સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/માલાર્મે-વાલેરીની કાવ્યવિચારણા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 9: Line 9:
આ બંને કવિઓ, તેમના પુરોગામી કવિ બૉદલેરની જેમ અમેરિકન કવિ, વાર્તાકાર અને વિવેચક એડગર એલન પોની કાવ્યવિચારણાથી પ્રભાવિત છે. એટલે સૌ પ્રથમ આપણે પોની કાવ્ય વિચારણાના મુખ્ય મુદ્દા સમજી લઈ એ. કાવ્યવિચારણા સંબંધી પોના બે નિબંધો ફ્રેન્ચ કવિઓને પ્રભાવિત કરી ગયા છે. એક છે : The Philosophy of Composition અને બીજો છે : The Poetie Principle. પહેલા નિબંધમાં પોએ પોતાની એક કવિતા The Ravenની રચના પોતે કેવી રીતે કરી, તેની સર્જનપ્રક્રિયાનો અહેવાલ આપ્યો છે, જે નિબંધ કવિતાસર્જનની પ્રક્રિયાને ગૂઢ આવરણમાંથી બૌદ્ધિક અને પૃથક્કરણાત્મક ભૂમિકા પર લાવે છે.

પોતાના બીજા નિબંધ The Poetic Principleમાં કવિતા સંબંધી તે પોતાના ખ્યાલ રજૂ કરે છે. પો કવિતા પાસેથી રખાતી બોધતત્ત્વની અપેક્ષાને ઈન્કારે છે, એટલું જ નહિ કવિતાને કવિતા સિવાયના તમામ તત્ત્વોમાંથી મુક્ત રાખવાની ઉદ્‌ઘોષણા કરે છે. આ રહ્યા કેટલાક વિચારો :

માત્ર કવિતા માટે જ લખાતી કવિતા૧ —
માત્ર કવિતા માટે જ લખાતી કવિતા૧<ref>૧. This poem which is a poem and nothing more — this poem written solely for the poem’s sake.</ref>
કવિતા સાથે સંગીતનો મેળ કવિતાના વિકાસનું ક્ષેત્ર વ્યાપક બનાવશે.૨
કવિતા સાથે સંગીતનો મેળ કવિતાના વિકાસનું ક્ષેત્ર વ્યાપક બનાવશે.૨<ref>૨. Union of Poetry with music, we shall find the widest for thfe poetie development.</ref>
આધુનિક યુગમાં દીર્ઘ કવિતા ન સંભવી શકે.૩
આધુનિક યુગમાં દીર્ઘ કવિતા ન સંભવી શકે.૩<ref>૩. I held that a long poem does not exist, A long poem is simply a flat contradiction in terms.</ref>
બૉદલેર ફ્રેન્ચ કવિતામાં સૌથી પહેલાં પોની કાવ્યવિચારણાનો આવિષ્કાર કર્યો. શુદ્ધ કવિતા માટેનો પોનો આગ્રહ અને કવિતાના સંગીતનો સુમેળ સાધવાની વાત બૉદલેરને અનુકૂળ આવી. એમ કહી શકાય કે પોથી પ્રભાવિત થવાને બદલે પોના વિચારો સાથે તેની વિચારધારાનીદ સંગતિ બેઠી. બૉદલેરે પોને ફ્રેન્ચમાં ઉતાર્યો.

માલાર્મે પણ પોની કવિતાને ફ્રેન્ચ ભાષામાં ઉતારે છે. વાલેરી બૉદલેર કરેલો પોનો સટીક અનુવાદ વાંચે છે જેની ભૂમિકામાં શુદ્ધ કવિતાના વિચારને પ્રથમ વાર ખાસ મહત્ત્વ આપેલું હતું. અહીં વાલેરીને વિચારણાનું બીજ મળે છે, જે પછી તેની રૂપનિષ્ઠ (Formal) કલાની વિભાવનામાં પલ્લવિત થાય છે.

આ ફ્રેન્ચ કવિઓની કવિતાવિચારણા પર પોના પ્રભાવની વાત વિષે એલિયટનો અભિપ્રાય જાણવા જેવો છે. પોના "Philo sophy of Composition"માં The Raven કવિતાના આપેલા કવિકર્મના અહેવાલ વિષે એલિયટ કહે છે કે એ કવિતા આટલી ગણતરીપૂર્વક લખાઈ હોત તો જે છે તેના કરતાં સારી રીતે લખાયેલી હોવી જોઈએ૪ તે ઉપરાંત એ કહે છે :
આ ફ્રેન્ચ કવિઓની કવિતાવિચારણા પર પોના પ્રભાવની વાત વિષે એલિયટનો અભિપ્રાય જાણવા જેવો છે. પોના "Philo sophy of Composition"માં The Raven કવિતાના આપેલા કવિકર્મના અહેવાલ વિષે એલિયટ કહે છે કે એ કવિતા આટલી ગણતરીપૂર્વક લખાઈ હોત તો જે છે તેના કરતાં સારી રીતે લખાયેલી હોવી જોઈએ૪<ref>૪. If The Raven was written with so much calculation then it ought to be better written than it is. વાલેરીના The Art of Poetry ની એલિયટે લખેલી પ્રસ્તાવના પૃ. ૨૦.</ref> તે ઉપરાંત એ કહે છે :
"આ ફ્રેન્ચ કવિઓએ પોના જે વિચારો ગ્રહણ કર્યા તે તેઓની પોની વિચારણાની ગેરસમજમાંથી આવ્યા છે; કારણ કે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ત્રણેમાંથી અંગ્રેજી ભાષાને કોઈ સારી રીતે જાણતા નહોતા."૫ એલિયટનો પો વિષે કંઈક પૂર્વગ્રહ હોવાનો સંભવ છે, ગમે તેમ પણ આ ફ્રેન્ચ કવિઓએ પોના આધારે પોતાને ઉચિત કલાશાસ્ર (Aesthetics) ઘડી લીધું છે. માલાર્મે પોની પાસેથી કવિતામાં ‘care’ અને ‘calculation’ શીખે છે અને માલાર્મે પરના પત્રમાં ‘I prize the theories of Poe...’ એમ કહી વાલેરી તેના સિદ્ધાન્તોમાં પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે.
"આ ફ્રેન્ચ કવિઓએ પોના જે વિચારો ગ્રહણ કર્યા તે તેઓની પોની વિચારણાની ગેરસમજમાંથી આવ્યા છે; કારણ કે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ત્રણેમાંથી અંગ્રેજી ભાષાને કોઈ સારી રીતે જાણતા નહોતા."૫<ref>૫. We must first take account of the fact that none of these poets know the English language very well. ‘From Poe to Valery’ To Criticize The Criticમાં.</ref> એલિયટનો પો વિષે કંઈક પૂર્વગ્રહ હોવાનો સંભવ છે, ગમે તેમ પણ આ ફ્રેન્ચ કવિઓએ પોના આધારે પોતાને ઉચિત કલાશાસ્ર (Aesthetics) ઘડી લીધું છે. માલાર્મે પોની પાસેથી કવિતામાં ‘care’ અને ‘calculation’ શીખે છે અને માલાર્મે પરના પત્રમાં ‘I prize the theories of Poe...’ એમ કહી વાલેરી તેના સિદ્ધાન્તોમાં પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે.
આધુનિકોમાં આદ્ય કવિ બૉદલેરની પરંપરામાં એક બાજુએ રેમ્બો, વેર્લેન અને બીજી બાજુએ માલાર્મે– વાલેરી આવે છે. ઓગણીસમે વર્ષે કવિતાના ક્ષેત્રમાંથી તદ્દન નિવૃત થનાર ‘કિમિયાગર’ રેમ્બો અનેક નવાં પ્રતીક લઈ આવે છે અને રોમાન્ટિક ભાવાભિનિવેશનો બહિષ્કાર કરે છે. તેના સાથી (ક્વચિત્‌ શત્રુ) વેર્લેનની કવિતા સંગીતતત્ત્વને પુરસ્કારે છે. ‘આર્ટ પોયેટિક’ કવિતાની પ્રથમ પંક્તિમાં તે કહે છે : ‘સૌથી પહેલું સંગીત.’૬ વેર્લેને કવિતાની શ્રાવ્યતાપર ભાર મૂક્યો. ‘કવિતા ચોપડીનાં પૃષ્ઠો પર છપાયેલી વાંચવા માટે નહિ, મોટેથી સાંભળવા માટે છે.’૭
આધુનિકોમાં આદ્ય કવિ બૉદલેરની પરંપરામાં એક બાજુએ રેમ્બો, વેર્લેન અને બીજી બાજુએ માલાર્મે– વાલેરી આવે છે. ઓગણીસમે વર્ષે કવિતાના ક્ષેત્રમાંથી તદ્દન નિવૃત થનાર ‘કિમિયાગર’ રેમ્બો અનેક નવાં પ્રતીક લઈ આવે છે અને રોમાન્ટિક ભાવાભિનિવેશનો બહિષ્કાર કરે છે. તેના સાથી (ક્વચિત્‌ શત્રુ) વેર્લેનની કવિતા સંગીતતત્ત્વને પુરસ્કારે છે. ‘આર્ટ પોયેટિક’ કવિતાની પ્રથમ પંક્તિમાં તે કહે છે : ‘સૌથી પહેલું સંગીત.’૬<ref>૬. ‘Music above all.’</ref> વેર્લેને કવિતાની શ્રાવ્યતાપર ભાર મૂક્યો. ‘કવિતા ચોપડીનાં પૃષ્ઠો પર છપાયેલી વાંચવા માટે નહિ, મોટેથી સાંભળવા માટે છે.’૭<ref>૭. The Poetry is really intended to be heard alound, not merely seen on the printed page. સ્ટાર્કીકૃત ‘From Gautier to Eliot’ માંથી ઉદ્‌ધૃત.</ref>
બૉદલેરના મૃત્યુના ત્રણ વર્ષ પહેલાં ૧૮૬૪માં માલાર્મેએ કહ્યું કે તે પોતાની કવિતામાં વસ્તુનું ચિત્રણ કરવા નથી માંગતો, તે તો તે વસ્તુએ નિપજાવેલી અસર ચિત્રિત કરવા માગે છે.૮
બૉદલેરના મૃત્યુના ત્રણ વર્ષ પહેલાં ૧૮૬૪માં માલાર્મેએ કહ્યું કે તે પોતાની કવિતામાં વસ્તુનું ચિત્રણ કરવા નથી માંગતો, તે તો તે વસ્તુએ નિપજાવેલી અસર ચિત્રિત કરવા માગે છે.૮<ref>૮. To paint not things, but effect they produced.</ref>
માલાર્મે કવિતામાં વ્યંજનાનો પુરસ્કાર કરે છે. કવિતાનો આનંદ તો ધીરે ધીરે અનુમાન કરવાની પ્રક્રિયામાં રહેલો છે. સીધા કથનથી તો કવિતાનો ત્રીજા ભાગનો આનંદ દબાઈ જાય છે. વ્યંજના દ્વારા કહેવાય તે જ આદર્શ છે.૯
માલાર્મે કવિતામાં વ્યંજનાનો પુરસ્કાર કરે છે. કવિતાનો આનંદ તો ધીરે ધીરે અનુમાન કરવાની પ્રક્રિયામાં રહેલો છે. સીધા કથનથી તો કવિતાનો ત્રીજા ભાગનો આનંદ દબાઈ જાય છે. વ્યંજના દ્વારા કહેવાય તે જ આદર્શ છે.૯<ref>૯. To name an object is to suppress three quarters of the enjoyment of a poem, which is made up of gradual guessing; the dream is to suggest it.</ref>
માલાર્મે કવિતા દેવીનો ઉત્તમ સાધક છે. તેને મન કવિતા પવિત્રમાં પવિત્ર વસ્તુ છે અને તેથી એક ભક્તની હેસિયતથી તેની સાધના કરવામાં માનતો૧૦. તે પોતાને પ્રથમ ‘શુદ્ધકવિ’ તરીકે ઓળખાવે છે. માલાર્મે કવિતા માટે અધિકારી સહૃદયની અપેક્ષા રાખે છે. પૃથક્‌જન માટે કવિતા નથી. કવિતાના આસ્વાદ માટે પણ એક પ્રકારની સજ્જતાની આવશ્યક્તા છે. ભાવકની સજ્જતા વિના તેને માટે કવિતાનું રહસ્ય આવૃત્ત રહે છે. ૧૮૬૨માં માલાર્મે જાહેર કરે છે : ‘દરેક પવિત્ર વસ્તુ, જે પવિત્ર રહેવા માગે છે તે રહસ્યાવૃત રહેવી જોઈએ.’ ધર્મની જેમ કલા પણ પવિત્ર છે. સંગીતને તેનાં રહસ્યો છે,  तो पछी कवितानां शा माटे नहि? સજ્જતા કે સંસ્કાર વિના ગમે તે માણસથી ખરી કવિતા વાંચી શકાય એવો ખ્યાલ લોકોએ કાઢી નાખવો જોઈએ.૧૧
માલાર્મે કવિતા દેવીનો ઉત્તમ સાધક છે. તેને મન કવિતા પવિત્રમાં પવિત્ર વસ્તુ છે અને તેથી એક ભક્તની હેસિયતથી તેની સાધના કરવામાં માનતો૧૦<ref>૧૦. કવિતાના સતત નિદિધ્યાસનને કારણે રાત્રીઓ ઊંઘ વિના જ પાસાર થતી. Guy Michud લખે છે. : ‘he had literally not slept for ten years. Mallarme પૃ. ૧૩૫</ref>. તે પોતાને પ્રથમ ‘શુદ્ધકવિ’ તરીકે ઓળખાવે છે. માલાર્મે કવિતા માટે અધિકારી સહૃદયની અપેક્ષા રાખે છે. પૃથક્‌જન માટે કવિતા નથી. કવિતાના આસ્વાદ માટે પણ એક પ્રકારની સજ્જતાની આવશ્યક્તા છે. ભાવકની સજ્જતા વિના તેને માટે કવિતાનું રહસ્ય આવૃત્ત રહે છે. ૧૮૬૨માં માલાર્મે જાહેર કરે છે : ‘દરેક પવિત્ર વસ્તુ, જે પવિત્ર રહેવા માગે છે તે રહસ્યાવૃત રહેવી જોઈએ.’ ધર્મની જેમ કલા પણ પવિત્ર છે. સંગીતને તેનાં રહસ્યો છે,  तो पछी कवितानां शा माटे नहि? સજ્જતા કે સંસ્કાર વિના ગમે તે માણસથી ખરી કવિતા વાંચી શકાય એવો ખ્યાલ લોકોએ કાઢી નાખવો જોઈએ.૧૧<ref>૧૧. ‘Every thing sacred which wishes to remain so is enveloped in mystery.’ Art like religion is sacred. Music has its secrets; why then should not poetry ? The Public should be cured of the notion that authentic poetry can be read by any at all without preparation of culture.</ref>
સંસ્કૃત કાવ્યશાસ્રમાં પણ કાવ્યાસ્વાદના ખરા અધિકારી પર વિશેષ ભાર ક્યાં મૂકવામાં નથી આવ્યો? અભિનવગુપ્ત કહે છે તેમ : ‘अधिकारी चात्र, विमलप्रतिभानशाली सहृदय’ વિમલ પ્રતિભાથી યુક્ત એવો સહૃદય જ રસાસ્વાદનો ખરેખરો અધિકારી છે.

માલાર્મે ‘કલા બધા માટે છે’ (Art for all) એવા વિચારને Artistic Heresy માને છે.
માલાર્મે ‘કલા બધા માટે છે’ (Art for all) એવા વિચારને Artistic Heresy માને છે.
બૉદલેરથી આરંભી તમામ પ્રતીકવાદી ફ્રેન્ચ કવિઓએ કવિતામાં સંગીતને પ્રાધાન્ય આપ્યું છે. વાગ્નરના સંગીતનો જાદુ માલાર્મેએ માણ્યો હતો, અને કવિતા દ્વારા પણ તે સંગીતના જેવી અસરો જેવી રીતે નિપજાવી શકાય તે વિષે માલાર્મે અભિનિવેશ પૂર્વક વિચાર્યા કરતો. (આપણે ત્યાં કવિતા અને સંગીતની જે રીતે ચર્ચા થઈ છે, તે વિચારણા આ વિચારણાથી વેગળી છે, જુદી દિશાની છે, તે ભાગ્યે જ કહેવાનું હોય.) જો કે અહીં કવિતાને સંગીતની કક્ષા સુધી લઈ જવાની જે વાત છે તેનો અર્થ હરગિજ એવો નથી કે શાસ્રીય સંગીતની જેમ કવિતાએ સ્વરોનો આરોહ-અવરોહ લઈ આવવો જોઈએ. પરંતુ સંગીતના નાદ માધુર્યથી સહૃદય શ્રોતાની જે ભાવસ્થિતિ તૈયાર થાય છે, તેવી ભાવસ્થિતિ જગાવવાની કવિતામાં શક્તિ આવવી જોઈએ.

કવિતામાં સંગીતાત્મકતા લાવવાના માલાર્મેના આત્યંતિક વલણને લીધે તેની કવિતામાં અર્થબોધનું સ્થાન જાણે ગૌણતર થતું ગયું. માલાર્મેની કવિતા દુર્બોધ બનતી ગઈ. પોતાની મંગળવારની બેઠકમાં એની ‘ચુંગીના ધુમાડા સાથે એની કવિતા વિષે શબ્દો પણ એના મોંમાંથી નીકળતા’—પણ હવે ‘માલાર્મેના અભ્યાસીઓને એવું લાગે છે કે કવિ અને ભાવક વચ્ચે ધૂમ્રનું આચ્છાદન માત્ર શેષ રહ્યું છે. ઘણા વિવેચકોને મન માલાર્મેની કવિતા ‘unopened strong box’૧૨ જેવી છે. આ બંધ મજબુત તિજોરીને ખોલવાની ચાવી છે ખરી? એવા પ્રશ્નો પણ પૂછાય છે. એની કવિતા ખરેખર ધારણા–અનુમાન (guessing)નો વિષય બની ગઈ છે. માલાર્મે એવું માનતો પણ ખરો કે સંગીતની જેમ કવિતાનાં એક કરતાં વધારે અર્થઘટન થઈ શકે. કવિતામાં રહેલા નાદસંગીતથી જ પ્રથમ તો ભાવક જિતાઈ જવો જોઈએ. એના નાદમાધુર્યથી જ કવિતામાં રહેલા ભાવનો અનુભવ જાગવો જોઈએ, એટલે કે કવિતાનો આસ્વાદ અને અવબોધન સૌ પ્રથમ નાદમાધુર્યથી થાય, શબ્દાર્થથી પછી.
કવિતામાં સંગીતાત્મકતા લાવવાના માલાર્મેના આત્યંતિક વલણને લીધે તેની કવિતામાં અર્થબોધનું સ્થાન જાણે ગૌણતર થતું ગયું. માલાર્મેની કવિતા દુર્બોધ બનતી ગઈ. પોતાની મંગળવારની બેઠકમાં એની ‘ચુંગીના ધુમાડા સાથે એની કવિતા વિષે શબ્દો પણ એના મોંમાંથી નીકળતા’—પણ હવે ‘માલાર્મેના અભ્યાસીઓને એવું લાગે છે કે કવિ અને ભાવક વચ્ચે ધૂમ્રનું આચ્છાદન માત્ર શેષ રહ્યું છે. ઘણા વિવેચકોને મન માલાર્મેની કવિતા ‘unopened strong box’૧૨<ref>૧૨. Guy Michaud કૃત Mallarme પૃ.૨</ref> જેવી છે. આ બંધ મજબુત તિજોરીને ખોલવાની ચાવી છે ખરી? એવા પ્રશ્નો પણ પૂછાય છે. એની કવિતા ખરેખર ધારણા–અનુમાન (guessing)નો વિષય બની ગઈ છે. માલાર્મે એવું માનતો પણ ખરો કે સંગીતની જેમ કવિતાનાં એક કરતાં વધારે અર્થઘટન થઈ શકે. કવિતામાં રહેલા નાદસંગીતથી જ પ્રથમ તો ભાવક જિતાઈ જવો જોઈએ. એના નાદમાધુર્યથી જ કવિતામાં રહેલા ભાવનો અનુભવ જાગવો જોઈએ, એટલે કે કવિતાનો આસ્વાદ અને અવબોધન સૌ પ્રથમ નાદમાધુર્યથી થાય, શબ્દાર્થથી પછી.
માલાર્મેના આ અભિનિવેશને કારણે તેની પોતાની સર્જન શક્તિ જાણે ઠરી જતી હતી. એની મહત્ત્વાકાંક્ષી કાવ્યરચના "Herodiat" હે વર્ષો સુધી એના મનમાં રમ્યા કરતી હતી, તે પણ પૂરી ન રચી શક્યો. માલાર્મેની સંગીત વિષયક આત્યંતિકતાને વાલેરી વ્યવહાર્ય ભૂમિકા પર લઈ આવે છે.

માલાર્મે કવિતા વિચારણામાં કાવ્યબાની (diction) પણ એક મહત્ત્વની બાબત છે. વાલેરીએ માલાર્મેનાં કાવ્યોની સ્તુતિ કરતી વખતે કહ્યું હતું કે આ કવિએ જાણે પોતે જ ભાષા ઘડી હોય તે રીતે તેણે તેનો ઉપયોગ કર્યો છે.૧૩ તો ચાર્લ્સ મોરાં કહે છે કે માલાર્મેની ભાષા પરદેશી છે : ફ્રેન્ચભાષીને ફ્રેન્ચ ભાષામાં પરદેશી અને અંગ્રેજને અંગ્રેજી અનુવાદમાં પરદેશી લાગે છે.૧૪
માલાર્મે કવિતા વિચારણામાં કાવ્યબાની (diction) પણ એક મહત્ત્વની બાબત છે. વાલેરીએ માલાર્મેનાં કાવ્યોની સ્તુતિ કરતી વખતે કહ્યું હતું કે આ કવિએ જાણે પોતે જ ભાષા ઘડી હોય તે રીતે તેણે તેનો ઉપયોગ કર્યો છે.૧૩<ref>૧૩. This poet used the language, as if he invented it. </ref> તો ચાર્લ્સ મોરાં કહે છે કે માલાર્મેની ભાષા પરદેશી છે : ફ્રેન્ચભાષીને ફ્રેન્ચ ભાષામાં પરદેશી અને અંગ્રેજને અંગ્રેજી અનુવાદમાં પરદેશી લાગે છે.૧૪<ref>૧૪. Mallarme, in half his wotks at least, still persisted in speaking a foreign language. Foreign in French to a Frenchman, he remains foreign to an Englishman in English.</ref>
અગાઉ કહ્યું છે તેમ માલાર્મે એક અભિનવ કાવ્યબાની શોધે છે, જે એણે ઘડેલા કાવ્યશાસ્રને આધારે પ્રગટે છે. એ જ્યારે એમ કહે છે કે વસ્તુના ચિત્રણને બદલે તેણે નિપજાવેલી અસરને તે ચિત્રિત કરવા માગે છે, ત્યારે તે આ કાવ્યબાનીના વિનિયોગની વાત કરે છે. "કાવ્યપંક્તિ શબ્દોથી નહિ પણ આશય (intentions)થી રચાવી જોઈએ અને અર્થબોધ થાય તે પહેલાં બધા શબ્દોએ પોતે ભૂંસાઈ જવું જોઈએ.’

અહીં ‘કવિની ભાષા’નો સવાલ આવીને ઊભો રહે છે. રોજબરોજની વ્યવહારની ભાષા–જેને વાલેરી ‘everyday maid’ સાથે સરખાવે છે—થી કાવિનું કામ ચાલી શકતું નથી. કવિનું કામ માત્ર વર્ણન કરવાનું કે શિખામણ આપવાનું નથી–કવિ તો દૃશ્યમાન જગતની મૂર્ત વાસ્તવિકતાને સ્થાને એક અમૂર્ત વાસ્તવનું આલેખન કરવા માગે છે. એ માટે વ્યંજનાનો આશ્રય લે છે. આ વ્યંજનાને કારણે કવિતા એક નિશ્ચિત અર્થમાં સીમિત થઈ જતી નથી. કવિતાની આ અસ્પષ્ટતાને માલાર્મે કવિતાનું એક લક્ષણ માને છે. આમ માલાર્મે પ્રતીકવાદી કાવ્યધારાનાં આ ત્રણ લક્ષણોની જાણ સ્થાપના કરે છે :

Line 31: Line 31:
(૨) અભિનવ કાવ્યબાની
(૨) અભિનવ કાવ્યબાની
(૩) સંગીતતત્ત્વ
(૩) સંગીતતત્ત્વ
માલાર્મેએ પોતાની ઉત્તરવયમાં એક કાવ્ય પ્રગટ કર્યું – વિચિત્ર અને દુર્બોધ. (એ કાવ્ય તે A Throw of the Dice)૧૫ એમાં તે ટાઈપોગ્રાફીનો રચનારીતિ તરીકે પ્રયોગ કરે છે, જુદા જુદા આકારના અને કદના ટાઈપ. લગભગ ૭૦૦ શબ્દોનું વીસ પાનામાં પથરાયેલું આ કાવ્ય છે. ક્યારેક આખા પૃષ્ઠ પર માત્ર એક જ શબ્દ છે ; ક્યારેક લાગાતાર પંક્તિઓ, જાણે કોઈ પાગલનો અસંબદ્ધ પ્રલાપ. પરંતુ સંભવ છે માલાર્મે આવા પ્રકારના મુદ્રણથી એક નવી રીતિ નિપજાવવાનો પ્રયત્ન કરતો હોય. માલાર્મેના અભ્યાસીઓએ માલાર્મેના આ પ્રયોગને બિરદાવ્યો છે. આન્દ્ર જિદે તો કહ્યું : "The most extreme point to which the human spirit has ventured."
માલાર્મેએ પોતાની ઉત્તરવયમાં એક કાવ્ય પ્રગટ કર્યું – વિચિત્ર અને દુર્બોધ. (એ કાવ્ય તે A Throw of the Dice)૧૫<ref>૧૫. આ કાવ્યની સમગ્ર ચર્ચા માટે જુઓ Guy Michaud કૃત Mallarme પૃ. ૧૩૫ થી ૧૬૨</ref> એમાં તે ટાઈપોગ્રાફીનો રચનારીતિ તરીકે પ્રયોગ કરે છે, જુદા જુદા આકારના અને કદના ટાઈપ. લગભગ ૭૦૦ શબ્દોનું વીસ પાનામાં પથરાયેલું આ કાવ્ય છે. ક્યારેક આખા પૃષ્ઠ પર માત્ર એક જ શબ્દ છે ; ક્યારેક લાગાતાર પંક્તિઓ, જાણે કોઈ પાગલનો અસંબદ્ધ પ્રલાપ. પરંતુ સંભવ છે માલાર્મે આવા પ્રકારના મુદ્રણથી એક નવી રીતિ નિપજાવવાનો પ્રયત્ન કરતો હોય. માલાર્મેના અભ્યાસીઓએ માલાર્મેના આ પ્રયોગને બિરદાવ્યો છે. આન્દ્ર જિદે તો કહ્યું : "The most extreme point to which the human spirit has ventured."
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|✽}}
{{center|✽}}
Line 76: Line 76:
‘(પ્રભુ) દીધી પંક્તિઓ’ની વાત વાલેરી પણ કહે છે. પણ એ તો કવિતાના આરંભનું એક નિમિત્ત માત્ર બને છે. ‘પ્રભુદીધી’ પંક્તિ એટલે વાલેરીને મન શું એનું એણે La Pythie નામની કવિતાના કવિકર્મના અહેવાલમાં કે Cimetiere Marin (સમુદ્રતટે કબ્રસ્તાન) કવિતાના સર્જનના અહેવાલમાં આપ્યું છે. જેમાં, પ્રથમ કવિતામાં એકાએક સ્ફુરી આવેલી એક પંક્તિની આગળ પાછળ તેણે કામ કર્યું અને આખી કવિતા લખાઈ કે બીજી કવિતામં માત્ર ‘લય’ સ્ફૂર્યો અને લયોચિત શબ્દોની પૂરવણી દ્વારા જાણે સમગ્ર કવિતા કરી. પહેલી કવિતામાં ‘પંક્તિ’ બીજીમાં ‘લય’ doones છે.

પણ આમ doones પંક્તિ કે લય પછી તો કવિએ અત્યંત સજાગ રહી, બરાબર, ગણતરીપૂર્વક પોતાના ઉપાદાનનો વિનિયોગ કરવાનો હોય છે. વાલેરીને મન પ્રેરણા અથક પરિશ્રમથી વિશેષ નથી. વાલેરીએ તારુણ્યમાં થોડીક કવિતા લખેલી, અને પછી અંતરિયાળ ૨૦ વર્ષો સુધી તે ગણિતશાસ્રના અધ્યયનમાં રત રહ્યો. આ દરમિયાન પણ કવિતા એના આકર્ષણનું કેન્દ્ર હતી. તે પ્રથમ ‘અલ્પવિરામ’ બાદ ૨૦ વર્ષે La Jeune Parque કવિતા લઈ આવે છે. કહેવાય છે–આ કવિતાના તેણે ૨૫૦ ખરડા કરેલા ! ચાર પાંચ વર્ષો સુધી વર્ષે લગભગ સો પંક્તિના હિસાબે તેણે આ કવિતા લખેલી ! હવે અહીં તરત જ આ કવિકર્મના બરાબર સામેના ઉદાહરણ તરીકે કોલરિજની ‘કુબ્લાખાન’ કવિતાની રચનાપ્રક્રિયા યાદ આવશે. એક જોરદાર ‘ટ્રાન્સ’માં લખાતી આ કવિતા વચ્ચે વ્યવધાન આવતાં ત્યાં જ અધુરી રહી ગઈ. પણ જ્યારે વાલેરીય vers donnes નો સ્વીકાર કરે છે ત્યારે તેની સાથે એવા તત્ત્વનો પણ સ્વીકાર કરે છે, જે ‘ચાન્સ’ પર આધારિત હોય. એટલે સભાન, ગણતરીપૂર્વક લખાતી કવિતા આવા તત્ત્વોનો સ્વીકાર કરે છે ત્યારે એમ કહી શકાય કે વાલેરી પ્રેરણા જેવા તત્ત્વનો એકદમ નિષેધ નથી ફરમાવી શકતો. પણ આ પ્રેરણા માત્ર pre–poetic છે, જે સમગ્ર કવિકર્મમાં ગુણ છે.

આ સંબંધી વિશેષ ચર્ચા કરતાં વાલેરી કહે છે કે જો કોઈ આ રીતે કવિ અને કવિતાનો સંબંધ વિચારે કે કવિને તો આજ્ઞાતમાંથી જે મળે છે તે અજ્ઞાત લોકો સુધી પહોંચાડવાનું છે, તો પછી એ શું લખે છે, તે તેને સમજવાની જરૂર રહેતી નથી, એટલું જ નહિ એવું પણ બને કે તેને ન આવડતી ભાષામાં પણ તે કવિતા લખી શકે.૧૬
આ સંબંધી વિશેષ ચર્ચા કરતાં વાલેરી કહે છે કે જો કોઈ આ રીતે કવિ અને કવિતાનો સંબંધ વિચારે કે કવિને તો આજ્ઞાતમાંથી જે મળે છે તે અજ્ઞાત લોકો સુધી પહોંચાડવાનું છે, તો પછી એ શું લખે છે, તે તેને સમજવાની જરૂર રહેતી નથી, એટલું જ નહિ એવું પણ બને કે તેને ન આવડતી ભાષામાં પણ તે કવિતા લખી શકે.૧૬<ref>૧૬. Art of Poetry : પૃ. ૭૬</ref>
એટલે મોટે ભાગે રહસ્યમય ગણાતી સર્જનપ્રક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજવાનો અને સમજાવવાનો વાલેરીનો ઉપક્રમ કદાચ ઘણાને નવાઈ પમાડે. વાલેરીને જેટલો કવિકર્મમાં આનંદ છે, તેટલો કવિ કર્મના પરિપાક રૂપે નિપજતા પરિણામમાં કદાચ નથી. The Art of Poetry નામના ગ્રથમાં Memoirs of a Poem, Concerning Le Cimatiere Marin વગેરે નિબંધોમાં પોતાની કેટલીક કવિતાઓની સર્જનપ્રક્રિયાને વૈજ્ઞાનિક ભૂમિકા પર મૂકવાનો પ્રયત્ન તે કરે છે. કવિકર્મના એના અહેવાલ આપણને કવિની કોઢમાં લઈ જાય છે.

વાલેરી રૂપનિષ્ટ કલાનો આગ્રહી છે. એ ‘ફોર્મલ પોએટ્રી’ રૂપનિષ્ઠ કવિતાની વાત કરે છે. જ્યારે જ્યારે તે કવિતાના રૂપનો વિચાર કરે છે, ત્યારે અન્ય લલિતકલાઓમાંથી સ્થાપત્યકલા અને સંગીતકલા સાથે રાખી તેનો વિચાર કરે છે. એમાંયે સ્થાપત્યકલા તો તેની વિચારણામાં બહુ પહેલેથી આવે છે. કારણ કે આ બે કલાઓમાં વિભિન્ન વિભાગોનું સંયોજન અને અલગ એકમોનો તેની સમગ્રતા સાથેનો સંબંધ હમેશાં ચોક્કસ હોય છે અને તેનો અનુભવ થતો હોય છે. વાલેરી કવિતાના ફોર્મ–રૂપ પરજ ભાર મૂકે છે, વસ્તુનું એને મન વિશેષ મહત્ત્વ નથી. તેની ‘સમુદ્રતટે કબ્રસ્તાન’ નામની કવિતા વિષે વાત કરતાં કહે છે કે પહેલાં તેને તે કવિતાનો માત્ર ‘લય’ મળ્યો, અને પછી તેને ‘ફોર્મ’ રૂપ આપવા માટે તેમાં વિચાર વગેરે ઉમેરાયાં. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે કવિને કૈંક લાગણી, વિચાર સ્ફુરે છે અને પછી તેને છંદમાં કે અછાંદસમાં ઉતારવાનો તે પ્રયત્ન કરે છે, જ્યારે વાલેરી ‘વિચાર’ને એક ઉપાદાન તરીકે જ જોતા હોય એમ લાગે છે. તે પોતાની La Jeune Parque (Young Fate) કવિતા વિષે વાત કરતાં પોતાની આ માન્યતા સંબંધી એક મહત્ત્વની વસ્તુ નોંધે છે; ‘મેં કેટલાંક કાવ્યો એવી રીતનાં કર્યાં છે, જેના પ્રસ્થાનબિંદુ તરીકે ‘ફોર્મેટિવ’–રૂપનિષ્ઠ સંવેદનાનો એક આવેગ હોય છે, જે એક વિષય કે ખાસ વિચારની અભિવ્યક્તિ પૂર્વે આવેલ હોય છે.’૧૭
વાલેરી રૂપનિષ્ટ કલાનો આગ્રહી છે. એ ‘ફોર્મલ પોએટ્રી’ રૂપનિષ્ઠ કવિતાની વાત કરે છે. જ્યારે જ્યારે તે કવિતાના રૂપનો વિચાર કરે છે, ત્યારે અન્ય લલિતકલાઓમાંથી સ્થાપત્યકલા અને સંગીતકલા સાથે રાખી તેનો વિચાર કરે છે. એમાંયે સ્થાપત્યકલા તો તેની વિચારણામાં બહુ પહેલેથી આવે છે. કારણ કે આ બે કલાઓમાં વિભિન્ન વિભાગોનું સંયોજન અને અલગ એકમોનો તેની સમગ્રતા સાથેનો સંબંધ હમેશાં ચોક્કસ હોય છે અને તેનો અનુભવ થતો હોય છે. વાલેરી કવિતાના ફોર્મ–રૂપ પરજ ભાર મૂકે છે, વસ્તુનું એને મન વિશેષ મહત્ત્વ નથી. તેની ‘સમુદ્રતટે કબ્રસ્તાન’ નામની કવિતા વિષે વાત કરતાં કહે છે કે પહેલાં તેને તે કવિતાનો માત્ર ‘લય’ મળ્યો, અને પછી તેને ‘ફોર્મ’ રૂપ આપવા માટે તેમાં વિચાર વગેરે ઉમેરાયાં. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે કવિને કૈંક લાગણી, વિચાર સ્ફુરે છે અને પછી તેને છંદમાં કે અછાંદસમાં ઉતારવાનો તે પ્રયત્ન કરે છે, જ્યારે વાલેરી ‘વિચાર’ને એક ઉપાદાન તરીકે જ જોતા હોય એમ લાગે છે. તે પોતાની La Jeune Parque (Young Fate) કવિતા વિષે વાત કરતાં પોતાની આ માન્યતા સંબંધી એક મહત્ત્વની વસ્તુ નોંધે છે; ‘મેં કેટલાંક કાવ્યો એવી રીતનાં કર્યાં છે, જેના પ્રસ્થાનબિંદુ તરીકે ‘ફોર્મેટિવ’–રૂપનિષ્ઠ સંવેદનાનો એક આવેગ હોય છે, જે એક વિષય કે ખાસ વિચારની અભિવ્યક્તિ પૂર્વે આવેલ હોય છે.’૧૭<ref>૧૭. Art of Poetry : પૃ. ૧૧૧</ref>
આ ‘ફોર્મલ પોએટ્રી’ રૂપનિષ્ઠ કવિતાની રચના માટે વાલેરી કવિતા માટે શુદ્ધ ઉપાદાનોના વિનિયોગની વાત કરે છે, ખાસ કરીને ભાષા સંબંધી તે વિશેષ આગ્રહી છે. વાલેરી કહે છે : ‘Literature is, and can be nothing elsa than a sort of extension and application of certain properties of language.’ ભાષા સંબંધી વાલેરીની આ ઉક્તિ કવિતાની ભાષા સંબંધી એક એવી વિચારણા આપે છે, જેના પર તેના કાવ્યશાસ્રનો મોટો ભાગ આધારિત છે. એલિયટ વગેરે કવિઓના પણ કવિતાની ભાષા સંબંધી વિચારો લગભગ આ ભૂમિકા પરના છે.

ભાષા એ માનવજીવનના રોજબરોજના વ્યવહારનું સાધન છે. કવિને પણ રોજબરોજના વ્યવહારની આ ભાષા વારસામાં મળે છે. આ ભાષાનો કવિતામાં ઉપયોગ કરવા જતાં કવિને આ વ્યાવહારિક ભાષાની સીમાઓ નડે છે. વ્યાવહારિક ભાષાના આ સાધનથી કવિતા લખવાનું અવ્યાવહારિક એવું કાર્ય સિદ્ધ કરવાનું હોય છે. માલાર્મેની સામે આ પ્રશ્ન આવ્યો ત્યારે તેણે પોતાની રીતે એક માર્ગ કાઢ્યો, અને એટલે સુધી કે એની ફ્રેન્ચ ફ્રેન્ચભાષીને પણ પરભાષા લાગે. એ સામાન્ય નામે સ્થાને ભાવવાચક નામનો ઉપયોગ અપનાવશે. જેમકે ‘પાંખ’ ને સ્થાને ‘ઉડ્ડયન’નો પ્રયોગ કરશે અથવા ‘ખાલી મેદાન’ ને સ્થાને ‘નિર્જનના’ શબ્દનો ઉપયોગ કરશે. ક્યારેક તે વસ્તુમાંથી ગુણને અલગ પાડીને તે ગુણને સ્વયંપર્યાપ્ત અસ્તિત્વ આપશે. ‘ખડક જેવું વાદળ’ કહેવાને બદલે ‘કાળો ખડક’ એમ કહેશે.

Line 89: Line 89:
{{Block center|<poem>‘The greatest possible consciousness and pure means.’</poem>}}
{{Block center|<poem>‘The greatest possible consciousness and pure means.’</poem>}}
'''નોંધો :'''
'''નોંધો :'''
<ref>૧. This poem which is a poem and nothing more — this poem written solely for the poem’s sake.</ref>
{{reflist}}
<ref>૨. Union of Poetry with music, we shall find the widest for thfe poetie development.</ref>
{{right|(‘અધુના’)}}<br>
<ref>૩. I held that a long poem does not exist, A long poem is simply a flat contradiction in terms.</ref>
<ref>૪. If The Raven was written with so much calculation then it ought to be better written than it is. વાલેરીના The Art of Poetry ની એલિયટે લખેલી પ્રસ્તાવના પૃ. ૨૦.</ref>
<ref>૫. We must first take account of the fact that none of these poets know the English language very well. ‘From Poe to Valery’ To Criticize The Criticમાં.</ref>
<ref>૬. ‘Music above all.’</ref>
<ref>૭. The Poetry is really intended to be heard alound, not merely seen on the printed page. સ્ટાર્કીકૃત ‘From Gautier to Eliot’ માંથી ઉદ્‌ધૃત.</ref>
<ref>૮. To paint not things, but effect they produced.</ref>
<ref>૯. To name an object is to suppress three quarters of the enjoyment of a poem, which is made up of gradual guessing; the dream is to suggest it.</ref>
<ref>૧૦. કવિતાના સતત નિદિધ્યાસનને કારણે રાત્રીઓ ઊંઘ વિના જ પાસાર થતી. Guy Michud લખે છે. : ‘he had literally not slept for ten years. Mallarme પૃ. ૧૩૫</ref>
<ref>૧૧. ‘Every thing sacred which wishes to remain so is enveloped in mystery.’ Art like religion is sacred. Music has its secrets; why then should not poetry ? The Public should be cured of the notion that authentic poetry can be read by any at all without preparation of culture.</ref>
<ref>૧૨. Guy Michaud કૃત Mallarme પૃ.૨</ref>
<ref>૧૩. This poet used the language, as if he invented it. </ref>
<ref>૧૪. Mallarme, in half his wotks at least, still persisted in speaking a foreign language. Foreign in French to a Frenchman, he remains foreign to an Englishman in English.</ref>
<ref>૧૫. આ કાવ્યની સમગ્ર ચર્ચા માટે જુઓ Guy Michaud કૃત Mallarme પૃ. ૧૩૫ થી ૧૬૨</ref>
<ref>૧૬. Art of Poetry : પૃ. ૭૬</ref>
<ref>૧૭. Art of Poetry : પૃ. ૧૧૧</ref>
{{right|(‘અધુના’)}}
{{center|૦૦૦}}
{{center|૦૦૦}}
<br>
<br>