32,579
edits
No edit summary |
No edit summary |
||
| Line 82: | Line 82: | ||
'''{{color|#800000|સમ્પાદકીય}}''' | '''{{color|#800000|સમ્પાદકીય}}''' | ||
{{color|#0066cc|ફરી એકવાર તડકો }}{{Color|# | {{color|#0066cc|ફરી એકવાર તડકો }}{{Color|#8A2BE2|~ મણિલાલ હ. પટેલ }} | ||
'''{{color|#800000|કવિતા}}''' નિરજંન ભગતનાં આઠ કાવ્યો | '''{{color|#800000|કવિતા}}''' નિરજંન ભગતનાં આઠ કાવ્યો | ||
{{color|#0066cc|૧) સુધામય વારુણી }} | {{color|#0066cc|૧) સુધામય વારુણી }} | ||
| Line 93: | Line 93: | ||
{{color|#0066cc|૮) મુંબઈનગરી}} | {{color|#0066cc|૮) મુંબઈનગરી}} | ||
{{color|#0066cc|અમે તો અણગમતા... }} {{Color|# | {{color|#0066cc|અમે તો અણગમતા... }} {{Color|#8A2BE2|~ રાધિકા પટેલ }} | ||
{{color|#0066cc|વસિયત}} {{Color|# | {{color|#0066cc|વસિયત}} {{Color|#8A2BE2|~ જાગ્રત વ્યાસ ‘મધુકર’ }} | ||
{{color|#0066cc|ન રાખું હું કોઈ }} {{Color|# | {{color|#0066cc|ન રાખું હું કોઈ }} {{Color|#8A2BE2|~ રમેશ પટેલ ‘ક્ષ’ }} | ||
{{color|#0066cc|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|# | {{color|#0066cc|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|#8A2BE2|~ જિજ્ઞા વોરા }} | ||
'''{{color|#800000|વાર્તાજગત}}''' | '''{{color|#800000|વાર્તાજગત}}''' | ||
{{color|#0066cc|સાંકળ}} {{Color|# | {{color|#0066cc|સાંકળ}} {{Color|#8A2BE2|~ ધરમાભાઈ શ્રીમાળી }} | ||
'''{{color|#800000|નિબંધ}}''' | '''{{color|#800000|નિબંધ}}''' | ||
{{color|#0066cc|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}} {{Color|# | {{color|#0066cc|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}} {{Color|#8A2BE2|~ યજ્ઞેશ દવે }} | ||
'''{{color|#800000|વિવેચન}}''' | '''{{color|#800000|વિવેચન}}''' | ||
{{color|#0066cc|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }} {{Color|# | {{color|#0066cc|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | ||
{{color|#0066cc|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ }} {{Color|# | {{color|#0066cc|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | ||
'''{{color|#800000|કલાજગત}}''' | '''{{color|#800000|કલાજગત}}''' | ||
{{color|#0066cc|રાગ મેઘ મલ્હાર }} {{Color|# | {{color|#0066cc|રાગ મેઘ મલ્હાર }} {{Color|#8A2BE2|~ અભિજિત વ્યાસ }} | ||
</poem> | </poem> | ||
<center> | <center> | ||
| Line 141: | Line 141: | ||
સવારે તડકો ન આવે ત્યાં સુધી બધી સૃષ્ટિ શાંત નિરાકાર શી સ્તબ્ધ પડી હોય... ને તડકો આવતાંની સાથે વસ્તુઓ, પ્રકૃતિ બધાં પોતપોતાનાં રૂપરંગમાં હાજરાહજૂર થઈ જાય... દરેક પોતાનો પડછાયો પહેરી લ્યે અને હોવાપણાનો પાઠ ભજવવા માંડે છે, ત્યારે થાય છે કે તડકા વિના જગત જાણે ખોવાઈ જાય છે. તડકો આપણા સૌનો પરિચય છે - એ જ પાક્કી ઓળખ છે. તડકો મારો ભેરુ - નિત્યનો ભાઈબંધ છે. | સવારે તડકો ન આવે ત્યાં સુધી બધી સૃષ્ટિ શાંત નિરાકાર શી સ્તબ્ધ પડી હોય... ને તડકો આવતાંની સાથે વસ્તુઓ, પ્રકૃતિ બધાં પોતપોતાનાં રૂપરંગમાં હાજરાહજૂર થઈ જાય... દરેક પોતાનો પડછાયો પહેરી લ્યે અને હોવાપણાનો પાઠ ભજવવા માંડે છે, ત્યારે થાય છે કે તડકા વિના જગત જાણે ખોવાઈ જાય છે. તડકો આપણા સૌનો પરિચય છે - એ જ પાક્કી ઓળખ છે. તડકો મારો ભેરુ - નિત્યનો ભાઈબંધ છે. | ||
વૈશાખ-જેઠના ઈડરિયા (ગઢ) તીખા તમતમતા, લમણા શેકી નાખતા એ ‘તડકાઓ’ માટે હજુ કોઈ સારો પર્યાય નથી મળ્યો. ત્યારે, નિરંજન ભગતની ‘તડકો’ કવિતા હું વર્ગમાં કહેતોઃ | વૈશાખ-જેઠના ઈડરિયા (ગઢ) તીખા તમતમતા, લમણા શેકી નાખતા એ ‘તડકાઓ’ માટે હજુ કોઈ સારો પર્યાય નથી મળ્યો. ત્યારે, નિરંજન ભગતની ‘તડકો’ કવિતા હું વર્ગમાં કહેતોઃ | ||
“તગતગતો આ | “તગતગતો આ તડકો | ||
જુઓને ચારકોર કેવી ચગદઈ ગઈ સડકો. | |||
કહો ચરણ ક્યાં ચાલે | |||
એણે એક ન રાખ્યો રસ્તો | |||
અહીં પૃથ્વી પર નક્કર જાણે | |||
ધાતુ શો તસતસતો....” | |||
આખી પૃથ્વીના પટ પર ફરી વળતો, ખેલતો ખેલંદો, કોઈ નભે આંબતા નટરાજ શો આ તડકો એમ કવિની કવિતામાં કે આ નિબંધમાં નથી સમાવી શકાતો... ને તોય કવિઓની કવિતામાં આલેખાયેલાં એનાં રૂપો મને ગમે છે... તડકાનો સૌન્દર્યલોક ત્યાં આસ્વાદ્ય બને છે. મણિલાલ દેસાઈ કહે છેઃ | આખી પૃથ્વીના પટ પર ફરી વળતો, ખેલતો ખેલંદો, કોઈ નભે આંબતા નટરાજ શો આ તડકો એમ કવિની કવિતામાં કે આ નિબંધમાં નથી સમાવી શકાતો... ને તોય કવિઓની કવિતામાં આલેખાયેલાં એનાં રૂપો મને ગમે છે... તડકાનો સૌન્દર્યલોક ત્યાં આસ્વાદ્ય બને છે. મણિલાલ દેસાઈ કહે છેઃ | ||
“આ તડકે બેસી પીઠ શેકતી ભીંત | “આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને | ||
મને થતું કે હું પણ તડકે બેસું...” | |||
પ્રાથમિક શાળાનું લેશન અમે, શિયાળાની સવારે ઘર પછીતે વાડામાં-ખળામાં તડકે બેસીને કરતા, ત્યારે મા પણ અમારી બાજુમાં બેસીને લસણ ફોલતી રીંગણ સમારતી... નાનાં બાળકો ગોદડીમાં સૂતાં કિલકારી કરતાં રહેતાં. આમ તડકા સાથે મારી દોસ્તી ઘણી જૂની છે. ને આજીવન એ જ રહીને છે ને રહેવાનીય છે. | પ્રાથમિક શાળાનું લેશન અમે, શિયાળાની સવારે ઘર પછીતે વાડામાં-ખળામાં તડકે બેસીને કરતા, ત્યારે મા પણ અમારી બાજુમાં બેસીને લસણ ફોલતી રીંગણ સમારતી... નાનાં બાળકો ગોદડીમાં સૂતાં કિલકારી કરતાં રહેતાં. આમ તડકા સાથે મારી દોસ્તી ઘણી જૂની છે. ને આજીવન એ જ રહીને છે ને રહેવાનીય છે. | ||
શૈશવમાં પરભાદાદા સાથે ડુંગરાવાળા ભાઠોડમાં બળદ ચરાવવા જતા. સાંજ પડી જતી, સાંજનો સોન-ગુલાબી તડકો પાસેનાં સાગવનોને રંગોથી છાંટી દેતો, ત્યારે તો કવિતાની ખાસ ખબર ન્હોતી પણ દાદા અમને ‘કુદરતની લીલા’ કહીને ઘણું બધું સમજાવતા... પછી કૉલેજમાં ભણવા ગયા... ને કવિ ઉમાશંકરની કવિતા વાંચતા થયા- સમજતા થયાઃ- “એક દિવસ મેં ઈવરને જોયો હતો, સાંજના તડકાથી એ વૃક્ષોનાં થડ રંગતો હતો.” - મને પેલા સાંજના રંગે છંટાયેલાં સાગવનો અને મારા દાદા યાદ આવેલા. તડકો પણ માયાવી છે. | શૈશવમાં પરભાદાદા સાથે ડુંગરાવાળા ભાઠોડમાં બળદ ચરાવવા જતા. સાંજ પડી જતી, સાંજનો સોન-ગુલાબી તડકો પાસેનાં સાગવનોને રંગોથી છાંટી દેતો, ત્યારે તો કવિતાની ખાસ ખબર ન્હોતી પણ દાદા અમને ‘કુદરતની લીલા’ કહીને ઘણું બધું સમજાવતા... પછી કૉલેજમાં ભણવા ગયા... ને કવિ ઉમાશંકરની કવિતા વાંચતા થયા- સમજતા થયાઃ- “એક દિવસ મેં ઈવરને જોયો હતો, સાંજના તડકાથી એ વૃક્ષોનાં થડ રંગતો હતો.” - મને પેલા સાંજના રંગે છંટાયેલાં સાગવનો અને મારા દાદા યાદ આવેલા. તડકો પણ માયાવી છે. | ||
| Line 152: | Line 158: | ||
આજે જ્યારે હું, ફરીથી પાછો તડકા વિશે લખવા બેઠો છું ત્યારે, મેં જોયેલા, ઝિલેલા, વેઠેલા, જીરવેલા, માણેલા તડકાનાં અપરંપાર રૂપો તનમનમાં હાજર થવા ટળવળતાં અનુભવું છું... હજારો માઈલ દૂર મારો દેશ, મારું ગામ, ઘર-ખેતર તડકાની લીલામાં વ્યસ્ત મસ્ત હશે એવી અનુભૂતિ થાય છે... અહીં અમેરિકાના ઓહાયો સ્ટેટના ક્લિવલેન્ડ મહાનગર પાસેના સ્ટ્રોંગવીલે ગામની એક શેરીમાં બેઠો છું... સવારની મધુર હવાઓ છે. આકાશ એકદમ સ્વચ્છ નીલુ નીલુ ઝળહળે છે... ઘેર ઘેર લીલાછમ ઘાસની બિછાતો પથરાઈ ગયેલી છે ને એમાં તડકાએ પોતાનું રાજપાટ સ્થાપી દીધું છે... | આજે જ્યારે હું, ફરીથી પાછો તડકા વિશે લખવા બેઠો છું ત્યારે, મેં જોયેલા, ઝિલેલા, વેઠેલા, જીરવેલા, માણેલા તડકાનાં અપરંપાર રૂપો તનમનમાં હાજર થવા ટળવળતાં અનુભવું છું... હજારો માઈલ દૂર મારો દેશ, મારું ગામ, ઘર-ખેતર તડકાની લીલામાં વ્યસ્ત મસ્ત હશે એવી અનુભૂતિ થાય છે... અહીં અમેરિકાના ઓહાયો સ્ટેટના ક્લિવલેન્ડ મહાનગર પાસેના સ્ટ્રોંગવીલે ગામની એક શેરીમાં બેઠો છું... સવારની મધુર હવાઓ છે. આકાશ એકદમ સ્વચ્છ નીલુ નીલુ ઝળહળે છે... ઘેર ઘેર લીલાછમ ઘાસની બિછાતો પથરાઈ ગયેલી છે ને એમાં તડકાએ પોતાનું રાજપાટ સ્થાપી દીધું છે... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|તા. ૫ થી ૯/૮/૨૦૨૫ | {{right|તા. ૫ થી ૯/૮/૨૦૨૫ | ||
સ્ટ્રોન્ગવીલે (ક્લિવલેન્ડ)}}<br> | |||
{{right|'''- મણિલાલ હ. પટેલ'''}}<br> | {{right|'''- મણિલાલ હ. પટેલ'''}}<br> | ||
| Line 226: | Line 233: | ||
{{Block center|<poem><big><big>{{color|#000066|ધરતીની પ્રીત}}</big></big></center> | {{Block center|<poem><big><big>{{color|#000066|ધરતીની પ્રીત}}</big></big></center> | ||
ઝૂકી ઝૂકી આભથી સારા | ઝૂકી ઝૂકી આભથી સારા | ||
ઝીંકાતી આષાઢધારા, | ઝીંકાતી આષાઢધારા, | ||
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં; | |||
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં! | ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં; | ||
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં! | |||
જ્યારે ઝૂકી આભથી સારા | જ્યારે ઝૂકી આભથી સારા | ||
જલભીંજેલી શિથિલ | ઝીંકાતી આષાઢધારા. | ||
શીત સમીરે કેટલું ધ્રૂજે, | |||
જાણે કોઈ દીપક | જલભીંજેલી શિથિલ પાંખો | ||
એમ એ રાતા રંગની | |||
પરે વળી વળી પોપચાં ઢળે, | શીત સમીરે કેટલું ધ્રૂજે, | ||
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે! | |||
ક્યારેય એમની કશીય ના હલચલ, | જાણે કોઈ દીપક બૂઝે | ||
એમ એ રાતા રંગની આંખો | |||
પરે વળી વળી પોપચાં ઢળે, | |||
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે! | |||
ક્યારેય એમની કશીય ના હલચલ, | |||
એવું શું સાંકડું લાગે સ્થલ? | એવું શું સાંકડું લાગે સ્થલ? | ||
નાનેરું તોય સમાવે, એવડું તો છે નીડ, | નાનેરું તોય સમાવે, એવડું તો છે નીડ, | ||
ભીંસે છે તોય શી એવી ભીડ? | ભીંસે છે તોય શી એવી ભીડ? | ||
પાંખ પસારી | પાંખ પસારી સ્હેલનારાંનું | ||
આકાશે ટ્હેલનારાંનું | આકાશે ટ્હેલનારાંનું | ||
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી! | |||
આખાયે આભને લાવી મેલવું શેમાં? | આખાયે આભને લાવી મેલવું શેમાં? | ||
નાનેરું નીડ છે એમાં? | |||
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા! | |||
ઝીંકાતી જોરથી જ્યારે | એની આ વેદના શું એ જાણતું નથી? | ||
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા! | |||
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા | |||
ઝૂકી ઝૂકી આભથી સારા! | ઝૂકી ઝૂકી આભથી સારા! | ||
| Line 372: | Line 399: | ||
{{Img float | style = | above = | file = Jagrat Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem><center><big><big>{{color|#000066|વસિયત}}</big></big> | {{Img float | style = | above = | file = Jagrat Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem><center><big><big>{{color|#000066|વસિયત}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''જાગ્રત વ્યાસ ‘મધુકર’'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''જાગ્રત વ્યાસ ‘મધુકર’'''}}</big></center> | ||
હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ | હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ નથી | ||
મરું હું ત્યારે ઓ સ્વજન સઘળા શાંતિ ધરજો. | |||
હિસાબો પૈસા ને મિલકત તણા બંધ કરજો, | મરું હું ત્યારે ઓ સ્વજન સઘળા શાંતિ ધરજો. | ||
તમોને દેવા તો મુજ કુટિરમાં કાંઈ જ નથી. | |||
મારી પાસે મિલકત કશી કે ઘર નથી, | હિસાબો પૈસા ને મિલકત તણા બંધ કરજો, | ||
તમોને દેવા તો મુજ કુટિરમાં કાંઈ જ નથી. | |||
નથી | |||
મારી પાસે મિલકત કશી કે ઘર નથી, | |||
કરીને કંકાસો સમય નહિ સૌ નષ્ટ કરજો. | કરીને કંકાસો સમય નહિ સૌ નષ્ટ કરજો. | ||
નથી સોના-ચાંદી, મુફલિસ મને માત્ર ગણજો, | નથી સોના-ચાંદી, મુફલિસ મને માત્ર ગણજો, | ||
હથેળી ખાલી છે જણસ સરખુંયે પણ નથી. | |||
કળાઓ ખીલીને પરિમલ રૂપે દે ધન મને, | હથેળી ખાલી છે જણસ સરખુંયે પણ નથી. | ||
કળાઓ ખીલીને પરિમલ રૂપે દે ધન મને, | |||
લખી આપું હૂંડી કલકલ થતાં રમ્ય ઝરણાં? | લખી આપું હૂંડી કલકલ થતાં રમ્ય ઝરણાં? | ||
ભરે ઝોળી મારી ઉડુગણ દઈ રમ્ય રજની. | |||
કલાપીની કેકા, મધુકરતણું ગુંજન અને | કલાપીની કેકા, મધુકરતણું ગુંજન અને | ||
ખજાનો મારો તો મધુર ટહુકા કોયલ તણા | |||
વહેંચી લેજો એ વસિયત ખરી એ જ મુજની. | વહેંચી લેજો એ વસિયત ખરી એ જ મુજની. | ||
| Line 392: | Line 430: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Ramesh Patel.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem><center><big><big>{{color|#000066|ન રાખું હું | {{Img float | style = | above = | file = Ramesh Patel.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem><center><big><big>{{color|#000066|ન રાખું હું કોઈ | ||
(શિખરિણી)}}</big></big> | |||
<big>{{Color|#0066cc|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}}</big></center> | ||
ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં, | ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં, | ||
કરું છું ના કોઈ વિષય પર ક્યારેય રટના. | કરું છું ના કોઈ વિષય પર ક્યારેય રટના. | ||
ધરાનાં પુષ્પોમાં મધુ ટપકતી અલ્પ સુરભિ, | |||
હરિ! જો પામું તો મુજ જીવનને ધન્ય સમજું. | હરિ! જો પામું તો મુજ જીવનને ધન્ય સમજું. | ||
વહે આંખો સામે કલકલ થતાં રમ્ય ઝરણાં, | વહે આંખો સામે કલકલ થતાં રમ્ય ઝરણાં, | ||
અને પંખીઓના કલરવ મળે તોય બસ છે! | |||
કદી નાં ઝંખ્યું છે તનબદનને સજ્જ કરવા, | અને પંખીઓના કલરવ મળે તોય બસ છે! | ||
કદી નાં ઝંખ્યું છે તનબદનને સજ્જ કરવા, | |||
ઘણું છે જો પામું તવ સ્મરણ સંગે વિહરવા. | ઘણું છે જો પામું તવ સ્મરણ સંગે વિહરવા. | ||
તમારી દૃષ્ટિની અવિરતપણે છાંય મળતાં, | તમારી દૃષ્ટિની અવિરતપણે છાંય મળતાં, | ||
હરિ! હૈયું કેવું હરણ સમ આ ગેલ કરતું! | |||
વળી, ટહુકો જાતા મનમયૂર કેવા ભીતરમાં, | વળી, ટહુકો જાતા મનમયૂર કેવા ભીતરમાં, | ||
હવે આ દૃષ્ટિમાં સકલ સુખ તો વ્યર્થ દીસતું, | ખુશી કેરું ત્યારે, નયનમહીંથી અશ્રુ ખરતું! | ||
હવે આ દૃષ્ટિમાં સકલ સુખ તો વ્યર્થ દીસતું, | |||
હરિ! જો આપો તો ફક્ત દઈ દો શાન્તિ ઉરની! | હરિ! જો આપો તો ફક્ત દઈ દો શાન્તિ ઉરની! | ||
| Line 420: | Line 469: | ||
વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર | વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર | ||
સાવ રે અજાણ્યા એ સપનાના દેશમાં, વિસ્તરતી રણ નામે ધૂળ | |||
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ... | {{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ... | ||
{{gap|3em}}જળ ના મળ્યું તો અમે રણને પી | {{gap|3em}}જળ ના મળ્યું તો અમે રણને પી લીધું | ||
{{gap|3em}}ને વંચના વિશે નથી કોઈને કંઈ કીધું | {{gap|3em}}ને વંચના વિશે નથી કોઈને કંઈ કીધું | ||
રાતે ને દિવસે ને દિવસે ને રાતે હું તો ખંખેરું આયખાની ધૂળ. | રાતે ને દિવસે ને દિવસે ને રાતે હું તો ખંખેરું આયખાની ધૂળ. | ||
| Line 433: | Line 484: | ||
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ... | {{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ... | ||
{{gap|3em}}આંખ્યુંને ધોઉં તો મારું આંજણ | {{gap|3em}}આંખ્યુંને ધોઉં તો મારું આંજણ રેલાય | ||
{{gap|3em}}જો જો આ સપનાથી એવું ન થાય | {{gap|3em}}જો જો આ સપનાથી એવું ન થાય | ||
ભીતર ભીનાશ સાવ સુકાતી જાય ને વિસ્તરતા વેદનાના મૂળ! | ભીતર ભીનાશ સાવ સુકાતી જાય ને વિસ્તરતા વેદનાના મૂળ! | ||
| Line 579: | Line 631: | ||
{{Img float | style = | above = | file = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class = | width = 150px | align = right | polygon = | cap = જન્મ : ૧૯૫૪ | capalign = center | alt = }} | {{Img float | style = | above = | file = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class = | width = 150px | align = right | polygon = | cap = જન્મ : ૧૯૫૪ | capalign = center | alt = }} | ||
::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર- | ::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર- | ||
::હેમંતના ખેતરે ખેતરમાં ઝરે છે | ::હેમંતના ખેતરે ખેતરમાં ઝરે છે | ||
::માત્ર ઝાકળનું જળ; | ::માત્ર ઝાકળનું જળ; | ||
::માગશરની નદીના | ::માગશરની નદીના શ્વાસમાં | ||
::હિમ થઈ જાય | |||
::વાંસનાં પત્તાં-મરેલું ઘાસ-આકાશના તારા; | ::હિમ થઈ જાય છે | ||
::વાંસનાં પત્તાં-મરેલું ઘાસ-આકાશના તારા; | |||
::બરફ જેવો ચંદ્ર ફુવારો રેડે છે!” | ::બરફ જેવો ચંદ્ર ફુવારો રેડે છે!” | ||
| Line 593: | Line 649: | ||
::“અરણ્યનો પથ છોડી અંધારામાં | ::“અરણ્યનો પથ છોડી અંધારામાં | ||
::તે કઈ એક નારીએ આવીને મને બોલાવ્યો, કહ્યું, | ::તે કઈ એક નારીએ આવીને મને બોલાવ્યો, કહ્યું, | ||
:: | :: | ||
::નેતરના ફૂલ જેવી નિર્લોભ વ્યથિત તમારી બે આંખો. | “તમને ચાહું છું:” | ||
::શોધી છે મેં નક્ષત્રોમાં - ધુમ્મસની પાંખોમાં - | ::નેતરના ફૂલ જેવી નિર્લોભ વ્યથિત તમારી બે આંખો. | ||
::સંધ્યાની નદીના પાણીમાં ઊતરે છે જે | |||
::આગિયાના શરીરથી - શોધ્યા છે તમને મેં ત્યાં- | ::શોધી છે મેં નક્ષત્રોમાં - ધુમ્મસની પાંખોમાં - | ||
::ધૂસર ઘુવડની પેઠે પાંખો પસારી માગશરના | |||
::સંધ્યાની નદીના પાણીમાં ઊતરે છે જે પ્રકાશ | |||
::આગિયાના શરીરથી - શોધ્યા છે તમને મેં ત્યાં- | |||
::ધૂસર ઘુવડની પેઠે પાંખો પસારી માગશરના અંધારામાં | |||
ધાનસિડિને કાંઠે કાંઠે.” | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોષની મ્લાન સાંજે નદી નારી બની જાય છે - | પોષની મ્લાન સાંજે નદી નારી બની જાય છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
::“આપ એ જેઓ ભમ્યા છીએ નિર્જન ખડનાં ખેતરોમાં પોષની સાંજે, | ::“આપ એ જેઓ ભમ્યા છીએ નિર્જન ખડનાં ખેતરોમાં પોષની સાંજે, | ||
:: | :: | ||
જમણે જોઈ છે, ખેતરની પાર નર નદીની નારી વિખેરે છે ફૂલ | |||
::ધુુમ્મસના; સદીઓ શૂળ ગામડાગામની નારી જેવા જાણે અરે | ::ધુુમ્મસના; સદીઓ શૂળ ગામડાગામની નારી જેવા જાણે અરે | ||
:: | ::તેઓ | ||
::બધાં; આપણે જેમણે જોયું છે... અંધારામાં આકડો અને | ::બધાં; આપણે જેમણે જોયું છે... અંધારામાં આકડો અને | ||
::ઊંદરકરણી | ::ઊંદરકરણી | ||
:: | :: | ||
આગિયાથી ભરાઈ ગયાં છે; ફસલ વગરના ખેતરને ઓશીકે | |||
::ચૂપચાપ ઊભો છે ચંદ્ર - કોઈ ઇચ્છા નથી તેને ફસલ માટે; -” | ::ચૂપચાપ ઊભો છે ચંદ્ર - કોઈ ઇચ્છા નથી તેને ફસલ માટે; -” | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 614: | Line 679: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
::“જાણું છું હું તારી બે આંખો આજ મને શોધતી નથી | ::“જાણું છું હું તારી બે આંખો આજ મને શોધતી નથી | ||
:: | :: | ||
હવે આ પૃથ્વી પર -” | |||
::બોલી છું અટકી ગયો. માત્ર પીપળપાન પડેલાં છે ઘાસની અંદર | ::બોલી છું અટકી ગયો. માત્ર પીપળપાન પડેલાં છે ઘાસની અંદર | ||
::સુક્કા અમળાયેલાં ફાટી ગયેલાં; | ::સુક્કા અમળાયેલાં ફાટી ગયેલાં; | ||
::- માગશર આવ્યો છે - આજ પૃથ્વીના | |||
::તે બધાની બહુ પહેલાં આપણાં બે જણાંના | ::- માગશર આવ્યો છે - આજ પૃથ્વીના વનમાં | ||
::હેમંત આવી છે; તેણે કહ્યું, “ઘાસની ઉપર પાથરેલાં | |||
::તે બધાની બહુ પહેલાં આપણાં બે જણાંના મનમાં | |||
::હેમંત આવી છે; તેણે કહ્યું, “ઘાસની ઉપર પાથરેલાં બધાં | |||
::પાંદડાંના | ::પાંદડાંના | ||
::આ મુખ પર નિઃસ્તબ્ધતા કેવી છે, જાણે સંધ્યાનો ઝાંખો | ::આ મુખ પર નિઃસ્તબ્ધતા કેવી છે, જાણે સંધ્યાનો ઝાંખો અંધકાર | ||
::પાણી ઉપર ફેલાઈ ન ગયો હોય -” | ::પાણી ઉપર ફેલાઈ ન ગયો હોય -” | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 632: | Line 703: | ||
{{Img float | style = | above = | file = Chandrkant Topiwala.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૧૯૫૪ | capalign = center | alt = }} | {{Img float | style = | above = | file = Chandrkant Topiwala.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૧૯૫૪ | capalign = center | alt = }} | ||
<center><big><big>{{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ | <center><big><big>{{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ | ||
સ્વરૂપની દૃષ્ટિએ}}</big></big><br> | |||
<big>{{Color|#0066cc|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}</big></center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 733: | Line 805: | ||
</center> | </center> | ||
<poem> | <poem> | ||
<big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : | <big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : | ||
}}</big> | |||
શ્રેયા સંઘવી શાહ | શ્રેયા સંઘવી શાહ | ||
<big>{{color|DarkOrchid|ઑડિયો પઠન: | <big>{{color|DarkOrchid|ઑડિયો પઠન: | ||
}}</big> | |||
અનિતા પાદરિયા | અનિતા પાદરિયા | ||
અલ્પા જોશી | અલ્પા જોશી | ||
| Line 750: | Line 824: | ||
મનાલી જોશી | મનાલી જોશી | ||
શ્રેયા સંઘવી શાહ | શ્રેયા સંઘવી શાહ | ||
<big>{{color|DarkOrchid|કર્તા-પરિચયો: | <big>{{color|DarkOrchid|કર્તા-પરિચયો: | ||
}}</big> | |||
અનિતા પાદરિયા | અનિતા પાદરિયા | ||
<big>{{color|DarkOrchid|પરામર્શક: | <big>{{color|DarkOrchid|પરામર્શક: | ||
}}</big> | |||
તનય શાહ | તનય શાહ | ||
<big>{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ: | <big>{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ: | ||
}}</big> | |||
પ્રણવ મહંત | પ્રણવ મહંત | ||
પાર્થ મારુ | પાર્થ મારુ | ||