32,558
edits
(→) |
(→) |
||
| Line 135: | Line 135: | ||
{{right|<big><big>{{color|#000066|ફરી એકવાર તડકો}}</big></big>}}<br><br> | {{right|<big><big>{{color|#000066|ફરી એકવાર તડકો}}</big></big>}}<br><br> | ||
[[File:Manilal H Patel - 4.jpg| | [[File:Manilal H Patel - 4.jpg|175px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તડકો... હા, આજે ફરી પાછો તડકો. બારેમાસ અને છએ ઋતુનો તડકો. મારો તડકો- મને વ્હાલો મારા મલકનો, ઘર-આંગણા-શેરી-પાદર-સીમ-વગડાનો તડકો. તળાવની પાળે બેસી રહેતો ને ઊંડા કૂવામાં ડોકિયું કરતો, ડુંગરો ચઢી જતો, ટેકરીઓમાં રમતો, ખેતરે ખેતરે રંગરૂપ વેરતો વિખેરતો તડકો, મારા વાડામાં પરાળનાં કૂંધવાંને સોનેરી બનાવી નિરાંતે આરામ કરતો તડકો. | તડકો... હા, આજે ફરી પાછો તડકો. બારેમાસ અને છએ ઋતુનો તડકો. મારો તડકો- મને વ્હાલો મારા મલકનો, ઘર-આંગણા-શેરી-પાદર-સીમ-વગડાનો તડકો. તળાવની પાળે બેસી રહેતો ને ઊંડા કૂવામાં ડોકિયું કરતો, ડુંગરો ચઢી જતો, ટેકરીઓમાં રમતો, ખેતરે ખેતરે રંગરૂપ વેરતો વિખેરતો તડકો, મારા વાડામાં પરાળનાં કૂંધવાંને સોનેરી બનાવી નિરાંતે આરામ કરતો તડકો. | ||