ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયંતિ દલાલ: Difference between revisions

જોડણી સુધારા
(+1)
(જોડણી સુધારા)
 
Line 20: Line 20:
'''જયંતિ દલાલની ટૂંકી વાર્તા સ્વરૂપની વિચારણા :'''  
'''જયંતિ દલાલની ટૂંકી વાર્તા સ્વરૂપની વિચારણા :'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
જ. દ. જેટલા સામાજિક અભિજ્ઞતા ધરાવનાર વાર્તાકાર છે, એટલા જ ટૂંકી વાર્તા સ્વરૂપ વિશે મથામણ કરનાર સૂક્ષ્મ વિવેચક પણ છે. ‘અડખે પડખે’ સંગ્રહને અંતે મૂકેલ ‘પંડ પૂરતું’ અભ્યાસલેખ તેમની ટૂંકી વાર્તાના સ્વરૂપ, સર્જનપ્રક્રિયા અને નવી-જૂની વાર્તાની ભેદકતા વિશે સૂક્ષ્મ અને મૂળગામી વિચારણાને રજૂ કરે છે. આ લેખની પાયાની બાબતોનો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે.
જ. દ. જેટલા સામાજિક અભિજ્ઞતા ધરાવનાર વાર્તાકાર છે, એટલા જ ટૂંકી વાર્તા સ્વરૂપ વિશે મથામણ કરનાર સૂક્ષ્મ વિવેચક પણ છે. ‘અડખે પડખે’ સંગ્રહને અંતે મૂકેલ ‘પંડ પૂરતું’ અભ્યાસલેખ તેમની ટૂંકી વાર્તાના સ્વરૂપ, સર્જનપ્રક્રિયા અને નવી-જૂની વાર્તાની ભેદકતા વિશે સૂક્ષ્મ અને મૂળગામી વિચારણાને રજૂ કરે છે. આ લેખની પાયાની બાબતોને અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે.
– દરેક વાર્તાના સર્જન વખતે એવરેસ્ટ ચડ્યાની અનુભૂતિ અને તે ‘કેમ ચઢ્યા?’ અને ‘કેવી રીતે ચઢ્યા?’ જેવા પ્રશ્નો સર્જન પ્રકિયા અને વાર્તા સર્જનમાં યોજેલી પ્રયુક્તિઓને નિર્દેશે છે. સાથે દરેક વાર્તા એક એવરેસ્ટ છે.
– દરેક વાર્તાના સર્જન વખતે એવરેસ્ટ ચડ્યાની અનુભૂતિ અને તે ‘કેમ ચઢ્યા?’ અને ‘કેવી રીતે ચઢ્યા?’ જેવા પ્રશ્નો સર્જનપ્રક્રિયા અને વાર્તા સર્જનમાં યોજેલી પ્રયુક્તિઓને નિર્દેશે છે. સાથે દરેક વાર્તા એક એવરેસ્ટ છે.
– વાર્તા અને વાર્તાકારનો સંબંધ સ્પષ્ટ કરતા જ. દ. જણાવે છે કે કોઈ બેચેન બનાવનાર કે ભરડો લેવાયાનો અનુભવ વાર્તાકારમાં સમાઈને બન્નેનું એકરૂપ થવું, વાર્તા બનેલો વાર્તાકાર તેને વૈયક્તિતતા આપવા સ્થાનિયતા શોધવા પોતાની સર્વ શક્તિને કામે લગાડી તટસ્થ રીતે પોતાનું નિજ વચમાં લાવ્યા વિના તેને શબ્દદેહ આપવાનું ગણેશ કર્મ કરે તેટલી વાર્તા ગૌરવશાળી.

– ત્રીજા તબક્કામાં જ. દ. વાર્તા અને વાર્તાકારનો Role સ્પષ્ટ કરવા અવકાશી સંજ્ઞા Payloadનો આધાર લે છે. Payload ભ્રમણકક્ષામાં મૂકવાનો ભાર વાર્તાનો અને Payloadને ભ્રમણકક્ષામાં મૂકવાનું બળ, punch, boosting કે trust વાર્તાકારના. આ રીતે ઉડ્ડયનક્ષમ વાર્તા વિશે ધરતી પર સ્થિરતા ધરી કહેવું હોય તો તેનું પ્રચલિત વાર્તાતંત્ર સામેનું વિદ્રોહક રૂપ વાર્તાકારના અંતરમનના મંથનનું (revolt) વિદ્રોહનું બાહ્યરૂપ વાર્તાકારના ચિત્તમાં, અજ્ઞાતપણે ચાલતા મંથન સાથે ભળતા એક catalytic agentની સ્વ-રૂપ જાળવીને રૂપાંતર કરાવનારી કામગીરી દ્વારા વાર્તાને શબ્દદેહ મળે છે અને વાર્તાકારને તત્ક્ષણ પૂરતો મોક્ષ થાય છે. આ પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરવા આલ્બેર કામૂએ પ્રયોજેલ સંજ્ઞા અંતરમનના મંથન એટલે revolt અને વાર્તાએ ધારણ કરેલ રૂપ તે Revolution (ક્રાન્તિ) વાપરી, તેના ભયસ્થાનને પણ ચીંધતા જણાવે છે કે revoltમાં terror ત્રાસ ભળતા વિરૂપતા ધારણ કરી Revolution બળવો બની જાય છે. જ. દ.ની આ સૂક્ષ્મ સમજ વાર્તાકારની તટસ્થતા અને તેની નિષ્ઠાને નિર્દેશે છે, તટસ્થતા જોખમાતા પરિણામ વિરુદ્ધ આવી શકે.

Line 44: Line 44:
[[File:GTVI Image 13 Jayanti Dalal Samagra Sahitya.png|left|200px]]
[[File:GTVI Image 13 Jayanti Dalal Samagra Sahitya.png|left|200px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રયુક્તિનો સાહજિક વિનિયોગ અને વાર્તા સ્વરૂપ સાથે સતત મથામણ રૂપે પણ તેમની વાર્તાઓમાં વિશેષ પ્રયોગશીલતા જોવા મળે છે. મોટાભાગના વાર્તાઅભ્યાસીએ તેમની પ્રયોગશીલતાની નોંધ લીધી છે. પણ ઉપર નોંધ્યું તેમ તત્કાલીન સામાજિક-રાજકીય વાસ્તવનું એક સંવેદનશીલ અને તટસ્થ સર્જક તરીકેનું સૂક્ષ્મ અને નિર્મમ આલેખન પણ તેમની વાર્તાનું મહત્ત્વનું પાસું છે. તેમણે આ વાર્તાઓમાં સામાજિક વર્ગ વિષમતા, ગરીબી, ભૂખમરો, સંગ્રહખોરી, બેરોજગારી, લેખકની પરાધીનતા, આઝાદી મળ્યાં બાદ નેતા તથા કાર્યકરોની બદલાયેલ સત્તાકેન્દ્રી દૃષ્ટિ અને પ્રજાની બેહાલી, સાચા દેશસેવકોની બેહાલી, ભ્રષ્ટ પોલીસતંત્ર, અસમાન ન્યાયવ્યવસ્થા, કોમી હુલ્લડો, શ્રીમંતો અને રાજનેતાઓની દાંભિકતા વગેરેનું નર્મ, મર્મ તો ક્યાંક તીખા વ્યંગ રૂપે વાસ્તવવાદી શૈલીમાં કરેલું આલેખન તે સમયની સ્થિતિને યથાતથ આલેખે છે. આ સંદર્ભે ‘ધૂતારો’, ‘મૂઠી ચોખા’, ‘મૂંગો માગે ત્યારે-’, ‘ચિત્રગુપ્તના દરબારમાં’, ‘પરગજુ’, ‘એક...બે...ત્રણ...’, ‘ગાંધીતોપ’, ‘મૂકમ કરોતિ’, ‘પગથિયા વસતિ’, ‘કવિ અને રાજા’, ‘...ન ભવિષ્યતિ’ જેવી વાર્તાઓ વાચકને વિચારતા કરી મૂકે તેવી છે. સ્વરૂપની દૃષ્ટિએ કદાચ આ વાર્તાઓ ચિરકાલીન ન નીવડે તો પણ તેનું ઐતિહાસિક દસ્તાવેજ તરીકેનું મૂલ્ય અનેકગણું છે. તો ‘અદકાં રૂપ’, ‘પારેવાંનો પાળનાર’, ‘એ ક્યાં જાય’, ‘મજીદ અને મુન્ની’, ‘નવજન્મ’, ‘લૂંટાયેલા’ વાર્તાઓમાં અમદાવાદના હુલ્લડો, હુલ્લડોમાં ભોગ બનેલી સ્ત્રીઓની સ્થિતિનું વાસ્તવપૂર્ણ અને ભાવાત્મક આલેખન વિભાજન અને કોમી રમખાણોને આલેખતા આપણાં અલ્પ સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે એવી છે. જ. દ.ની વાર્તાકાર તરીકેની આ બે મુખ્ય લાક્ષણિકતાને આધારે તેમની કેટલીક નોંધપાત્ર વાર્તાઓ વિશેના નિરીક્ષણો અહીં પ્રસ્તુત છે.
પ્રયુક્તિનો સાહજિક વિનિયોગ અને વાર્તા સ્વરૂપ સાથે સતત મથામણ રૂપે પણ તેમની વાર્તાઓમાં વિશેષ પ્રયોગશીલતા જોવા મળે છે. મોટાભાગના વાર્તાઅભ્યાસીઓએ તેમની પ્રયોગશીલતાની નોંધ લીધી છે. પણ ઉપર નોંધ્યું તેમ તત્કાલીન સામાજિક-રાજકીય વાસ્તવનું એક સંવેદનશીલ અને તટસ્થ સર્જક તરીકેનું સૂક્ષ્મ અને નિર્મમ આલેખન પણ તેમની વાર્તાનું મહત્ત્વનું પાસું છે. તેમણે આ વાર્તાઓમાં સામાજિક વર્ગ વિષમતા, ગરીબી, ભૂખમરો, સંગ્રહખોરી, બેરોજગારી, લેખકની પરાધીનતા, આઝાદી મળ્યાં બાદ નેતા તથા કાર્યકરોની બદલાયેલ સત્તાકેન્દ્રી દૃષ્ટિ અને પ્રજાની બેહાલી, સાચા દેશસેવકોની બેહાલી, ભ્રષ્ટ પોલીસતંત્ર, અસમાન ન્યાયવ્યવસ્થા, કોમી હુલ્લડો, શ્રીમંતો અને રાજનેતાઓની દાંભિકતા વગેરેનું નર્મ, મર્મ તો ક્યાંક તીખા વ્યંગ રૂપે વાસ્તવવાદી શૈલીમાં કરેલું આલેખન તે સમયની સ્થિતિને યથાતથ આલેખે છે. આ સંદર્ભે ‘ધૂતારો’, ‘મૂઠી ચોખા’, ‘મૂંગો માગે ત્યારે-’, ‘ચિત્રગુપ્તના દરબારમાં’, ‘પરગજુ’, ‘એક...બે...ત્રણ...’, ‘ગાંધીતોપ’, ‘મૂકમ કરોતિ’, ‘પગથિયા વસતિ’, ‘કવિ અને રાજા’, ‘...ન ભવિષ્યતિ’ જેવી વાર્તાઓ વાચકને વિચારતા કરી મૂકે તેવી છે. સ્વરૂપની દૃષ્ટિએ કદાચ આ વાર્તાઓ ચિરકાલીન ન નીવડે તો પણ તેનું ઐતિહાસિક દસ્તાવેજ તરીકેનું મૂલ્ય અનેકગણું છે. તો ‘અદકાં રૂપ’, ‘પારેવાંનો પાળનાર’, ‘એ ક્યાં જાય’, ‘મજીદ અને મુન્ની’, ‘નવજન્મ’, ‘લૂંટાયેલા’ વાર્તાઓમાં અમદાવાદના હુલ્લડો, હુલ્લડોમાં ભોગ બનેલી સ્ત્રીઓની સ્થિતિનું વાસ્તવપૂર્ણ અને ભાવાત્મક આલેખન વિભાજન અને કોમી રમખાણોને આલેખતા આપણાં અલ્પ સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે એવી છે. જ. દ.ની વાર્તાકાર તરીકેની આ બે મુખ્ય લાક્ષણિકતાને આધારે તેમની કેટલીક નોંધપાત્ર વાર્તાઓ વિશેના નિરીક્ષણો અહીં પ્રસ્તુત છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<poem>'''ચેતનાપ્રવાહ આધારિત વાર્તાઓ :'''
<poem>'''ચેતનાપ્રવાહ આધારિત વાર્તાઓ :'''
'''‘આ ઘેર પેલે ઘેર’'''</poem>
'''‘આ ઘેર પેલે ઘેર’'''</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
સવિતાની આત્મઓળખની આ વાર્તા છે. વાર્તામાં માત્ર બે જ ભૌતિક ઘટના છે. એક આરંભની અને બીજી અંતની. બાકીની ચેતનાપ્રવાહ રૂપે આલેખાતી ચૈતસિક ઘટના છે. પતિ પુલિન બીજા લગ્ન કરતા પેલે ઘેર રહેવા જાય છે અને આ ઘેર એકલી પડેલી સવિતાના હાથમાંથી છટકેલી વઘારની વાટકીના જમીન પર થતાં અવાજની ભૌતિક ઘટના માધ્યમે આરંભાતી સ્મરણો અને જાતસંવાદે રૂપે ચેતનાપ્રવાહની યુક્તિ પ્રયોજાઈ છે. આ આતંરમંથન ધીરે ધીરે સ્થૂળ ગતિમાંથી સૂક્ષ્મતા તરફ ગતિ કરી અંતે સવિતાની આત્મઓળખ પર વિરમે છે. આરંભમાં ‘આ ઘર’માંથી ‘પેલા ઘર’માં થતા પરિવર્તનને પારખતી સુજાતાના ઘર, પતિ અને પુત્ર સાથેના સંબંધોમાંથી મુક્ત બની ‘સ્વ’ને પામે છે. પોતાના જ હાડમાંથી પોષાયેલ પુત્ર દ્વારા પોતાની નહીં પણ પિતાની પસંદગી, પુલિન સાથે વીતેલું મધુર દામ્પત્યજીવન, પોતા તરફથી ક્યાં ખોટ પડી?નો જવાબ તેનું આંતરમન માગે છે. તો આજે પણ તે પુલિનને જ ચાહવા, હૃદયના સ્વામી તરીકેના સ્વીકારે પતિ તરફનો ધિક્કાર પણ જતો રહે છે અને જન્મે છે પોતાના સ્વમાનનો પ્રશ્ન – ‘એ સ્વામી અને તું? માત્ર પત્ની? ફેંકી દેવાની ઢીંગલી? ચૂસાયેલો ગોટલો? શેરડીના કૂચા? તને પણ કશું સ્વમાન છે કે નહીં?’ એટલું જ નહીં, પુલિનને સર્વસ્વ, પુત્ર આપનાર પોતાને પુલિને ઘર, ઘરેણાં, રોકડ આપીને લેવડદેવડનો વ્યવહાર પૂરો કર્યો! પરંતુ પોતે શું કર્યું આ બધું સ્વીકારી જાતનો ‘સોદો કર્યો’ અને તેની બધી જ વંચના સરી પડે છે. એ જ ક્ષણે સવિતા પોતાની જાતને આ સોદામાંથી ઉગારવા પેટીમાં બધું જ ભરી પેલે ઘેર આપવા પહેરેલ કપડે, સળસળાટ ચાલી નીકળે છે. વાર્તામાં ચેતનાપ્રવાહનો સાહજિક અને કાર્યસાધક વિનિયોગ જ. દ.ને સિદ્ધ વાર્તાકાર ઠેરવે છે.
સવિતાની આત્મઓળખની આ વાર્તા છે. વાર્તામાં માત્ર બે જ ભૌતિક ઘટના છે. એક આરંભની અને બીજી અંતની. બાકીની ચેતનાપ્રવાહ રૂપે આલેખાતી ચૈતસિક ઘટના છે. પતિ પુલિન બીજા લગ્ન કરતા પેલે ઘેર રહેવા જાય છે અને આ ઘેર એકલી પડેલી સવિતાના હાથમાંથી છટકેલી વઘારની વાટકીના જમીન પર થતાં અવાજની ભૌતિક ઘટના માધ્યમે આરંભાતા સ્મરણો અને જાતસંવાદે રૂપે ચેતનાપ્રવાહની યુક્તિ પ્રયોજાઈ છે. આ આતંરમંથન ધીરે ધીરે સ્થૂળ ગતિમાંથી સૂક્ષ્મતા તરફ ગતિ કરી અંતે સવિતાની આત્મઓળખ પર વિરમે છે. આરંભમાં ‘આ ઘર’માંથી ‘પેલા ઘર’માં થતા પરિવર્તનને પારખતી સુજાતાના ઘર, પતિ અને પુત્ર સાથેના સંબંધોમાંથી મુક્ત બની ‘સ્વ’ને પામે છે. પોતાના જ હાડમાંથી પોષાયેલ પુત્ર દ્વારા પોતાની નહીં પણ પિતાની પસંદગી, પુલિન સાથે વીતેલું મધુર દામ્પત્યજીવન, પોતા તરફથી ક્યાં ખોટ પડી?નો જવાબ તેનું આંતરમન માગે છે. તો આજે પણ તે પુલિનને જ ચાહવા, હૃદયના સ્વામી તરીકેના સ્વીકારે પતિ તરફનો ધિક્કાર પણ જતો રહે છે અને જન્મે છે પોતાના સ્વમાનનો પ્રશ્ન – ‘એ સ્વામી અને તું? માત્ર પત્ની? ફેંકી દેવાની ઢીંગલી? ચૂસાયેલો ગોટલો? શેરડીના કૂચા? તને પણ કશું સ્વમાન છે કે નહીં?’ એટલું જ નહીં, પુલિનને સર્વસ્વ, પુત્ર આપનાર પોતાને પુલિને ઘર, ઘરેણાં, રોકડ આપીને લેવડદેવડનો વ્યવહાર પૂરો કર્યો! પરંતુ પોતે શું કર્યું આ બધું સ્વીકારી જાતનો ‘સોદો કર્યો’ અને તેની બધી જ વંચના સરી પડે છે. એ જ ક્ષણે સવિતા પોતાની જાતને આ સોદામાંથી ઉગારવા પેટીમાં બધું જ ભરી પેલે ઘેર આપવા પહેરેલ કપડે, સળસળાટ ચાલી નીકળે છે. વાર્તામાં ચેતનાપ્રવાહનો સાહજિક અને કાર્યસાધક વિનિયોગ જ. દ.ને સિદ્ધ વાર્તાકાર ઠેરવે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
[[File:GTVI Image 14 Jayanti Dalal Samagra Sahitya - Khand 2.png|left|200px]]
[[File:GTVI Image 14 Jayanti Dalal Samagra Sahitya - Khand 2.png|left|200px]]
Line 64: Line 64:
પ્રતીકની રચનાપ્રયુક્તિની દૃષ્ટિએ જ. દ.ની ‘જૂનું છાપું’, ‘અંધારી ગઈ’, ‘છાંટા’, ‘દૂરબીન’, ‘કાળો નિતાર’ વાર્તાઓ નોંધપાત્ર છે.   
પ્રતીકની રચનાપ્રયુક્તિની દૃષ્ટિએ જ. દ.ની ‘જૂનું છાપું’, ‘અંધારી ગઈ’, ‘છાંટા’, ‘દૂરબીન’, ‘કાળો નિતાર’ વાર્તાઓ નોંધપાત્ર છે.   
‘જૂનું છાપું’ આરંભમાં મધ્યમવર્ગીય પરિવારની ઘટમાળનું દૃશ્ય રચતી વાર્તા શંભુભાઈના નિત્યક્રમ પ્રમાણે કરિયાણાની દુકાનેથી લાવેલા પડીકાના છાપામાં જોયેલી છબી ગાંધીની દુકાને પડીકા બાંધનાર સાથે સામ્યતા ધરાવતા શંભુભાઈમાં આશ્ચર્ય સર્જે છે માટે તેની એકેએક વિગતને ધ્યાનથી વાંચતા પોતે વર્તમાનમાં જોયેલી સ્થિતિ સંદર્ભે વિશ્વાસ કરી શકતા નથી. છાપાની છબી અને પોતે સવારે જોયેલા ચહેરામાં સામ્યતા પરંતુ છબીમાં ઉત્સાહની દીપ્તિ અને સવારના ચહેરામાં ઘેરી નિરાશાની છાયા શંભુભાઈ પારખી શકે છે. શંભુભાઈનું મંથન મુખર બની વાર્તાની વ્યંજનાને મોળી પાળે છે. આખરે શંભુભાઈથી ન રહેવાતા યુવાન સમક્ષ તે છાપાવાળી છબી ધરે છે ત્યારે જડવત્‌ બની માત્ર ‘હં’નો પ્રતિઉત્તર વાળે છે. ત્યારે જ પાસેથી આવતો ‘ઇન્કિલાબ જિંદાબાદ’નો નારો અને વાણીસ્વાતંત્ર્યની રક્ષા માટેના આંદોલનકારીઓની ધડપકડ કરનાર પોલીસનું દૃશ્ય વિરોધ સર્જે છે. જુવાન અને શંભુનું મૌન અને છાપાની સ્થિતપ્રજ્ઞતા વર્તમાન સ્થિતિને સંકેતે છે. પરંતુ છાપાને વાણી આપતા કથકનો હસ્તક્ષેપ વાર્તાની પ્રતીકાત્મકતાને વણસાડે છે.

‘અંધારી ગઈ’ સર્વજ્ઞના કેન્દ્રથી કહેવાયેલી આ વાર્તામાં મહમદમિયા અને નવા ઘોડા રતનની જોડી આકર્ષણનું કેન્દ્ર બને છે. તો આ પ્રશંસા મહમદ માટે ચિંતાનો વિષય પણ બને છે. આખો વખત મહમદમિયા દ્વારા રતનની આંખે અંધારી ચડાવી રાખવી અને રતનના અણગમા સામે મહમદમિયાનું મોટો થતાં અંધારી દૂર થવાનું આશ્વાસને બન્નેનું જીવન ચાલે છે. પરંતુ એક દિવસ પુત્ર દ્વારા રતનને નવરાવવા લઈ જવાની જિદે રતનની અંધારી દૂર થાય છે. અંધારીના ટેવાયેલા રતનને જાણે કોઈ ઓળખતું નથી! રસ્તા પર પોતાના જેવા અન્ય ઘોડાને ભાર ખેંચતો અને ચાબુકનો માર ખાતો જોઈ પોતાની સ્થિતિને પામે છે. અને એ ગાડી સાથે માથું અથડાવી પોતાનો વિરોધ પ્રગટાવતા ચાબુક મારનારને ઊંધો વાળે છે. અંતે દૃષ્ટિ પામેલ રતનનું પોતાની લગામ છોડાવી સ્વતંત્ર બની નાસવાની ઘટના સૂચક છે. અહીં ‘અંધારી જવી’ એ અજ્ઞાનથી જ્ઞાન તરફની ગતિને સૂચવે છે. આ સંદર્ભ માત્ર ઘોડા (રતન) પૂરતો મર્યાદિત ન રહેતા શોષિતો સુધી વિસ્તરે છે.
‘અંધારી ગઈ’ સર્વજ્ઞના કેન્દ્રથી કહેવાયેલી આ વાર્તામાં મહમદમિયા અને નવા ઘોડા રતનની જોડી આકર્ષણનું કેન્દ્ર બને છે. તો આ પ્રશંસા મહમદ માટે ચિંતાનો વિષય પણ બને છે. આખો વખત મહમદમિયા દ્વારા રતનની આંખે અંધારી ચડાવી રાખવી અને રતનના અણગમા સામે મહમદમિયાનું મોટો થતાં અંધારી દૂર થવાના આશ્વાસને બન્નેનું જીવન ચાલે છે. પરંતુ એક દિવસ પુત્ર દ્વારા રતનને નવરાવવા લઈ જવાની જિદે રતનની અંધારી દૂર થાય છે. અંધારીના ટેવાયેલા રતનને જાણે કોઈ ઓળખતું નથી! રસ્તા પર પોતાના જેવા અન્ય ઘોડાને ભાર ખેંચતો અને ચાબુકનો માર ખાતો જોઈ પોતાની સ્થિતિને પામે છે. અને એ ગાડી સાથે માથું અથડાવી પોતાનો વિરોધ પ્રગટાવતા ચાબુક મારનારને ઊંધો વાળે છે. અંતે દૃષ્ટિ પામેલ રતનનું પોતાની લગામ છોડાવી સ્વતંત્ર બની નાસવાની ઘટના સૂચક છે. અહીં ‘અંધારી જવી’ એ અજ્ઞાનથી જ્ઞાન તરફની ગતિને સૂચવે છે. આ સંદર્ભ માત્ર ઘોડા (રતન) પૂરતો મર્યાદિત ન રહેતા શોષિતો સુધી વિસ્તરે છે.
‘છાંટા’ વાર્તામાં આઝાદી બાદ કહેવાતા સામાજિક કાર્યકરો અને પ્રધાનોની વાસ્તવિકતાને સંકેતિત કરવામાં આવી છે. અમોલાબહેન, રમોલાબહેનનો આંતરિક અહંભાવ, માત્ર સામાજિક પ્રતિષ્ઠા અને વાહ વાહ મેળવવાનો ઉદ્દેશ અને નવા વસ્ત્રો, પર્સ અને નવા સેન્ડલ પહેરીને ગંદકીના છાંટાથી બચવા દબાતે પગે ચાલવાનું દૃશ્ય વક્રતાપૂર્ણ છે. પ્રજાને ધાન્ય ઓછું ખાવા સમજાવવા નીકળેલી આ બહેનોના બાહ્ય ઠાઠની સામે પ્રજાની સ્થિતિ વિરોધ સર્જે છે. પરાણે નાક દાબીને પ્રવેશતી બહેનો પોતાની વાત સમજાવી શકતી નથી અને બહાર નીકળતા પૂરતું અનાજ ખાવા નથી ત્યાં શાકભાજી, દૂધ અને ફળ કોણ ખાય? એવો પ્રજાનો પ્રશ્ન વળતો પ્રહાર છે. અહીં પ્લેટફોર્મ હીલ અને તેમાંથી ઉડતા છાંટાથી બચવા કાર્યકર્તાઓનું દબાતા પગલે ચાલવાનો પ્રયાસ કાર્યકરોની માનસિકતાને સંકેતે છે. આમ છાંટા વર્તમાન રાજકીય કાર્યકર્તાઓની દાંભિકતાને નિર્દેશે છે.
‘છાંટા’ વાર્તામાં આઝાદી બાદ કહેવાતા સામાજિક કાર્યકરો અને પ્રધાનોની વાસ્તવિકતાને સંકેતિત કરવામાં આવી છે. અમોલાબહેન, રમોલાબહેનનો આંતરિક અહંભાવ, માત્ર સામાજિક પ્રતિષ્ઠા અને વાહ વાહ મેળવવાનો ઉદ્દેશ અને નવા વસ્ત્રો, પર્સ અને નવા સેન્ડલ પહેરીને ગંદકીના છાંટાથી બચવા દબાતે પગે ચાલવાનું દૃશ્ય વક્રતાપૂર્ણ છે. પ્રજાને ધાન્ય ઓછું ખાવા સમજાવવા નીકળેલી આ બહેનોના બાહ્ય ઠાઠની સામે પ્રજાની સ્થિતિ વિરોધ સર્જે છે. પરાણે નાક દાબીને પ્રવેશતી બહેનો પોતાની વાત સમજાવી શકતી નથી અને બહાર નીકળતા પૂરતું અનાજ ખાવા નથી ત્યાં શાકભાજી, દૂધ અને ફળ કોણ ખાય? એવો પ્રજાનો પ્રશ્ન વળતો પ્રહાર છે. અહીં પ્લેટફોર્મ હીલ અને તેમાંથી ઉડતા છાંટાથી બચવા કાર્યકર્તાઓનો દબાતા પગલે ચાલવાનો પ્રયાસ કાર્યકરોની માનસિકતાને સંકેતે છે. આમ છાંટા વર્તમાન રાજકીય કાર્યકર્તાઓની દાંભિકતાને નિર્દેશે છે.
‘દૂરબીન’ વાર્તામાં પડોશી દંપતીના ગુપ્તજીવનને દૂરબીનના માધ્યમથી નિહાળી મજા માણનાર પતિપત્ની આનંદ અને મંગળાને પોતાના પર કોઈ ચોકી રાખી રહ્યું છે-ની શંકા પોતાના કાર્ય તરફ સજાગ કરી જાતમંથન તરફ વાળે છે પરિણામે ‘કોઈ આપણને જુએ તો?’નો પ્રશ્ન તેમને જાત દર્શન કરાવે છે. આ સંદર્ભે દૂરબીન દૂરનું દર્શન કરવાનનાર નહીં પરંતુ આંતરદર્શન સંદર્ભે પ્રતીકાત્મકતા ધારણ કરે છે.

‘કાળો નિતાર’ પતિ-પત્ની ધના અને રામી ધોબણનું રામદાસ શેઠના કપડા ધોતા કપડા ધોળા અને તેમાંથી ટપકતા કાળા નિતાર દ્વારા રામીને અનુક્રમે આશ્ચર્ય, ભય, આઘાત અને ચમત્કારે થતો ગૌરવનો અનુભવ બદલાતા વ્યક્તિમાનસને આલેખે છે. કાળા પાણીમાં પણ કપડા ઉજળા જ રહેવાની ઘટના કહેવાતા શ્રેષ્ઠીઓના વાસ્તવિક ચહેરાને રજૂ કરે છે અને તેનો કાળો નિતાર આવા ધોળા કપડા ધારણ કરનાર, સમાજમાં કહેવાતા પ્રતિષ્ઠિતોના ભ્રષ્ટ કાર્યો સંદર્ભે પ્રતીકાત્મક છે. વાર્તામાં ધોબણ રામીના બદલાતા ભાવો દ્વારા વર્તમાન સંદર્ભે બદલાતા પ્રજામાનસનું નિરૂપણ માનવીના નૈતિક અધઃપતનને અંતે મુખર બનાવે છે.

Line 76: Line 76:
‘મૂંગો માગે ત્યારે-’ પણ તત્કાલીન દેશની સ્થિતિ, ભૂખમરાને વ્યંગ્યાત્મક શૈલીએ આલેખે છે. ભૂખથી ત્રાસી પોતાની દીકરીને કૂવામાં નાખનાર આરોપી તરીકે પિતા પર અદાલતમાં ચાલતા કેસના દૃશ્યાલેખન દ્વારા આપણી ન્યાયવ્યવસ્થાનું વક્રશૈલીએ થતું નિરૂપણ જાણે એક સર્જકનો ન્યાયવ્યવસ્થા પર ઠંડો પ્રહાર છે. તો વકીલની દલીલો, આદર્શની વાતો સામે આરોપીનું મૌન વિરોધ રચી કહેવાતા શિસ્ત સમાજની દાંભિકતાને ખુલ્લી પાડે છે. અંતે પોતાને કંઈ કહેવું છે? એવા પ્રશ્નના જવાબમાં માત્ર – ‘ત્યાં ખાવાનું તો મળશે ને સાહેબ!’ શીર્ષકને ન્યાયકર્તા અને આપણા ન્યાયતંત્ર અને શિષ્ટ સમાજ પર કોરડા સમાન છે.

‘ચિત્રગુપ્તના દરબારમાં’ સર્જકની હાસ્ય, કટાક્ષ શક્તિનો સારો પરિચય કરાવનાર પુરાકથાનો આધાર લઈ વર્તમાન વર્ગવિષમતાને આલેખતી વાર્તા છે. યમરાજ અને ચિત્રગુપ્તના સંવાદોમાં માનવી સ્વયં ગરીબી, ભૂખમરાથી ત્રાસીને યમરાજને લેવા બોલાવવાની સ્પષ્ટતા તત્કાલીન સ્થિતિને પ્રગટાવે છે. સાથે આ સંવાદો નાટ્યાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તો ચિત્રગુપ્ત અને માનવીના સંવાદો તત્કાલીન વાસ્તવનું વરવું ચિત્ર રજૂ કરી માનવીય લાચારી અને પામરતાને પ્રગટ કરે છે. માનવીને સમજાવતી ચિત્રગુપ્તની યાંત્રિક અધિકારી તરીકેની દલીલો અને યમલોકમાંથી પણ આવા માનવીને જાકારો આઝાદી પૂર્વેના ભારતના વાસ્તવને રજૂ કરે છે.

‘નવી જાતકકથા’ ભગવાન તથાગત કોને ત્યાં ઊતરશે? એવા પ્રશ્નથી સર્વજ્ઞના કેન્દ્રથી કહેવાયેલી આ વાર્તા જૂની જાતકકથા સંદર્ભે વિરોધ સર્જી વર્તમાન સંદર્ભને વેધકતા આપે છે. ૪૨ની લડત અને વર્તમાન પ્રધાન ઉમાપતિજીના ઉતારાની ગોઠવણ માટે મળેલી સભામાં લોકક્રાંતિના પ્રથમ શહીદ મનોજના માતૃશ્રી અને પુત્ર બાદ માતાએ પણ દેશસેવાને પણ ઈશ્વરસેવા ગણનારની ‘આઝાદકુટિર’માં ઉતારો આપવો એવું સૂચન આવતા થતાં કાનસોરિયાં અને આઝાદકુટિરમાં આવતીકાલના વજીરેઆઝમની વ્યવસ્થા નહીં સચવાયાનું સૂચન અને બીજા પક્ષમાંથી યુદ્ધ દરમિયાન કાળાબજારી શેઠ લક્ષ્મીનંદને ત્યાં ઉતારો આપવાનું ઠરાવવું. જેમાં પ્રાણ આપનાર આઝાદીવીરો અને ખરા દેશસેવકોની અવગણના સામે ધનપતિઓ, કાળબજારીઓના વર્ચસ્વનું તિર્યક આલેખન છે.   
‘નવી જાતકકથા’ ભગવાન તથાગત કોને ત્યાં ઊતરશે? એવા પ્રશ્નથી સર્વજ્ઞના કેન્દ્રથી કહેવાયેલી આ વાર્તા જૂની જાતકકથા સંદર્ભે વિરોધ સર્જી વર્તમાન સંદર્ભને વેધકતા આપે છે. ૪૨ની લડત અને વર્તમાન પ્રધાન ઉમાપતિજીના ઉતારાની ગોઠવણ માટે મળેલી સભામાં લોકક્રાંતિના પ્રથમ શહીદ મનોજના માતૃશ્રી અને પુત્ર બાદ માતાએ પણ દેશસેવાને ઈશ્વરસેવા ગણનારની ‘આઝાદકુટિર’માં ઉતારો આપવો એવું સૂચન આવતા થતાં કાનસોરિયાં અને આઝાદકુટિરમાં આવતીકાલના વજીરેઆઝમની વ્યવસ્થા નહીં સચવાયાનું સૂચન અને બીજા પક્ષમાંથી યુદ્ધ દરમિયાન કાળાબજારી શેઠ લક્ષ્મીનંદને ત્યાં ઉતારો આપવાનું ઠરાવવું. જેમાં પ્રાણ આપનાર આઝાદીવીરો અને ખરા દેશસેવકોની અવગણના સામે ધનપતિઓ, કાળબજારીઓના વર્ચસ્વનું તિર્યક આલેખન છે.   
‘ગાંધીતોપ’ વાર્તા વક્રશૈલીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. વાર્તાનું શીર્ષક જ તેનો સંકેત છે. સરકારી દારૂગોળાના કારખાનાના ઉદ્‌ઘાટનમાં વડાપ્રધાનના ભાષણ દ્વારા તેમની પોકળતા અને દંભનો પરિચય મળી રહે છે. તો ગાંધી નામનો વર્તમાન શાસકો દ્વારા કેવો પ્રયોગ થઈ રહ્યો છે તે તોપને મળેલ અહિંસાના પૂજારી એવા ગાંધીજીને નામે ‘ગાંધીતોપ’ એવું નામકરણ સ્વયં સંકેતે છે.  

‘પ્રભુપ્રીત્યર્થે’ વાર્તા રામના નામે કુકર્મો કરનાર ધનપાલ શેઠની વાસ્તવિકતાને સંયમિત રીતે આલેખે છે. સંગ્રહખોર અને કાળા કામો કરનાર શેઠ માટે શુકનું પ્રભુપ્રીત્યર્થેનું રટણ નૈતિક આવરણ બની રહે છે. પરિણામે શેઠના ઘરમાં તેને સ્થાન અને માન મળે છે. પરંતુ એક દિવસ પ્રભુપ્રીત્યર્થે બોલનાર શુકની ડોક મરડાઈ ગઈ અને બીજી તરફ માળીની દીકરી રાધાના ડૂસકાં અને શેઠ પાસેથી છટકીને ભાગતી રાધાની સામે શુકનું પ્રભુપ્રીત્યર્થે બોલવાને કારણે રાધાનું તેની ડોક મરડી નાખવું! શેઠના દુષ્કર્મને સંકેતે છે.     

Line 93: Line 93:
‘ચૂંદડીયો’ વાર્તાનું કેન્દ્ર ભૂરીયો કૂતરો છે. માલિક અને મા સમાન ધમલા અને મણકીની આતુરતાપૂર્વક રાહ જોનાર ભૂરીયાને વહાલ અને ખોરાકને સ્થાને માર, બન્નેનું સાથે આવવાને સ્થાને અલગ અલગ આવવું આશ્ચર્યમાં મૂકે છે. બન્ને પતિ-પત્ની સાથેનો બાળપણથી માંડીને વર્તમાન સુધીનો પ્રેમસંબંધ અને આજની ઘટના તથા ધમલા અને મણકી વચ્ચેનો ઝઘડો ભૂરીયાને વિચલિત કરે છે. આખરે પતિપત્નીનાં સંવાદના આધારે આ લડવાળનું કારણ ધમલાની ના છતાં મણકીએ મડાની ચૂંદડી લીધી તેની જાણ થતાં ભૂરીયો રાત્રે નિંદ્રાધીન મણકીના માથા નીચેથી સેરવી ભાગી નીકળે છે અને તેને ચીંથરેહાલ કરી, કંકાસનું મૂળ કાઢી નાખી પોતાના વહાલસોયા માલિક અને મા સમાન મણકીને ફરી ભેગા કરી જાણે પોતાને બાળપણથી અત્યાર સુધી મળેલ પ્રેમ અને અન્નનું ઋણ અદા કરી નવું નામ પામે છે ચૂંદડીયો. વાર્તામાં ભૂરિયાનું પાત્રાલેખન જ. દ.ને માત્ર માનવસ્વભાવના અભ્યાસુ જ નહીં પ્રાણીના અભ્યાસુ હોવાની પ્રતીતિ કરાવે છે.   

‘યુધિષ્ઠિર?’ આરંભથી જ બોલતા ટ્રાન્ઝિસ્ટરની સામે શરદનું મૌન પત્નીની જેમ ભાવકમાં પણ કૂતુહલ જગાવે. પરંતુ ધીરે ધીરે શરદના મૌન પાછળનું કારણ આ ટ્રાન્ઝિસ્ટર જ છે એનો ખુલાસો રાત્રે શરદનું ટ્રાન્ઝિસ્ટરનું પટકવું અને આખરે પત્ની પાસે પોતે હત્યાનો સાક્ષી અને એની ચુપ્પી માટે આ ટ્રાન્ઝિસ્ટર મળ્યાનો સ્વીકાર તેના અપરાધભાવને પ્રગટ કરે છે. પરંતુ તેની અપેક્ષા વિરુદ્ધ પત્નીનું પોતાનો એમાં કશો જ વાંક નથી. ધર્મરાજા યુધિષ્ઠિરનો સંદર્ભ – કે પોતે કશો ગુનો કર્યો છે એવું ન માનવું. પત્નીનું બધું ભૂલી જવાનો આગ્રહ અપરાધ સામેના માનવીના મૌનને નિરૂપે છે.

‘આભલાનો ટૂકડો’ મધુર દામ્પત્યને આલેખતી સુંદર વાર્તા છે. પતિના આનંદ માટે જાતે કષ્ટ વેઠનારી પત્ની દક્ષાનું પાત્ર સુરેખ આકાર પામ્યું છે. પતિની નોકરી છૂટતા આકાશદર્શન પ્રેમી પતિ રમણનો આનંદ જળવાઈ રહે તે માટે દક્ષા પતિની ના છતાં પગથિયાં ચડવાનું કષ્ટ સ્વીકારી ત્રીજા માળની ઓરડી ભાડે રાખે છે. પતિ પત્નીના સંવાદમાંથી એકબીજાને સમજનાર અને પરસ્પરના આનંદનો ખ્યાલ રાખનાર દંપતીનું ચિત્ર ઊભું થાય છે. ત્રીજા માળેથી મુક્ત આકાશદર્શનને માણતા રમણના અને તેને આકાશદર્શનમાં મગ્ન જોવામાં દક્ષાના દિવસો પસાર થાય છે પરંતુ એવામાં પાડોશીના રેડિયોના એરિયલને કારણે અખંડ આકાશનું બે ભાગમાં વહેંચાઈ જવું રમણને ખિન્ન કરે છે. પતિની આ બેચેનીને પામી જતી દક્ષાનો મલકાટ સાથેનો પ્રશ્ન – ‘એ કાંઈ આપણું આભલું છે?’ હળવા કરવાનો પ્રયાસ નિષ્ફળ જાળ છે પરંતુ અંતે દક્ષા દ્વારા બતાવાતા એરિયલના બે વાંસ પર બે પોપટ બેસવાના દૃશ્યે રમણનો અજંપો દૂર થાય છે.
‘આભલાનો ટૂકડો’ મધુર દામ્પત્યને આલેખતી સુંદર વાર્તા છે. પતિના આનંદ માટે જાતે કષ્ટ વેઠનારી પત્ની દક્ષાનું પાત્ર સુરેખ આકાર પામ્યું છે. પતિની નોકરી છૂટતા આકાશદર્શન પ્રેમી પતિ રમણનો આનંદ જળવાઈ રહે તે માટે દક્ષા પતિની ના છતાં પગથિયાં ચડવાનું કષ્ટ સ્વીકારી ત્રીજા માળની ઓરડી ભાડે રાખે છે. પતિ પત્નીના સંવાદમાંથી એકબીજાને સમજનાર અને પરસ્પરના આનંદનો ખ્યાલ રાખનાર દંપતીનું ચિત્ર ઊભું થાય છે. ત્રીજા માળેથી મુક્ત આકાશદર્શનને માણતા રમણના અને તેને આકાશદર્શનમાં મગ્ન જોવામાં દક્ષાના દિવસો પસાર થાય છે પરંતુ એવામાં પાડોશીના રેડિયોના એરિયલને કારણે અખંડ આકાશનું બે ભાગમાં વહેંચાઈ જવું રમણને ખિન્ન કરે છે. પતિની આ બેચેનીને પામી જતી દક્ષાનો મલકાટ સાથેનો પ્રશ્ન – ‘એ કાંઈ આપણું આભલું છે?’ હળવા કરવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે પરંતુ અંતે દક્ષા દ્વારા બતાવાતા એરિયલના બે વાંસ પર બે પોપટ બેસવાના દૃશ્યે રમણનો અજંપો દૂર થાય છે.
{{Poem2Close}}   
{{Poem2Close}}   
'''જયંતિ દલાલની વાર્તાકળા'''
'''જયંતિ દલાલની વાર્તાકળા'''