ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સમીરા પત્રાવાલા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
{{Poem2Close}}   
{{Poem2Close}}   
'''પ્રયોગાત્મક વાર્તાઓની રસલ્હાણ :'''
'''પ્રયોગાત્મક વાર્તાઓની રસલ્હાણ :'''
[[File:GTVI Image 194 Fakirni Pal.png|200px|right]]  
[[File:GTVI Image 194 Fakirni Pal.png|200px|left]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
સમીરાબેનની વાર્તાઓમાંથી પસાર થતાં વિષય અને રજૂઆતનું વૈવિધ્ય નજરે પડે છે. જેટલી વાર્તાઓ એટલા વિષયો! વળી આ વાર્તાઓમાં કથક પણ અવનવા અજમાવાયા છે. એક વાર્તામાં કબ્રસ્તાનની દીવાલ પોતાની જુબાની આપે છે તો બીજી એક વાર્તામાં સૂમસામ રસ્તો વાતો કરે છે, સંગ્રહની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાત નોંધે છે કે, ‘એમનાં કથકો સમકાલીન વાર્તાકારો કરતાં અલગ છે, ક્યાંક તો એવાં કથકો લીધાં છે જે એમનો વિશેષ બની રહે છે.’ કિરીટભાઈ વધુમાં કહે છે કે, ‘સમીરાની વાર્તાઓમાં મુખ્ય પાત્રો કોઈને કોઈ રીતે સમાજથી, કુટુંબથી કે ખુદ પોતાનાથી પણ કપાઈ ગયેલાં છે. એમની વાર્તાઓમાં આ રીતે કપાઈ જવું એ એક સતત ચાલતું રહેતું થીમ છે.’ વાર્તાલેખનની અસંખ્ય શિબિરો કરનારા વાર્તાકાર અને ફિલ્મલેખક રાજુ પટેલ નોંધે છે કે, સમીરાની વાર્તાઓમાં ભાવુકતાના પરપોટા નથી પણ અનુભૂતિનાં ફીણ છે. વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ એમના પુસ્તક ‘વાર્તાવિશેષ’(૨૦૧૭)માં સમીરાબેનની વાર્તા ‘ફકીરની પાળ’ પ્રસિદ્ધ કરી છે અને નોંધ્યું છે કે એમાં ફકીરનું રેખાચિત્ર સરસ ઉપસ્યું છે. દોરાના બોજથી લીંબડો અકળાય છે. પુત્રીના ઉલ્લેખ પછી વાર્તા આગળ વધે છે. કબ્રસ્તાનની દીવાલ કહે છે કે, ‘મારું નવું નામ છે ફકીરની પાળ. અહીં દરેક ધર્મના લોકો આવે છે. દુઃખનો વળી ક્યાં ધર્મ હોય છે?’ પ્રસિદ્ધ વિવેચક શરીફાબેન વીજળીવાળાએ સ્ત્રીલેખકોની વાર્તાઓનું સંપાદન કર્યું એમાં પ્રથમ વાંચને મન પ્રસન્ન થઈ જાય એવી વાર્તાઓ લખનારી બહેનોની નાનકડી યાદીમાં સમીરાબેનનું નામ સામેલ કર્યું છે. સમીરાબેનની એકથી વધુ વાર્તાઓ વિવિધ સ્પર્ધાઓમાં વિજયી નીવડી છે.               