32,821
edits
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
બધી જ નવલકથાઓ એક માયાલોક, એક પ્રપંચ, એક છદ્મ છે. કાક અને મંજરીનું અસ્તિત્વ નથી પણ નવલકથાકાર એવો તો અદ્ભુત પ્રપંચ કરે છે કે તેમનું અસ્તિત્વ છે જ તેવી ખાતરી આપણને તે સૃષ્ટિમાં વિહરતાં થઈ જાય છે. એથીય નવાઈની વાત એ છે કે આપણે આપણાં કાક અને મંજરી સર્જીએ છીએ. ઉત્તમ સર્જનોનાં વાચનમાં વાચકનો લોપ થાય છે. સર્જન અસ્તિત્વ ધરાવે છે. એવું અસ્તિત્વ કે જે નવા અસ્તિત્વને જન્મ આપે. | બધી જ નવલકથાઓ એક માયાલોક, એક પ્રપંચ, એક છદ્મ છે. કાક અને મંજરીનું અસ્તિત્વ નથી પણ નવલકથાકાર એવો તો અદ્ભુત પ્રપંચ કરે છે કે તેમનું અસ્તિત્વ છે જ તેવી ખાતરી આપણને તે સૃષ્ટિમાં વિહરતાં થઈ જાય છે. એથીય નવાઈની વાત એ છે કે આપણે આપણાં કાક અને મંજરી સર્જીએ છીએ. ઉત્તમ સર્જનોનાં વાચનમાં વાચકનો લોપ થાય છે. સર્જન અસ્તિત્વ ધરાવે છે. એવું અસ્તિત્વ કે જે નવા અસ્તિત્વને જન્મ આપે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|- | {{right|-‘દર્શક’}}<br> | ||
{{right|(‘અંતરિક્ષની ઓથે’ની પ્રસ્તાવના)}] | {{right|(‘અંતરિક્ષની ઓથે’ની પ્રસ્તાવના)}] | ||
{{center|'''*'''}} | {{center|'''*'''}} | ||
| Line 12: | Line 12: | ||
કથાપ્રવાહ કરતાં પણ ચરિત્રચિત્રણનું મહત્ત્વ વિશેષ છે. | કથાપ્રવાહ કરતાં પણ ચરિત્રચિત્રણનું મહત્ત્વ વિશેષ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|- | {{right|-‘દર્શક’}}<br> | ||
{{right| (ગોસ્વામી તુલસીદાસ)}} | {{right| (ગોસ્વામી તુલસીદાસ)}} | ||
{{center|'''*'''}} | {{center|'''*'''}} | ||