‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રસ્તાવના}} {{Poem2Open}} અહીં ગ્રંથસ્થ કરેલા લેખોમાંથી થોડાક વિશે પૂર્વભૂમિકા રૂપે મારે થોડુંક કહેવાનું છે. તમને એમાં જરૂર રસ પડશે. આ પુસ્તકના નામકરણમાં પણ ભોળાભાઈ પટેલનો ફાળો....")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|પ્રસ્તાવના}}
{{Heading|પ્રસ્તાવના}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ગ્રંથસ્થ કરેલા લેખોમાંથી થોડાક વિશે પૂર્વભૂમિકા રૂપે મારે થોડુંક કહેવાનું છે. તમને એમાં જરૂર રસ પડશે.

આ પુસ્તકના નામકરણમાં પણ ભોળાભાઈ પટેલનો ફાળો. મારા પ્રથમ પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ એની પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે કે એ શીર્ષકમાં ‘કેટલાક’ શબ્દની દેણગી ભોળાભાઈની હતી. આ પુસ્તકમાં ‘વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો’ એ શીર્ષક પણ ભોળાભાઈએ પસંદ કરેલું. ભોળાભાઈના પુણ્યનામસ્મરણથી આ પુસ્તકની શરૂઆત થાય છે એ મારું સૌભાગ્ય છે. મને લેખક બનાવવામાં કોઈનો સૌથી મોટો ફાળો હોય તો તે ‘ગ્રંથ’ના સંપાદક યશવંત દોશીનો. યશવંતભાઈ અત્યંત સરળ, પારદર્શી, સ્નેહાળ, વિનમ્ર, મિથ્યાભિમાનનો અંશ સુધ્ધાં ન મળે. મારી બોલવાની આવડત ઉપર મુગ્ધ પણ હું લખતો કેમ નથી એવી ફરિયાદ કર્યા કરે. યશવંતભાઈના આગ્રહથી, મેં ‘ગ્રંથ’માં થોડાંક અવલોકનો લખેલાં. એમાં એક હતું જિતુભાઈ મહેતાની નવલકથા ‘શૈવાલિની’નું. ખાસ્સી આકરી ટીકા કરેલી. (પહેલેથી જ મારામાં આ અવગુણ હતો?) શરૂઆત જ શું લાજવાબ હતી? જિતુભાઈ ‘વન્દેમાતરમ્’માં ‘ગલગોટા’ કોલમ લખતા. મેં શરૂઆત કરેલી - ‘વન્દેમાતરમ્’માં શામળદાસ ગાંધીનો અગ્રલેખ આવે અને બાજુની કોલમમાં જિતુભાઈના ‘ગલગોટા’ - બન્નેનું એક લક્ષણ સમાન : શબ્દો ઝાઝા, અર્થ ઓછો. અંધકારનું વિશેષણ જિતુભાઈએ ‘સૂચિભેદ્યો’ કરેલું એની પણ મેં ઝાટકણી કાઢેલી. મારા લેખ વિશેની ફરિયાદ ઠેઠ ગગનવિહારી મહેતા સુધી પહોંચેલી—ગગનભાઈ ‘ગ્રંથ’ સામયિક જેના તરફથી પ્રકટ થતું હતું એ ‘પરિચય ટ્રસ્ટ’ના ટ્રસ્ટી. ગગનભાઈએ જિતુભાઈની ફરિયાદ યશવંતભાઈ સુધી પહોંચાડી. યશવંતભાઈએ કહ્યું કે જિતુભાઈને પ્રતિભાવરૂપે જે કહેવું હશે તે એ જરૂર પ્રકટ કરશે. એવો કોઈ પ્રતિભાવ એમને મળ્યો નહિ!

Line 19: Line 18:
{{Blockquote
{{Blockquote
|text=It is art that MAKES life, makes interest, makes importance for our consideration and application of these things, and I know of no substitute whatever for the force and beauty of its process.

|author=Henry Janes, letter to H. G. Wells
{{right|Henry Janes, letter to H. G. Wells}}
}}
}}
<br>
<br>
Line 26: Line 25:
|next = વિવેચક-પરિચય
|next = વિવેચક-પરિચય
}}
}}