ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 14: Line 14:
ખરેખર એમનું જીવન આખો દિવસ કાંઇને કાંઇ જાહેર પ્રવૃત્તિઓમાં રોકાયલું રહે છે; તેમ પ્રજા અને સરકાર ઉભયનો તેઓ સારો વિશ્વાસ ધરાવે છે. એમની લોકપ્રિયતા પણ થોડી નથી.

તેમ છતાં યથાવકાશે તેઓ સાહિત્યમાં થોડું થોડું લખતા રહે છે. હમણાં તેમણે સોસાયટી માટે ઉર્દુ સાહિત્યનો ઇતિહાસ લખી આપવાનું કામ સ્વીકાર્યું છે.

: : એમની કૃતિઓઃ :
૧. મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ સન ૧૯૦૬
૨. લવાદ માર્ગદર્શક ,,  ૧૯૧૧
૩. સર સૈયદ એહેમદનું જીવનચરિત્ર ,,  ૧૯૧૩
{{Poem2Close}}
{{Poem2Close}}