો આરંભ :
‘મારી પથારી પાસેની છજામાં પડતી, બારી પર એક કાંકરો આવીને અથડાયો, તરત જ બીજો કાંકરો આવીને અથડાયો. હું સફાળો બેઠો થઈ ગયો. આજુબાજુ સૂતેલું કોઈ જાગી નહિ જાય એમ, ચોરપગલે, નીચે ઊતર્યો. ઓસરીમાં ઝીણું કરીને રાખેલું ફાનસ હોલવી નાખ્યું. વદ ચોથનો ચન્દ્ર ઊગવાનો આભાસ જ હજી પૂર્વમાં હતો. એના ધૂંધળા અસ્તરમાં બધું લપેટાઈ ગયું હતું.

'''વાર્તાનો અંત :'''
વાર્તાનો અંત :
....ઘણાં વરસો પછી હું એને મળવા ગયો. કરોડરજ્જુના ક્ષયથી પીડાતી એ ઇસ્પિતાલમાં પથારીવશ હતી. મને જોઈને એની આંખ ચમકી ઊઠી. એના હાથ-પગ સળવળી ઊઠ્યા એ બેઠી થવા ગઈ, બાજુમાં ઊભેલી નર્સે એને સુવડાવી દીધી. એણે પાસેના ટેબલ પર પડેલા મોસંબીના બે બી લઈને એક પછી એક સામેની બારી પર ફેંક્યાં. હું સફાળો ઊભો થઈ ગયો. એણે મારો હાથ ખેંચીને પાસે લીધો. પોતાની આંગળીથી મારી હથેળીમાં લખ્યું : ‘રાક્ષસ!’

વાર્તાના આરંભના સ્થળ, કાળ, વાતાવરણથી વાર્તાના અંતના સ્થળ, કાળ, વાતાવરણ એકબીજાથી સાવ જ જુદાં છે. ધૂંધળા અસ્તરમાં લપેટાયેલી વન્યસૃષ્ટિને સ્થાને ઇસ્પિતાલમાં ક્ષયગ્રસ્ત જીવનનું વાસ્તવ. સમયના બે ખંડ વચ્ચેનો મૂળગામી ભેદ પ્રકૃતિની વિસ્મયભરી સૃષ્ટિનો વિનિપાત સૂચવે છે.  

Line 471: Line 471:
સુરેશ જોષીનો પાંચમો વાર્તાસંગ્રહ. પ્ર. આ. જૂન, ૧૯૮૧.  

Everything can be retouched
{{Poem2Close}}
{{Block center|'''<poem>Everything can be retouched
except
except
the negative
the negative
inside us
inside us
{{gap}}By Reiner Kunze.
{{gap}}By Reiner Kunze.</poem>'''}}
{{Poem2Open}}
અસ્તિત્વવાદનું કહેવું એટલું જ છે કે જે બને છે તેમાંથી અનુપસ્થિત રહીને તમે એને સમજવાનો પ્રયત્ન ન કરો. બધી પરિસ્થિતિમાંથી આપણે ક્યારના ગેરહાજર રહેવાનું શીખી ગયા છીએ.

‘અને હું – વાર્તામાં મિત્રમંડળી છે. દરેક મિત્રને પોતાના અંગત પ્રશ્નો છે. મિત્રમંડળી નક્કી કરે છે આજે રાતે ઊંઘવાનું નથી આખી રાત કોઈની કારમાં બેસીને શહેરમાં રખડવાનું છે. અતુલના બાપને કેન્સર હતું. ધનુને પ્રેમનું લફરું. જયાએ દગો દીધો હતો. પ્રતાપને ક્ષય. શોભાએ બે વાર આપઘાતનો પ્રયત્ન. વિરજાને ઘરે ખાવાનાં ફાંફાં. નટવરની પામે પૈસો હતો. નટવરની ખખડધજ ડેમ્લરમાં રખડવા નીકળતા હતા. ને આ બધાંની સાથે હું. થાક, કંટાળો, હતાશા. સમય પસાર કરવાની લાચારી. નટવર સુખના નાના ખાબોચિયામાં સડતો પડ્યો છે, આ વિરજા પોતાના શબને સ્થૂળ શરીરમાં સંતાડીને ફરે છે. આપણામાંના કોઈની પાસે મરણ સુધ્ધાં આગવું નથી. થોડા થોડા ધીમે ધીમે બધાં મરતાં જાય છે. બધા પાસે ટુકડો ટુકડો મરણ છે. તેને ચૂસતાં બેસી રહે છે. વાર્તાનો અંત મરણની સાક્ષાત્‌ ઉપસ્થિતિ. ‘ડેમ્લર દોડીને મારા ઘર પાસે આવી પહોંચી. અજયને શોધવા! નટવરે બારણું ઠોક્યું. બારણું ખૂલ્યું, હું ઘરમાં ગયો ને જોયું તો મોભ સાથે દોરડાનો ફાંસો બાંધ્યો હતો. ફાંસો ખાઈને હું જ લટકતો હતો. ફરી મારી જગ્યાએ બેસી જવા હું બહાર નીકળ્યો. જોયું તો દૂર દોડી જતી ડેમ્લરનો લાલ દીવો દેખાતો હતો. હું પાછો ફર્યો. ફાંસો ખાઈને લટકતા એ શરીરમાં હું બરોબર ગોઠવાઈ ગયો. ને ઝૂલવા લાગ્યો. શરીર અને મરણ જાણે એક સાથે જીવતાં હતાં!