ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ, વાર્તાકાર, વિવેચક તરીકે બહુ ઓછા સમયમાં પ્રસિદ્ધિ પામેલ ભૂપેશ ધીરુભાઈ અધ્વર્યુનો જન્મ ૫-૫-૧૯૫૦ના રોજ વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. ૧૯૬૬માં એસ. એસ. સી., બી.એ. ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે કર્યું. ૧૯૭૨માં ગુજરાતી વિષય સાથે જ એમ.એ. પાલનપુરમાંથી કર્યું. ૧૯૭૩-૭૪ બાલાસિનોર અને ૧૯૭૪થી ’૭૭ સુધી મોડાસામાં અધ્યાપન કાર્ય કરાવ્યું. ત્યાર બાદ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપનકાર્ય છોડી સ્વતંત્ર લેખન સ્વીકાર્યુ. ફિલ્મકલામાં રસ હોવાથી પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ‘ફિલ્મ એપ્રસિયેશન કોર્સ’ કર્યો. પટકથાલેખન સ્પર્ધામાં ભાગ લીધો અને ફિલ્મ વિશે સમીક્ષાત્મક લેખન પણ કર્યું. આ દરમિયાન ગણદેવીની નદીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું અકાળે ૨૧-૫-૧૯૮૨ના રોજ નિધન થયું. તેમના એક માત્ર વાર્તાસંગ્રહ ‘હનુમાનલવકુશમિલન’માં સંગ્રહિત વાર્તાઓ વિશિષ્ટ વાર્તાલેખન રીતિને કારણે ધ્યાનાકર્ષક રહી છે. 

સાહિત્ય સર્જનઃ
{{Poem2Close}}
'''સાહિત્ય સર્જનઃ'''
{{Poem2Open}}
વાર્તાસંગ્રહ – ‘હનુમાનલવકુશમિલન’ (૧૯૮૨)
વાર્તાસંગ્રહ – ‘હનુમાનલવકુશમિલન’ (૧૯૮૨)
કાવ્યસંગ્રહ – ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬)
કાવ્યસંગ્રહ – ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬)
વાર્તાકારનો યુગ સંદર્ભઃ
{{Poem2Close}}
'''વાર્તાકારનો યુગ સંદર્ભઃ'''
{{Poem2Open}}
આધુનિક યુગમાં માત્ર બાર વર્ષના સમયગાળામાં ઊગીને અસ્ત થઈ જનાર વાર્તાકાર ભૂપેશ અધ્વર્યુએ વિશિષ્ટ કથનરીતિએ સર્જાયેલી વાર્તાઓ દ્વારા તીવ્ર પ્રભાવ પાડ્યો છે. માનવીની એકલતા, ગામડેથી શહેર જતાં બદલાતાં મૂલ્યો અને મૂલ્યહ્રાસ, વ્યંજના જેવાં આધુનિક યુગનાં લક્ષણો તેમની વાર્તામાં જોઈ શકાય છે. સાથે વિશિષ્ટ વ્યક્તિતાને કારણે પોતાની આસપાસના સમાજમાં ન ગોઠવાતાં અન્ય સંબંધમાં પોતાનો આધાર શોધતો માનવી, સંબંધની સંકુલતા, સામાજિક વિષમતા પણ તેમની વાર્તામાં મુખર બન્યા વિના આલેખન પામ્યાં છે. વાર્તાકારે પોતાના આધુનિક માનવીના પ્રશ્નોને પોતાની વાર્તાઓમાં જુદી જુદી કથનરીતિઓ અને પ્રયુક્તિઓના વિનિયોગ વડે આલેખવાનો સબળ પ્રયાસ કર્યો છે. પરિણામે જ આધુનિક યુગના વાર્તાકારોમાં તેમની નોંધ લીધા વિના ચાલે તેમ નથી.