32,222
edits
(Email / Footer Corrected) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
૧૯૭૫માં મુંબઈમાં જન્મેલ અજય સરવૈયાના એક કવિતાસંગ્રહ ‘આમ હોવું’, વાર્તાસંગ્રહ ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ અને એક સાહિત્ય વિશેના વિવેચનાત્મક નિબંધનો સંગ્રહ ‘બોર્હેસ અને હું’ – એમ ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. અજય સરવૈયાનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ અને એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં થયો છે. હાલ તેઓ એમ. એસ. યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના પ્રોફેસર છે. આપણે એમના વાર્તાસંગ્રહ ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ વિશે વાત કરીશું | ૧૯૭૫માં મુંબઈમાં જન્મેલ અજય સરવૈયાના એક કવિતાસંગ્રહ ‘આમ હોવું’, વાર્તાસંગ્રહ ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ અને એક સાહિત્ય વિશેના વિવેચનાત્મક નિબંધનો સંગ્રહ ‘બોર્હેસ અને હું’ – એમ ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. અજય સરવૈયાનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ અને એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં થયો છે. હાલ તેઓ એમ. એસ. યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના પ્રોફેસર છે. આપણે એમના વાર્તાસંગ્રહ ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ વિશે વાત કરીશું | ||
[[File:Fact ane Fiction ane Biji Vaartao by Ajay Sarvaiya.jpg|200px| | [[File:Fact ane Fiction ane Biji Vaartao by Ajay Sarvaiya.jpg|200px|left]] | ||
વાર્તાસંગ્રહમાં કુલ ૧૧ વાર્તાઓ સમાવિષ્ટ છે. સંગ્રહની વાર્તાઓને ક્રમ અપાયો નથી. સંગ્રહમાં લેખકે પોતાનું નિવેદન આપ્યું નથી. સંગ્રહમાં પ્રસ્તાવના નથી. વાર્તાસંગ્રહ બે વિભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ વિભાગમાં પાંચ વાર્તાઓ છે, જે પ્રમાણમાં ટૂંકી વાર્તાઓ છે. બીજા વિભાગની વાર્તાઓ માટે વાર્તાકારે ‘નિર્મલ વર્મા માટે’ એવું કહ્યું છે. એ વિભાગની વાર્તાઓ દીર્ઘ છે. | વાર્તાસંગ્રહમાં કુલ ૧૧ વાર્તાઓ સમાવિષ્ટ છે. સંગ્રહની વાર્તાઓને ક્રમ અપાયો નથી. સંગ્રહમાં લેખકે પોતાનું નિવેદન આપ્યું નથી. સંગ્રહમાં પ્રસ્તાવના નથી. વાર્તાસંગ્રહ બે વિભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ વિભાગમાં પાંચ વાર્તાઓ છે, જે પ્રમાણમાં ટૂંકી વાર્તાઓ છે. બીજા વિભાગની વાર્તાઓ માટે વાર્તાકારે ‘નિર્મલ વર્મા માટે’ એવું કહ્યું છે. એ વિભાગની વાર્તાઓ દીર્ઘ છે. | ||
‘આપણે જીવનમાંથી અદ્ભુત રસ અને બીભત્સ રસ એ બંને રસાનુભૂતિ ગુમાવીને બહુ જ અર્થપૂર્ણ સૃષ્ટિ ખોઈ નાખી છે.’ – સુરેશ જોષીનું આ વિધાન અજયભાઈની પહેલાં વિભાગની વાર્તાઓ વાંચતા સતત યાદ આવે છે. | ‘આપણે જીવનમાંથી અદ્ભુત રસ અને બીભત્સ રસ એ બંને રસાનુભૂતિ ગુમાવીને બહુ જ અર્થપૂર્ણ સૃષ્ટિ ખોઈ નાખી છે.’ – સુરેશ જોષીનું આ વિધાન અજયભાઈની પહેલાં વિભાગની વાર્તાઓ વાંચતા સતત યાદ આવે છે. | ||