32,821
edits
(+1) |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
“હૌનાં નામોની બોન પૈણી. આપણે તો ભઈ તું પાડે એ જ નામ પાડવું છે. હેંડ્ય હોધી કાઢ્ય હૌ હોઠ ચાવતાં રહી જાય એવું લટકાળું નામ... મનં તો હાહરું એકેય હારું નામ જ નથી દૂઝતું. નું આ મો’લ્લામાં છે બાઈડિયોમાંનાં તો એકેય નામ દીઠાં ય નથી ગમતાં. તું ભણેલો છો. તનં તો હારું આવડવાનું જ. તું જ નક્કી કર્ય!’ | “હૌનાં નામોની બોન પૈણી. આપણે તો ભઈ તું પાડે એ જ નામ પાડવું છે. હેંડ્ય હોધી કાઢ્ય હૌ હોઠ ચાવતાં રહી જાય એવું લટકાળું નામ... મનં તો હાહરું એકેય હારું નામ જ નથી દૂઝતું. નું આ મો’લ્લામાં છે બાઈડિયોમાંનાં તો એકેય નામ દીઠાં ય નથી ગમતાં. તું ભણેલો છો. તનં તો હારું આવડવાનું જ. તું જ નક્કી કર્ય!’ | ||
અને જ્યારે લેખક નામ પાડી આપે છે ત્યારનો ઘેલાશાનો પ્રત્યાઘાત જુઓ : | અને જ્યારે લેખક નામ પાડી આપે છે ત્યારનો ઘેલાશાનો પ્રત્યાઘાત જુઓ : | ||
“મારા વા’લા તું બઉ ભણેશરી. તારી બુદ્ધિનો જોટો ના જડે! જબરો તું! શાસ્તર-ફાશ્તર હંધુય ચ્યમનું ભણ્યો લ્યા’ આવડી ઉમ્મરમાં! તારું ભાળ્યું નામ જ રાછીએ.” | |||
‘ઊપસેલા ઉદરમાં ઠીંગરાઈ ગયેલો સત્યકામ’માં વાણીની કુત્સિતતા એની પૂરેપૂરી કદરૂપતામાં પ્રકટ થઈ છે. | ‘ઊપસેલા ઉદરમાં ઠીંગરાઈ ગયેલો સત્યકામ’માં વાણીની કુત્સિતતા એની પૂરેપૂરી કદરૂપતામાં પ્રકટ થઈ છે. | ||
“આજ હુધી મેઠું લાગતું’તું, (ગાળ) અવે ધરઈ તાર ફરિયાદ કરવા નેકરી છો! (ગાળ). બોલ્ય ચેટલા ભાયડા કરેલા આજ હુધી? ... બોલતી ચ્યમ નથી? (ગાળ) પેટમાં પાપ હંઘર્યું છ, પૈસા ખાવા. બોલ ચેટલા પૈસા જોઈએ છે તારે? હાચું કે’ કોણ હતો તારો ભાયડો?’ | “આજ હુધી મેઠું લાગતું’તું, (ગાળ) અવે ધરઈ તાર ફરિયાદ કરવા નેકરી છો! (ગાળ). બોલ્ય ચેટલા ભાયડા કરેલા આજ હુધી? ... બોલતી ચ્યમ નથી? (ગાળ) પેટમાં પાપ હંઘર્યું છ, પૈસા ખાવા. બોલ ચેટલા પૈસા જોઈએ છે તારે? હાચું કે’ કોણ હતો તારો ભાયડો?’ | ||