ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/અંબાલાલ નૃસિંહલાલ શાહ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અંબાલાલ નૃસિંહલાલ શાહ}}
{{Heading|અંબાલાલ નૃસિંહલાલ શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એઓ જ્ઞાતે વિશા ખડાયતા વૈષ્ણવ વણિક અને અમદાવાદ પાસે હળધરવાસના (મહીકાંઠા એજન્સી) વતની છે. એમનો જન્મ તા. ૨૯મી ઑગષ્ટ ૧૮૯૮ના રોજ હળધરવાસમાં (સ્વ. મણિકાન્તની જન્મભૂમિ–જેમનું સંક્ષેપ જીવનચરિત્ર એમણે લખ્યું છે) થયો હતો. એમના પિતાનું નામ નૃસિંહલાલ ભગવાનદાસ અને માતુશ્રીનું નામ કૃષ્ણાબ્હેન લલ્લુભાઈ હતું. એમનું લગ્ન હળધરવાસમાં સન ૧૯૨૦ ના મે માસમાં થયું હતું. એમના પત્નીનું નામ સૌ. રૂક્ષ્મણીબ્હેન છે. નાની વયમાં માતપિતા ગુજરી જવાથી એઓ એમના મોસાળમાં ઉછર્યા હતા.

Line 12: Line 11:
જૂદાં જૂદાં માસિકો જેવાં કે, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, ખડાયતા મિત્ર, નવચેતન, શારદા વગેરેમાં એમના લેખો પ્રસિદ્ધ થયલા છે અને એમનું અનુવાદ પુસ્તક ‘ગરીબાઈનો ગઝબ’ પ્રથમ “ગુજરાતી પંચ” અઠવાડિકમાં કટકે કટકે પ્રસિદ્ધિ પામ્યું હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}

Line 30: Line 28:
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૩૨
|&nbsp;”&nbsp;&nbsp;૧૯૩૨
|}
|}
* રેનોલ્ડઝનો ભાવાનુવાદ
</center>
<nowiki>*</nowiki> રેનોલ્ડઝનો ભાવાનુવાદ
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2