ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિભૂત શાહ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘બંદિશ’(૧૯૭૭)ની બીચનું વર્ણન કરતી પ્રસ્તાવના સૂક્ષ્મ રીતે નૈતિક મૂલ્યોનું પતન, સંવેદનહીન બનતો માનવી, સ્ત્રી-પુરુષની જાતીય ભૂખ, ઔપચારિક બનતા માનવીય સંબંધોને સંકેતે છે. ખરેખર તો આ વર્ણનાત્મક પ્રસ્તાવનામાં સંગ્રહની વાર્તાઓના વિષયોનો સંકેત મળે છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ પારિવારિક અને સ્ત્રી-પુરુષ સંબંધને કપોળકલ્પના યુક્ત અથવા વાસ્તવનિષ્ઠ શૈલીએ આલેખે છે. સંવેદન શૂન્યતાને આલેખતી વાર્તાઓમાં ‘ઠંડુ માસ’, ‘મર્મેઇડ’ મહત્ત્વની છે. ‘ઠંડુ માસ’માં ત્રણ ઘટનાઓ-સોનાલીના મમ્મીના મૃત્યુને કારણે તેના ઘેર જવું, મિત્ર વિજયના ઘેર જવું પરંતુ તેનું ઘર પર ન હોવું અને મહાસુખમાસાને ત્યાં ખબર કાઢવા જવું. જેવી ઘટનાઓમાં માત્ર ઔપચારિકતા ખાતર સંડોવાતા નાયક દ્વારા સંવેદનશૂન્ય બનેલ માનવીને આલેખાવાનો પ્રયાસ છે. સ્ત્રી-પુરુષ સંબંધને આલેખતી વાર્તાઓમાં ‘મર્મેઇડ’ રૂપકાત્મક રીતે રતિક્રિયારત નાયક અને રતિક્રિયા પ્રત્યે સુસ્ત નાયિકાને આલેખે છે. વરસાદ બાદ માટીમાંથી પ્રસરતી સુગંધ, દરિયાની સફર દરમિયાન નાયકે જોયેલ અર્ધ મૃત મર્મેઇડ, એલિફન્ટા કેવ્ઝ, બાજુમાં સૂતેલ સુસ્ત નાયિકા, નાયક પર તેનો ઝુકાવ જેવા સંદર્ભો આ સંદર્ભે પ્રસ્તુત છે. ‘પરાઈ ભોમમાં’ વાર્તા એથેન્સના પ્રવાસ દરમિયાન ચેકોસ્લોવાકિયાની ધરતીને જોવા-માણવાના નાયકના અનુભવ સાથે ત્યાનાં લોકોમાં ખાસ કાતકા નામની યુવતી સાથે વધતો પરિચય આકર્ષણમાં પરિણમી, નાયકના પ્રણય નિવેદન સામે નાયક-પત્નીની સ્વીકારેલ ભેટને કારણે કાતકાનો અસ્વીકાર વિદેશી કાતકાની આંતરિક રેખાઓ પ્રગટ કરી આપે છે! ‘હું કે પછી એ?’ વાર્તા સુખદ દામ્પત્યમાં સુમતિ નામક વ્યક્તિનો પત્ની યામિનીના નામે આવતો વસિયતમાં નોમિની તરીકે યામિનીના નામનો પત્ર શંકાનું કારણ બને છે. યામિની દ્વારા પત્રની અવગણના, સુમતિની ઓળખનો અસ્વીકાર, પત્ર બાદ યામિનીનું ગુન ગુન બંધ થવું, વગેરે નાયકની શંકાને દૃઢ કરતાં બળો છે, પરિણામે જ નાયક સુમતિના ઘેર જઈ તપાસ કરવા પ્રવૃત્ત થાય છે. જ્યાં સુમતિની વૃદ્ધ મા પાસેથી સુમતિને યામિની સાથે પ્રેમ હતો તેની જાણ થવી, માની સુમતિના પત્રોની નાયકને સોંપણી, નાયકના જ કહેવાથી યામિનીનું તે પત્રો વાંચવું, પરિણામે નાયકને બેડરૂમમાં થતી સુમતિની હાજરીની અનુભૂતિ નાયકના સાશંક માનસને પ્રગટ કરે છે. તો પારિવારિક સંબંધ-સંકુલતાને આલેખતી વાર્તાઓમાં ‘શક્યતા તરીકે –’, ‘આટલાં વર્ષો પછી પણ...’, ‘ઇતિહાસમાંથી મળી આવેલી’, ‘મૂંગા પાત્રો’ નોંધપાત્ર છે. ‘શક્યતા તરીકે’ વાર્તામાં વર્ષો પહેલાં ઘર છોડીને ગયેલા નાયકની પાછા ફરતા ઘરમાં સ્વીકાર થશે કે અસ્વીકારની અવઢવ, પત્નીનો આવકાર પરંતુ દીકરીનું ગરીબીથી કંટાળી ઘર છોડીને ભાગી જવાના કારણ તરીકે તથા પોતાની આ સ્થિતિનું કારણ પિતાને માનતા પુત્રોની વાતચીત, પિતા દ્વારા તે રાત્રે સાંભળી લેવાની શક્યતાએ પિતાનું પુનઃ ઘર છોડીને ચાલ્યા જવું, રહેવું કે આત્મહત્યા કરવી એવો ભાવકને પૂછાવામાં આવતો પ્રશ્ન અંતની શીર્ષક કથિત શક્યતાને નિર્દેશે છે. ‘આટલાં વર્ષો પછી પણ...’ શીર્ષકને અનુરૂપ વર્ષો પછી પુત્રીએ પસંદ કરેલ પ્રેમી સંદર્ભે અસંતોષ વિશે પિતાની પત્ની સાથેની ચર્ચામાં પત્નીના પ્રશ્ન – તમે કેવળ સુખને જ મહત્ત્વ આપો છો? પ્રેમને નહીં? નાયકનાં લગ્ન પહેલાંના પ્રેમસંબંધ અને અત્યાર સુધી સાચવી રાખેલા તેના પત્રો વર્તમાન નિર્ણય અને તેના સુખદ દામ્પત્ય જીવન પર જાણે પ્રશ્ન ઊભો કરી સાધન-સુવિધાની સરખામણીમાં પ્રેમના મહત્ત્વને સંકેતે છે. બીજું પુત્રીએ પસંદ કરેલ પાત્ર એ નાયકની પ્રેમિકા માધવીનો પુત્ર છે એવો સ્ફોટ વર્ષો પછી આ રીતે સામે આવતા ભૂતકાળને નિર્દેશે છે. ‘ઇતિહાસમાંથી મળી આવેલી’ના કેન્દ્રમાં પિતા પુત્રીનો ભાવપૂર્ણ સંબંધ અને માતા વગરની પુત્રીના મનને જાણવાની યુક્તિ રૂપે પિતાએ ઊભી કરેલી પોતાની કાલ્પનિક પ્રેયસીની વાત એક પુત્રી વત્સલ પિતાના માનસને પ્રગટ કરે છે. ‘મૂંગા પાત્રો’ પણ ભૂતકાળના પ્રેમસંબંધે થયેલ બાળકનો સમાજની સામે સ્વીકાર, સમાજના મોભીઓ દ્વારા તેમની હિંમતની પ્રસંશા, તો કેટલાક વિરોધી મત, પરંતુ પુત્ર સમરના પાલક પિતા સાથે રહેવાના નિર્ણયની સામે શ્રીમતિ રાધારમણ અને સમરના પાલક પિતા ડૉ. પરીખના નિર્ણયનું શું? એવા વાર્તાના અંતે મૂકવામાં આવેલ પ્રશ્ન સંદર્ભે વાર્તાનું શીર્ષક પ્રસ્તુત છે. ‘મારું નામ અમર છે’ નામ સાથે જોડાયેલ માનવીની વ્યક્તિત્વ-ઓળખની સંવેદનાને આલેખતી સુંદર વાર્તા છે. દેવાની નાગચૂડમાંથી બચવાની યુક્તિ રૂપે પોતાને મૃત જાહેર કરી વિમાના પૈસાથી નવી ઓળખ અને નવા શહેરમાં અમર અને સુચિત્રા નવું જીવન શરૂ કરે છે પરંતુ મનથી આ નવી ઓળખને સ્વીકારી ન શકતા અજંપાના અનુભવે આખરે પોતાની અસલ ઓળખ પાછી મેળવવા પત્ની સુચિત્રાનો સાથ મળતાં અમર બધું કબૂલ કરવા તૈયાર થાય છે! ‘કુમારસેન, લ્યૂસી ક્લાર્ક અને લોર્ડ ક.’ વાર્તા જાસૂસી શૈલીએ લખાયેલી વાર્તા છે. પત્રકાર નાયકનું બોસના આદેશથી લોર્ડ ક.એ કરેલા ખૂનની તપાસ માટે તેમની સાથે સંકળાયેલ ક્લાર્ક લ્યૂસીને મળવા જેરુસલેમ જવું અને ત્યાં બહાનું કરી લ્યૂસી સાથે યહૂદીઓના પવિત્ર સ્થળ ‘વેઇલિંગ વૉલ’ જોવા જવું, બીજા દિવસે અન્ય સ્થળે સાથે જઈ વાત વાતમાં લ્યૂસી પાસેથી લોર્ડ સાથે સંકળાયેલ હોવાની તથા લોર્ડે કરેલા ખૂનની માહિતી મેળવવી, પાછા આવતાં લ્યૂસી સાથે રહેતો બહેરો-મૂંગો નોકર લોર્ડ ક. તો નહિ હોય-ના ઝબકારોમાં, ખરેખર તો એક રાજા હોવા છતાં પોતે કરેલા અપરાધને કારણે તેને વેઠવો પડેલો અજ્ઞાતવાસ જ જાણે તેને મળેલી સજા છે!–ની પ્રતીતિ ભાવકને થયા વગર ન રહે. સર્જકે પસંદ કરેલી પ્રયુક્તિને કારણે સાદ્યંત વાર્તાનો રસ જળવાયો છે.

સામાજિક વાસ્તવ વિભૂત શાહની વાર્તાઓમાં અનેક રીતે આવે છે. સામાજિક વાસ્તવને આલેખતી વાર્તાઓમાં એક વિશિષ્ટ કહી શકાય તેવી વાર્તા ‘હજારો વર્ષ પહેલાં પણ – ને હજુ આજે પણ –’ નોંધપાત્ર છે. દેખીતી રીતે નાયકના ઈટાલીમાં મળી આવેલ પુરાણા નગર ‘પોમ્પાઈ’ની મુલાકાતમાં ગાઇડ એન્ડ્રીઆના દ્વારા પોમ્પાઈનો કરાવાતો પરિચય નાયકને ચિત્તોડ સાથે જોડી, મૃતદેહોને સાચવવા તેના પર રેડવામાં આવતા પ્લાસ્ટર ઑફ પેરિસને કારણે મૃતદેહો પર પડતી તિરાડો તેના ભૂતકાળની વેદનાને ઉપસાવી આપે છે. તો પોમ્પાઈમાં વારાંગનાના ઘરનો પરિચય, વેટ્ટી બ્રધર્સ રૂપે મેલ પ્રોસ્ટિટ્યૂટ અને વર્તમાનમાં એન્ડ્રીઆનાનું છૂટા પડતી વખતે પોતાની જરૂરિયાતોના ખુલાસાની સાથે તેનો થાક ઉતારવા માટે પોતાનો સંપર્ક કરવાનું કથન ભૂતકાળ અને વર્તમાનને જોડી વાર્તાના મર્મ પ્રગટ કરે છે. અંતે હજારો વર્ષો પહેલાં દેહ વેચવા મજબૂર સ્ત્રી વિશેના નાયકના વિચારો અને વર્તમાન સાથે જોડતું કથન વાર્તાના મર્મને હાનિકર્તા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:GTVI Image 89 Flower Vaz.png|200px|left]]   
[[File:GTVI Image 89 Flower Vaz.png|200px|left]]   
{{Poem2Open}}
{{Poem2Open}}‘ફ્લાવર વાઝ’ (૧૯૮૮) વાર્તાસંગ્રહમાંની વાર્તાઓ વાર્તાકારે પ્રશ્નોત્તરી રૂપી પ્રસ્તાવનામાં નોંધ્યું તેમ ‘માનવજીવનના ઊંડાણને તાગવાનો પ્રયત્ન’ છે. ‘તમારે દુઃખી ના થવું જોઈએ’, ‘થૅંક યુ નિનાદ’, ‘બ્લૅક-સી’, ‘કદાચ’, ‘પ્રસાદની પત્ની’ જેવી વાર્તાઓ સ્ત્રી-પુરુષ સંબંધને આલેખે છે. ‘તમારે દુઃખી ના થવું જોઈએ’ જૂની પેઢીના ભાવાત્મક વલણ વિરુદ્ધ નવી પેઢીના પ્રેક્ટિકલ વલણને આલેખે છે. સમર સાથે લિવ ઇન રિલેસનશીપમાં રહેતી પુત્રી વેણુના આ વર્તનથી ચિંતિત પિતા સમરની પત્ની પાસે પોતાની પુત્રીના આ વર્તન માટે દિલગીરી વ્યક્ત કરવા જાય છે. પરંતુ શીર્ષકને અનુરૂપ સમરની પત્ની શિવાંગીનો તટસ્થ અને અનપેક્ષિત પ્રતિભાવ તેમને આશ્ચર્યમાં મૂકી દે છે. ‘થૅંક યુ નિનાદ’ વાર્તામાં એક દિવસ નાયિકાના ઘરે પૂર્વ પ્રેમી નિનાદનું આગમન આંતરિક રીતે નાયિકાના રતિ સુખમાં ઉત્તેજક બળ બની રહે છે! જે પ્રેમી નિનાદના અજ્ઞાત પ્રભાવને પ્રગટ કરે છે. ‘બ્લૅક-સી’ વાર્તા મુક્ત સંબંધ અને સ્ત્રીની જાતીય ઇચ્છાપૂર્તિને આલેખતી વાર્તા છે. રૂમાનિયા બિઝનેસ પ્રવાસે ગયેલ દંપતી રાકેશ અને કાજલનો રૂમાનિયન બ્લેક સી પર મુક્ત વિહાર, દરિયા કિનારે મળી જતાં ગુજરાતી યુગલ રવિ અને રોહિણી, કાજલનું વારંવાર રૂમાનિયન તુર્ક અને તેના ચુસ્ત પેન્ટ તરફ ધ્યાન જવું, તો રાકેશ દ્વારા થતી રોહિણીની પ્રશંસા અને કાજલનું તે સમજી પોતાની ઇચ્છા સંતોષવા તબિયત સારી ન હોવાનું બહાનું કરી પતિ જોડે રોહિણીને ફરવા મોકલી બાજુની કૉટેજમાં રહેતા તુર્કની કૉટેજમાં સરકી જવાની ઘટનાઓ સ્ત્રી પુરુષના સ્વૈચ્છાચારને આલેખે છે. ‘કદાચ’ આડ સંબંધને આલેખતી પરંતુ રહસ્યાત્મક શૈલીને કારણે નાવિન્યનો અનુભવ કરાવતી વાર્તા છે. પોતાની હઠીલી પત્નીના ત્રાસે પત્નીની જગ્યાએ કામવાળીનું ખૂન કરી બ્રિજકિશોરનું વકીલ મેઘનાદ પાસે પોતાનો કેસ લેવા સંદર્ભે બધી ઘટનાનું કથન, ઘટના સાંભળ્યા બાદ મેઘનાદની પત્નીનો – આવા ત્રાસથી કંટાળી કોઈ હત્યા સુધી જાય? એવા પ્રશ્નનો મેઘનાદનો હકારમાં જવાબ અને તેની પ્રતિક્રિયા રૂપે બીજા દિવસે કોર્ટમાંથી એકલા ઘેર આવી ગભરાતા સંદીપને ફોનમાં બધી ઘટનાનું કથન અને ફોનનું કપાઈ જવું તેના આડસંબંધને સૂચવે છે. ‘પ્રસાદની પત્ની’ વાર્તામાં બોસનો કામને લઈને અતિશય ત્રાસ અને અપમાનને કારણે નોકરી છોડી દેવાના પત્નીના કથનને અવગણતો પતિ અને બહેનપણી બ્રિન્દા સાથે પરસ્પર પોતાના પતિ વિશેની સાહજિક વાતચીતના માધ્યમે અત્યંત ધીમેથી માધવીનું કથન – ‘હવે વધારે તો શું કહું, આ નોકરીના ભારથી એ એટલા કચરાઈ ગયા છે, એટલા ઢીલાઢબ્બ થઈ ગયા છે કે છેવટે હુકમનો એક્કો ઊતરે એમાં ય કશો રુવાબ નહિ.’ જે સ્ફોટક પરંતુ હળવી રીતે પતિની નોકરીનો દામ્પત્યજીવન પરનો પ્રભાવ આલેખે છે. સંગ્રહની વિશિષ્ટ કહી શકાય એવી વાર્તામાં ‘કેટલાક ચિત્રોની સ્વરરચના’ને મૂકી શકાય. આધુનિક શૈલીએ રચાયેલ આ વાર્તામાં ચિત્ર કૉલાજ દ્વારા આદિકાળથી વર્તમાન સુધીની માનવગતિનું આલેખન છે. ચિત્રોના માધ્યમે પ્રાકૃતિક, વાસ્તવવાદી, અમૂર્ત વગેરે બદલાતી ચિત્રશૈલીઓ દ્વારા માનવનો ભોગવિલાસ, સ્ત્રી સૌંદર્ય વિરુદ્ધ ભિખારીનું વર્ણન, બુદ્ધ વિરુદ્ધ યુદ્ધ, નિર્દોષ બાળક વિરુદ્ધ પુખ્ત અનુભૂતિને તીવ્ર બનાવે છે. આ ચિત્રોને ભાષારૂપ આપી વાર્તામાં ઉતારવાનો સર્જકપ્રયાસ આસ્વાદ્ય છે. સાથે સક્ષમ ભાષા અને  સર્જકની વર્ણનકળાનો સારો પરિચય આ વાર્તા કરાવે છે.
સામાજિક વાસ્તવ વિભૂત શાહની વાર્તાઓમાં અનેક રીતે આવે છે. સામાજિક વાસ્તવને આલેખતી વાર્તાઓમાં એક વિશિષ્ટ કહી શકાય તેવી વાર્તા ‘હજારો વર્ષ પહેલાં પણ – ને હજુ આજે પણ –’ નોંધપાત્ર છે. દેખીતી રીતે નાયકના ઈટાલીમાં મળી આવેલ પુરાણા નગર ‘પોમ્પાઈ’ની મુલાકાતમાં ગાઇડ એન્ડ્રીઆના દ્વારા પોમ્પાઈનો કરાવાતો પરિચય નાયકને ચિત્તોડ સાથે જોડી, મૃતદેહોને સાચવવા તેના પર રેડવામાં આવતા પ્લાસ્ટર ઑફ પેરિસને કારણે મૃતદેહો પર પડતી તિરાડો તેના ભૂતકાળની વેદનાને ઉપસાવી આપે છે. તો પોમ્પાઈમાં વારાંગનાના ઘરનો પરિચય, વેટ્ટી બ્રધર્સ રૂપે મેલ પ્રોસ્ટિટ્યૂટ અને વર્તમાનમાં એન્ડ્રીઆનાનું છૂટા પડતી વખતે પોતાની જરૂરિયાતોના ખુલાસાની સાથે તેનો થાક ઉતારવા માટે પોતાનો સંપર્ક કરવાનું કથન ભૂતકાળ અને વર્તમાનને જોડી વાર્તાના મર્મ પ્રગટ કરે છે. અંતે હજારો વર્ષો પહેલાં દેહ વેચવા મજબૂર સ્ત્રી વિશેના નાયકના વિચારો અને વર્તમાન સાથે જોડતું કથન વાર્તાના મર્મને હાનિકર્તા છે.
સૂક્ષ્મ માનવીય ભાવોને આલેખતી વાર્તાઓમાં ‘અધૂરી વારતા’, ‘ના’ અને ‘ના’, ‘એ જ દિશામાં’, ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’, ‘પંખી વિનાનું આકાશ’, ‘ખંડિયેરો’, ‘ખખડાટ કર્યા વિના’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘અધૂરી વારતા’ પુત્રીના મૃત્યુ બાદ દરેક ઘટનાને સામાન્ય લેખતાં માતા દેવીબા પુત્રી પર આવેલા ત્રણ પત્રોને કારણે તેના મૃત્યુને અસામાન્ય ગણવા પ્રેરાઈ છે. સાથે પોતાના પુત્ર નિનાદનું ઘર છોડીને જતા રહેવાનું રહસ્ય પણ વાર્તાના અંત સુધી અકબંધ રહે છે, પરંતુ અહીં દરેક ઘટનાને સામાન્ય માનનાર દેવીબાનું પત્રોને આધારે પુત્રીના મૃત્યુને અસામાન્ય માનનાર તરીકેનું પરિવર્તન વાર્તાનું કેન્દ્ર છે. તો ભાઈ ચંદ્રને બહેનની વાત – ‘ભાઈ, વાર્તા શરૂ કરો તો પછી અધૂરી મૂકશો નહિ, અધૂરી વારતા સાંભળીને કંઈનું કંઈ થઈ જાય છે, પૂરી સાંભળું ત્યારે જ જંપ વળે.’નું વારંવાર થતું સ્મરણ પણ રહસ્યને ઘૂંટે છે. ‘ના’ અને ‘ના’ સ્વાભિમાન અને નૈરાશ્ય-વિરક્તભાવને બે મિત્ર કેશુભાઈ અને માધવલાલના માધ્યમે આલેખે છે. એક જ ગામના બે બાળપણના મિત્રોમાંથી માધવલાલ આજે સંપન્ન થઈ શહેરમાં વસે છે અને કેશુભાઈ ગામમાં જ ખેતી અને નાનો વ્યવસાય કરી મધ્યમ વર્ગનું સંતોષભર્યું જીવન જીવી રહ્યાં છે. એક દિવસ માધવલાલ તેમને પોતાનો ધંધો વિકસાવવા દસ હજાર રૂપિયા આપે છે પરંતુ કેશુભાઈ સંતોષપૂર્વક તેને લેવાની ‘ના’ પાડે છે. થોડા સમય બાદ માધવલાલને ધંધામાં નુકસાન જતાં તેની આર્થિક સ્થિતિ કથળવાની જાણ કેશુભાઈને થતાં મિત્રને મદદ કરવા અને ફરી ધંધો ઊભો કરવા દસ હજાર આપવાની તૈયારી સામે માધવલાલની ‘ના’ પોતાના પરિવારની તેમના પરથી ઊઠી ગયેલા વિશ્વાસને કારણે જન્મેલી નિરાશા અને વિરક્તભાવને સૂચવે છે. ‘એ જ દિશામાં’ બે ભાઈ વચ્ચેના સંબંધને આલેખતી સામાન્ય વાર્તા છે. ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’ બે વિરોધી દૃશ્યમાં વિભાજિત વાર્તામાં પ્રથમ દૃશ્યમાં આર્થિક સંકડામણમાં જીવતો પરિવાર અને બીજા દૃશ્યમાં સુવિધાપૂર્ણ ફ્લેટમાં જીવતો પરિવાર છે. પરંતુ સુવિધાઓએ તેમની પાસેથી સ્વતંત્રપણે જીવવાની આઝાદી છીનવી લીધી છે! જેની પ્રતીતિ પ્રશાસન દ્વારા દીકરા અને દીકરીને અનુક્રમે સૈનિક અને ડૉક્ટર બનાવવા ફરજિયાત લઈ જવાની ઘટના કરાવે છે, સાથે સુવિધાને કારણે પતિ-પત્નીના સંબંધમાં પ્રવેશતી ઔપચારિકતા ભાવશૂન્યતાનો અનુભવ કરાવે છે. તો ‘પંખી વિનાનું આકાશ’માં પિતા-પુત્રી સંબંધ નિમિત્તે પિતાની માનસિક હતાશાનું આલેખન છે. પતિપત્નીનો ભિન્ન દૃષ્ટિકોણ, નાયકનું દીકરીને લઈ બધું છોડી એકલા હાથે દીકરાનો ઉછેર કરવા ઘર છોડી જતું રહેવું, પત્નીનું ડાઇવોર્સના કાગળ પર સહી કરાવવા ત્યાં આવવું અને થોડા દિવસ સાથે રહેવું, દીકરીનું મમ્મીના નામની બૂમ પાડવી અને આખરે નાયકનું પત્ની સાથે શહેરી જીવનમાં અનિચ્છાએ પાછા જવાની સામે દીકરીનો હકારાત્મક દૃષ્ટિકોણ વિરોધ રચે છે. ‘ખંડિયેરો’માં ગામ છોડીને શહેરમાં સ્થિર થયેલ નાયક ગામનું મકાન વેચવા ગામમાં થતું આગમન વર્તમાન ખંડિયેર દશાએ પહોંચેલ ફળિયાને જોતા ભૂતકાળના જીવંત ફળિયાના સ્મરણે ઘેરાતો વિષાદ અને અંતે મણિકાકી સાથેના મેળાપમાં ઘર વેચવાની નાયકની વાત સાંભળી મણિકાકીની પ્રતિક્રિયા ફળિયા સાથેના તેના જીવંત સંબંધને આલેખે છે. તો ‘ખખડાટ કર્યા વિના’ વાર્તામાં આત્મકથનાત્મક શૈલીએ પત્નીના અવસાન બાદ નાયકના જીવનમાં વ્યાપેલ ખાલીપાનું તટસ્થ આલેખન છે.
‘ફ્લાવર વાઝ’ (૧૯૮૮) વાર્તાસંગ્રહમાંની વાર્તાઓ વાર્તાકારે પ્રશ્નોત્તરી રૂપી પ્રસ્તાવનામાં નોંધ્યું તેમ ‘માનવજીવનના ઊંડાણને તાગવાનો પ્રયત્ન’ છે. ‘તમારે દુઃખી ના થવું જોઈએ’, ‘થૅંક યુ નિનાદ’, ‘બ્લૅક-સી’, ‘કદાચ’, ‘પ્રસાદની પત્ની’ જેવી વાર્તાઓ સ્ત્રી-પુરુષ સંબંધને આલેખે છે. ‘તમારે દુઃખી ના થવું જોઈએ’ જૂની પેઢીના ભાવાત્મક વલણ વિરુદ્ધ નવી પેઢીના પ્રેક્ટિકલ વલણને આલેખે છે. સમર સાથે લિવ ઇન રિલેસનશીપમાં રહેતી પુત્રી વેણુના આ વર્તનથી ચિંતિત પિતા સમરની પત્ની પાસે પોતાની પુત્રીના આ વર્તન માટે દિલગીરી વ્યક્ત કરવા જાય છે. પરંતુ શીર્ષકને અનુરૂપ સમરની પત્ની શિવાંગીનો તટસ્થ અને અનપેક્ષિત પ્રતિભાવ તેમને આશ્ચર્યમાં મૂકી દે છે. ‘થૅંક યુ નિનાદ’ વાર્તામાં એક દિવસ નાયિકાના ઘરે પૂર્વ પ્રેમી નિનાદનું આગમન આંતરિક રીતે નાયિકાના રતિ સુખમાં ઉત્તેજક બળ બની રહે છે! જે પ્રેમી નિનાદના અજ્ઞાત પ્રભાવને પ્રગટ કરે છે. ‘બ્લૅક-સી’ વાર્તા મુક્ત સંબંધ અને સ્ત્રીની જાતીય ઇચ્છાપૂર્તિને આલેખતી વાર્તા છે. રૂમાનિયા બિઝનેસ પ્રવાસે ગયેલ દંપતી રાકેશ અને કાજલનો રૂમાનિયન બ્લેક સી પર મુક્ત વિહાર, દરિયા કિનારે મળી જતાં ગુજરાતી યુગલ રવિ અને રોહિણી, કાજલનું વારંવાર રૂમાનિયન તુર્ક અને તેના ચુસ્ત પેન્ટ તરફ ધ્યાન જવું, તો રાકેશ દ્વારા થતી રોહિણીની પ્રશંસા અને કાજલનું તે સમજી પોતાની ઇચ્છા સંતોષવા તબિયત સારી ન હોવાનું બહાનું કરી પતિ જોડે રોહિણીને ફરવા મોકલી બાજુની કૉટેજમાં રહેતા તુર્કની કૉટેજમાં સરકી જવાની ઘટનાઓ સ્ત્રી પુરુષના સ્વૈચ્છાચારને આલેખે છે. ‘કદાચ’ આડ સંબંધને આલેખતી પરંતુ રહસ્યાત્મક શૈલીને કારણે નાવિન્યનો અનુભવ કરાવતી વાર્તા છે. પોતાની હઠીલી પત્નીના ત્રાસે પત્નીની જગ્યાએ કામવાળીનું ખૂન કરી બ્રિજકિશોરનું વકીલ મેઘનાદ પાસે પોતાનો કેસ લેવા સંદર્ભે બધી ઘટનાનું કથન, ઘટના સાંભળ્યા બાદ મેઘનાદની પત્નીનો – આવા ત્રાસથી કંટાળી કોઈ હત્યા સુધી જાય? એવા પ્રશ્નનો મેઘનાદનો હકારમાં જવાબ અને તેની પ્રતિક્રિયા રૂપે બીજા દિવસે કોર્ટમાંથી એકલા ઘેર આવી ગભરાતા સંદીપને ફોનમાં બધી ઘટનાનું કથન અને ફોનનું કપાઈ જવું તેના આડસંબંધને સૂચવે છે. ‘પ્રસાદની પત્ની’ વાર્તામાં બોસનો કામને લઈને અતિશય ત્રાસ અને અપમાનને કારણે નોકરી છોડી દેવાના પત્નીના કથનને અવગણતો પતિ અને બહેનપણી બ્રિન્દા સાથે પરસ્પર પોતાના પતિ વિશેની સાહજિક વાતચીતના માધ્યમે અત્યંત ધીમેથી માધવીનું કથન – ‘હવે વધારે તો શું કહું, આ નોકરીના ભારથી એ એટલા કચરાઈ ગયા છે, એટલા ઢીલાઢબ્બ થઈ ગયા છે કે છેવટે હુકમનો એક્કો ઊતરે એમાં ય કશો રુવાબ નહિ.’ જે સ્ફોટક પરંતુ હળવી રીતે પતિની નોકરીનો દામ્પત્યજીવન પરનો પ્રભાવ આલેખે છે. સંગ્રહની વિશિષ્ટ કહી શકાય એવી વાર્તામાં ‘કેટલાક ચિત્રોની સ્વરરચના’ને મૂકી શકાય. આધુનિક શૈલીએ રચાયેલ આ વાર્તામાં ચિત્ર કૉલાજ દ્વારા આદિકાળથી વર્તમાન સુધીની માનવગતિનું આલેખન છે. ચિત્રોના માધ્યમે પ્રાકૃતિક, વાસ્તવવાદી, અમૂર્ત વગેરે બદલાતી ચિત્રશૈલીઓ દ્વારા માનવનો ભોગવિલાસ, સ્ત્રી સૌંદર્ય વિરુદ્ધ ભિખારીનું વર્ણન, બુદ્ધ વિરુદ્ધ યુદ્ધ, નિર્દોષ બાળક વિરુદ્ધ પુખ્ત અનુભૂતિને તીવ્ર બનાવે છે. આ ચિત્રોને ભાષારૂપ આપી વાર્તામાં ઉતારવાનો સર્જકપ્રયાસ આસ્વાદ્ય છે. સાથે સક્ષમ ભાષા અને  સર્જકની વર્ણનકળાનો સારો પરિચય આ વાર્તા કરાવે છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:GTVI Image 90 Kunjar.png|200px|left]]   
[[File:GTVI Image 90 Kunjar.png|200px|left]]   
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂક્ષ્મ માનવીય ભાવોને આલેખતી વાર્તાઓમાં ‘અધૂરી વારતા’, ‘ના’ અને ‘ના’, ‘એ જ દિશામાં’, ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’, ‘પંખી વિનાનું આકાશ’, ‘ખંડિયેરો’, ‘ખખડાટ કર્યા વિના’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘અધૂરી વારતા’ પુત્રીના મૃત્યુ બાદ દરેક ઘટનાને સામાન્ય લેખતાં માતા દેવીબા પુત્રી પર આવેલા ત્રણ પત્રોને કારણે તેના મૃત્યુને અસામાન્ય ગણવા પ્રેરાઈ છે. સાથે પોતાના પુત્ર નિનાદનું ઘર છોડીને જતા રહેવાનું રહસ્ય પણ વાર્તાના અંત સુધી અકબંધ રહે છે, પરંતુ અહીં દરેક ઘટનાને સામાન્ય માનનાર દેવીબાનું પત્રોને આધારે પુત્રીના મૃત્યુને અસામાન્ય માનનાર તરીકેનું પરિવર્તન વાર્તાનું કેન્દ્ર છે. તો ભાઈ ચંદ્રને બહેનની વાત – ‘ભાઈ, વાર્તા શરૂ કરો તો પછી અધૂરી મૂકશો નહિ, અધૂરી વારતા સાંભળીને કંઈનું કંઈ થઈ જાય છે, પૂરી સાંભળું ત્યારે જ જંપ વળે.’નું વારંવાર થતું સ્મરણ પણ રહસ્યને ઘૂંટે છે. ‘ના’ અને ‘ના’ સ્વાભિમાન અને નૈરાશ્ય-વિરક્તભાવને બે મિત્ર કેશુભાઈ અને માધવલાલના માધ્યમે આલેખે છે. એક જ ગામના બે બાળપણના મિત્રોમાંથી માધવલાલ આજે સંપન્ન થઈ શહેરમાં વસે છે અને કેશુભાઈ ગામમાં જ ખેતી અને નાનો વ્યવસાય કરી મધ્યમ વર્ગનું સંતોષભર્યું જીવન જીવી રહ્યાં છે. એક દિવસ માધવલાલ તેમને પોતાનો ધંધો વિકસાવવા દસ હજાર રૂપિયા આપે છે પરંતુ કેશુભાઈ સંતોષપૂર્વક તેને લેવાની ‘ના’ પાડે છે. થોડા સમય બાદ માધવલાલને ધંધામાં નુકસાન જતાં તેની આર્થિક સ્થિતિ કથળવાની જાણ કેશુભાઈને થતાં મિત્રને મદદ કરવા અને ફરી ધંધો ઊભો કરવા દસ હજાર આપવાની તૈયારી સામે માધવલાલની ‘ના’ પોતાના પરિવારની તેમના પરથી ઊઠી ગયેલા વિશ્વાસને કારણે જન્મેલી નિરાશા અને વિરક્તભાવને સૂચવે છે. ‘એ જ દિશામાં’ બે ભાઈ વચ્ચેના સંબંધને આલેખતી સામાન્ય વાર્તા છે. ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’ બે વિરોધી દૃશ્યમાં વિભાજિત વાર્તામાં પ્રથમ દૃશ્યમાં આર્થિક સંકડામણમાં જીવતો પરિવાર અને બીજા દૃશ્યમાં સુવિધાપૂર્ણ ફ્લેટમાં જીવતો પરિવાર છે. પરંતુ સુવિધાઓએ તેમની પાસેથી સ્વતંત્રપણે જીવવાની આઝાદી છીનવી લીધી છે! જેની પ્રતીતિ પ્રશાસન દ્વારા દીકરા અને દીકરીને અનુક્રમે સૈનિક અને ડૉક્ટર બનાવવા ફરજિયાત લઈ જવાની ઘટના કરાવે છે, સાથે સુવિધાને કારણે પતિ-પત્નીના સંબંધમાં પ્રવેશતી ઔપચારિકતા ભાવશૂન્યતાનો અનુભવ કરાવે છે. તો ‘પંખી વિનાનું આકાશ’માં પિતા-પુત્રી સંબંધ નિમિત્તે પિતાની માનસિક હતાશાનું આલેખન છે. પતિપત્નીનો ભિન્ન દૃષ્ટિકોણ, નાયકનું દીકરીને લઈ બધું છોડી એકલા હાથે દીકરાનો ઉછેર કરવા ઘર છોડી જતું રહેવું, પત્નીનું ડાઇવોર્સના કાગળ પર સહી કરાવવા ત્યાં આવવું અને થોડા દિવસ સાથે રહેવું, દીકરીનું મમ્મીના નામની બૂમ પાડવી અને આખરે નાયકનું પત્ની સાથે શહેરી જીવનમાં અનિચ્છાએ પાછા જવાની સામે દીકરીનો હકારાત્મક દૃષ્ટિકોણ વિરોધ રચે છે. ‘ખંડિયેરો’માં ગામ છોડીને શહેરમાં સ્થિર થયેલ નાયક ગામનું મકાન વેચવા ગામમાં થતું આગમન વર્તમાન ખંડિયેર દશાએ પહોંચેલ ફળિયાને જોતા ભૂતકાળના જીવંત ફળિયાના સ્મરણે ઘેરાતો વિષાદ અને અંતે મણિકાકી સાથેના મેળાપમાં ઘર વેચવાની નાયકની વાત સાંભળી મણિકાકીની પ્રતિક્રિયા ફળિયા સાથેના તેના જીવંત સંબંધને આલેખે છે. તો ‘ખખડાટ કર્યા વિના’ વાર્તામાં આત્મકથનાત્મક શૈલીએ પત્નીના અવસાન બાદ નાયકના જીવનમાં વ્યાપેલ ખાલીપાનું તટસ્થ આલેખન છે.
‘કુંજાર’(૧૯૯૪) વિભૂત શાહના આ ચોથા વાર્તાસંગ્રહની વાર્તાઓમાં માનવના ભીતરમાં ડોકિયું કરવાના પ્રયાસ રૂપે તેના સદ્‌ અને અસદ્‌ અંશનું આલેખન છે. સાથે સ્ત્રી-પુરુષ સંબંધને આલેખતી વાર્તાઓ પણ આ સંગ્રહમાં મળે છે. માનવીના સદ્‌ અંશને આલેખતી વાર્તાઓમાં ‘એક જીવતો માણસ’, ‘કિન્નરી’ નોંધપાત્ર છે. ‘એક જીવતો માણસ’ માતા-પિતાની હાજરીમાં દરિયામાં ડૂબતી બાળકીને એક અજાણ્યો માનવી તરતાં ન આવડતું હોવા છતાં બચાવી લાવી કિનારે તમાશો જોનારા નિર્જીવ માનવીઓની સામે પોતાની જીવંતતાને પ્રગટ કરે છે. તો ‘કિન્નરી’ની બનિતાનો નૃત્ય પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ માત્ર ‘કિન્નરી’ નૃત્ય સંસ્થાને નામના નથી અપાવતો પરંતુ પોતાને અસાધ્ય રોગ સામે પણ જીત અપાવે છે. રોગ સામે લડવામાં ડૉક્ટરના પ્રયાસો, બનિતાનું મનોબળ અને નૃત્યપ્રેમ માનવીય ગરિમાને પ્રગટ કરે છે પરંતુ વધારે પડતો વિસ્તાર વાર્તાની અસરકારકતાને મોળી પાડે છે. તો ‘જાનવર’માં માનવીની પશુતાનું આલેખન છે. પ્રાણીઓની તસ્કરી સામે જંગે ચડતા વાર્તાનાયક ફોરેસ્ટ ઑફિસર દેવેનને મિત્રનો સાથ ન મળવો, મિત્રનું તેની ગેરહાજરીમાં રાત્રે તેને ઘેર આવવું, તસ્કરી કરનાર કાલિયાનું દેવેનને હથિયાર વગર બોલાવી દગો કરી તેને મારી નાખવું અને અંતે પત્ની અંજનીના વિચારો – તું ખરેખરા જાનવરને ન ઓળખી શક્યો! વાર્તાને બોલકી બનાવે છે. જાતીય આવેગની પ્રબળતા, અનૈતિક સંબંધને આલેખતી વાર્તાઓમાં ‘વીના-લિયા’, ‘સાગુન’, ‘પાણીપોચો’, ‘આટલા માટે...’, ‘તમને હવે ખબર પડી!’ નોંધપાત્ર છે. ‘વીના-લિયા’માં ઈટલીના ફ્લોરેન્શ શહેરના પરિવેશને કેન્દ્રમાં રાખી વેપાર માટે ત્યાં વસેલા દંપતી અને એ જ એપાર્ટમેન્ટમાં રહેતા ગુજરાતી નાયક નિમિત્તે વિધવા સ્ત્રીની જાતીય વૃત્તિનું આલેખન કમલિનીના પાત્ર દ્વારા થયું છે. મૃત્યુ બાદ વિધવા કમલિનીનું પતિના મિત્ર એવા નાયકને અંગ્રેજી ફિલ્મો જોવા પોતાના ઘેર બોલાવવું, નાયકના અસ્વીકાર બાદ વાઇન પીવાના ઈટાલીયન ઉત્સવ ‘વીના-લિયા’ના દિવસે દીકરીને મોકલી નાયકને પોતાના ઘેર બોલાવી કમલિની પોતે જ આજે ‘વીના-લિયા’ છે, એક સ્ત્રી છે-ના કથન સાથે નાયકને અંદર ખેંચી દરવાજો બંધ કરી દેવાની ઘટના તેની જાતીય વૃત્તિની આદિમતાને પ્રગટ કરે છે. ‘સાગુન’માં અનૈતિક સંબંધની સાથે વર્તમાન અને ભૂતકાળનો વિરોધ છે. પતિ-પત્નીના માંડુ પ્રવાસ નિમિત્તે ભૂતકાળ અને વર્તમાનનો વિરોધ માત્ર બાહ્ય સ્તરે જ નહીં પરંતુ આંતરિક સ્તરે પણ નિરૂપાયો છે. બાજબહાદુર અને રૂપમતીની પ્રણયકથાના વિરોધે નાયકના પત્ની પ્રત્યેના પ્રણયોન્માદની સામે પત્નીનું પતિને છોડી રાત્રે લોજ મૅનેજર રવિ ખન્ના સાથે સાગુનના ઝાડ નીચે હોવું તેની પ્રતીતિ કરાવે છે. ‘પાણીપોચો’ વાર્તા ખજૂરાહોના પ્રવાસ નિમિત્તે સેક્સ વિશે ઉદાસીન પતિ વાસનનું ઉન્માદી બની પત્ની પર તૂટી પડવું, ખજૂરાહોના પરિવેશ ત્યાંના રતિ શિલ્પોના પ્રભાવને આલેખે છે. એટલું જ નહીં મનુષ્યમાં રહેલી આદિમતાને સૂક્ષ્મ રીતે આલેખવાનો પ્રયાસ પણ આ વાર્તામાં છે. પાણીપોચાને સ્થાને પત્નીનું વાસનને કાપાલિક તરીકેનું સંબોધન એ અર્થમાં સાર્થક છે. વાર્તા સર્જકની વર્ણન શક્તિનો સારો પરિચય કરાવે છે. ‘આટલા માટે...’માં પીઢ પુરુષની કામુકતાનું આલેખન લલિતચંદ્રના પાત્ર નિમિત્તે થયું છે. પત્નીનું ઠરડાયેલ શરીર અને સેક્સ પ્રત્યેની અરૂચિને કારણે કામોત્સુક અને વેપારમાં ડંકો વગાડવા ટેવાયેલ અને પોતાના જેવો કોઈ મર્દ નથી એવા મદમાં જીવતા લલિતચંદ્ર શૈયા પર વાઘની જેમ કૂદતા કામવાળી અમલી સામે ફસડાઈ પડે છે, જે રાની બિલાડી અને લાચાર ઉંદરની ઉપમા દ્વારા સૂચવાયું છે. તો ‘તમને હવે ખબર પડી!’ વાર્તા પણ અનૈતિક સંબંધ, Exchange partnerના વલણને આલેખતી વાર્તા છે. ખ્યાતનામ કથક ડાન્સર અચલા અને સંગીત વિદ્વાન પરાસર એવા પતિ-પત્ની મધુર દામ્પત્ય જીવનમાં ઉદ્યોગપતિ બ્રિજકિશોરનો પ્રવેશ, બ્રિજકિશોરનું પતિ પ્રત્યે વફાદાર અચલાને ધીરે ધીરે મોંઘી મોંઘી ભેટ-સોગાદો, ઍવૉર્ડ, પાર્ટી વગેરેથી લલચાવી પ્રાપ્ત કરવામાં સફળ થવું, પતિની સામે પોતાના સ્ખલનને સ્વીકારતી અચલાનું વારંવાર આંતરિક ખેંચાણે બ્રિજકિશોર પાસે જવું, બધું જ જાણતી બ્રિજની પત્નીનું સ્વેચ્છાએ પરાસરને પોતાનો દેહ સોંપવો, પરાસર દ્વારા અજ્ઞાત રીતે થતો સ્વીકાર અને અંતે બ્રિજની પત્નીનો પરાસરને પ્રશ્ન – શા માટે તમારી પત્નીને લલચાવી હતી એ ખબર પડી! જેવી ઘટનાઓ Exchange partner અથવા અન્યને પ્રાપ્ત કરવાની અજ્ઞાત ઇચ્છાને આલેખે છે. તો આસપાસના વાસ્તવને કપોળકલ્પના, સન્નિધિકરણ, કલ્પન જેવી પ્રયુક્તિએ આલેખતી વાર્તાઓમાં ‘માણસનું મોં’ ‘લીલીછમ આંખોની યાદ’, ‘હળવું ફૂલ જેવું એક શહેર’ ‘કક્કુનો વાસ’ નોંધપાત્ર છે. ‘માણસનું મોં’માં માનવીમાં રહેલી અમાનવીયતાનું કટાક્ષાત્મક શૈલીએ નિરૂપણ છે. દરિયાઈ તોફાનમાં ફસાયેલા ૧૧ જણ માનવ વસ્તીને જોવાની આશાએ ટાઢ, તાપ, ભૂખ, આંધી, પ્રાણી સાથે સંઘર્ષ કરી આખરે માનવ વસાહત જોઈ આનંદ અને ઉત્સાહથી નાચી ઊઠે છે, પરંતુ જેના માટે તેમને આટલો સંઘર્ષ કર્યો, આટલી આતુરતાથી રાહ જોઈ એ જ માનવી તેમને જેલમાં પૂરી દેનાર બને છે. હંમેશા પોતાના સાથીઓને ઉત્સાહમાં રાખનાર શેરગીરનું અંતિમ વાક્ય – ‘લે, હવે જોઈ લીધુંને માણસનું મોં!’ વાર્તાના મર્મને પ્રગટ કરે છે. ‘લીલીછમ આંખોની યાદ’માં કપોળકલ્પના પ્રયુક્તિએ સર્જન-વિસર્જન, માનવીનો તેમાં ફાળો અને અંતે નવ સર્જનના આશાવાદનું આલેખન છે. માનવતાને ટકાવી રાખનાર અને માનવ હૃદયને આશ્વાસન આપનાર એકમાત્ર બળ રૂપે મા અને પ્રેયસીનાં પાત્રો મહત્ત્વનાં છે. પોતાના ગામમાં થયેલ હુમલામાં તોપગોળાનો સામનો કરતો નાયક બંદી બની અપરિચિત સ્થાને પહોંચી જાય છે અને ત્યાંથી નાસી જતાં રસ્તામાં આવતી ભગરી, ચીકણી, નરમ, ઠંડી, કઠણ-ગોરાટ, ખેતરાઉ જેવી જુદી જુદી જમીનો પાત્રમાનસના બદલાતા ભાવોને આલેખે છે. નાયકની ભમરા, મરઘી સાથેની એકરૂપતા અને સેન્દ્રિય પદાર્થમાં રૂપાંતર પામી જમીનમાં દટાઈ જવું, કાંશી-જોડાનો અવાજ, વરસાદ તૂટી પડવો, ઘાસ ઊગવું અને તેમાં બે લીલીછમ આંખોની યાદ સંચવાવાની અનુભૂતિ વિસર્જન-સર્જન અને ભૂતકાળ સાથેની માનવીની સંવેદનાને પ્રગટ કરે છે. ‘હળવું ફૂલ જેવું એક શહેર’માં વ્યક્તિગત જીવન અને આસપાસની પરિસ્થિતિનાં સન્નિધિકરણ દ્વારા આવતી વાસ, ખુલ્લી ગટરો, શંકાસ્પદ તગડો માણસ અને તેની ધડાકો થાય તો કેટલા જાય સંદર્ભેની વાતચીત, ૧૪મી પહેલાં પચાસ તો જવા જ જોઈએ, કેતકીની યાદ, લગ્ન કરવાનો વિચાર, એક દિવસ કેતકીના ઘેર એકાંતનો લાભ લઈ દરવાજો બંધ, યુવાનના હાથમાં બ્રીફકેશ, બાપુજી શું કરે છે? પ્રશ્નના જવાબમાં મારે કોઈ બાપ નથી, નાપાસ થયો ત્યારે બાપનું તેના પાછળ આટલા પૈસા ખર્ચ કર્યાનું કથન, બાપ કે વેપારી! જેવી યુવાનની અનુભૂતિ, પ્લાસ્ટિકની કોથળીને આપવી અને સૂંઘવી જેવા સંદર્ભો વ્યક્તિગત જીવન અને પોતાના શહેરમાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ માનવી અને તેની પાછળ જવાબદાર પરિબળ તરીકે પણ માનવને અસરકારક રીતે નિરૂપે છે, પરંતુ વાર્તાનો અંત જાણે બોલકો બની જાય છે. તો ‘કક્કુનો વાસ’ વાર્તામાં આજ સમયમાં પણ વિના સંકોચ દેહવ્યાપારને વ્યવસાય તરીકે અપનાવતા ગામનું આલેખન છે. રિપોર્ટર ફાલ્ગુનીની રિપોર્ટ માટે આ ગામની પ્રત્યક્ષ મુલાકાત, ગામના નામથી લોકોના બદલાતા ભાવોની સામે આ વેપારની મુખ્ય સ્ત્રી પ્રેમદેવી સાથેની મુલાકાતમાં નિખાલસતાથી છોકરીઓ સ્વેચ્છાએ આ ધંધો કરે છે-ની કબૂલાત, સાથે ભીખ કે મજૂરી કરતાં આ ધંધો જ સારો હોવાનો સ્વીકાર, ટ્રક ડ્રાઇવરથી માંડીને પોલીસ સુધીના ગ્રાહકો સમાજની વર્તમાન વાસ્તવિકતા અને તેને આજે પણ ચલાવવામાં સમાજના શ્રેષ્ઠિઓથી માંડી રક્ષક સુધીના નાગરિકોના સંપૂર્ણ ટેકાનો સંકેતે છે. આપણા દેશમાં આવાં તો કેટલાંય ગામ છે –નો સ્વીકાર નક્કર વાસ્તવને પ્રગટ કરે છે. અંતે કોયલના મધુર અવાજનું તરડાયેલ લાગવું આ સંદર્ભે પ્રસ્તુત છે.