33,001
edits
m (Meghdhanu moved page ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા - કવિ નર્મદાશંકર to ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – કવિ નર્મદાશંકર without leaving a redirect) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાતી ભાષા}} | {{Heading|ગુજરાતી ભાષા}} | ||
{{Poem2Open}} | |||
મુખમુદ્રાના સમ્બન્ધમાં ગુજરાતી ભાષા વિષે નિબન્ધ રચી અહીં જો સાથે મૂકયો હોય તો આ કોશને વિશેષ શોભા મળે પણ પુરતાં સાહિત્ય ન મળવાથી તથા મળ્યાં છે તેટલાં ઉપર પુરતો વિચાર કરવાને સમો અનુકૂળ ન હોવાથી તે નિબન્ધ ભારી ઈચ્છા છતે પણ લખી શકાતો નથી. તો પણ અવે પછી મારા ને બીજાઓના શોધને સહાય થઈ પડે તેવું થોડુંએક નોધી રાખું છઉં :– | મુખમુદ્રાના સમ્બન્ધમાં ગુજરાતી ભાષા વિષે નિબન્ધ રચી અહીં જો સાથે મૂકયો હોય તો આ કોશને વિશેષ શોભા મળે પણ પુરતાં સાહિત્ય ન મળવાથી તથા મળ્યાં છે તેટલાં ઉપર પુરતો વિચાર કરવાને સમો અનુકૂળ ન હોવાથી તે નિબન્ધ ભારી ઈચ્છા છતે પણ લખી શકાતો નથી. તો પણ અવે પછી મારા ને બીજાઓના શોધને સહાય થઈ પડે તેવું થોડુંએક નોધી રાખું છઉં :– | ||
| Line 18: | Line 19: | ||
{{gap}}એ પ્રાકૃતભાષાઓમાંથી ચારને બોળી વપરાતી જાણી વરરુચિયે તેને નિયમવિષે વ્યાકરણ રચી દેખાડ્યું છે કે તે ચારે ઘણુંકરીને એકસરખે નિયમેજ થઈ છે. બીજી ત્રણ કરતાં વિશેષે બોળી વપરાયલી પ્રાકૃત જે મહારાષ્ટ્રી અથવા પ્રાકૃત (વિશેષ અર્થમાં) કેવાતી તેને માટે ૪૨૪) નિયમ છે ને તે બીજી ત્રણને માટે પણ છે પણ શૌરસેનીને ૩૨), માગધી ને ૧૭) અને પૈશાચિકીને ૧૪) નિયમો પોતપોતાના વિશેષ છે. એ પ્રાકૃત- શબ્દનાં સ્વરૂપ જોવાને શાકુન્તલ-વિક્રમોર્વશી નાટકમાંના થોડાક શબ્દ આ છે-અજ્જા [આર્યા:–આર્યજનો ], અત્તિ [અસ્તિ-છે], અધ્દ્દ [અર્ધ], અધ્દ્દવધ [અર્ધપથ-અધવચ], આણ [આજ્ઞા], ઈસાણીયે દિસાએ [ઐશાન્યાદિશા–ઈશાન દિશાએ], કુસુમાઈ [કુસુમાનિ-કુસુમ (અનેકવચને)], કેણાપિ [કેનાપિ-કોઈ એક; કોઈપણ], ગદી [ગતિ], ગમિસ્સે [ગમિષ્યે-હું જઈશ], ગાઈસ્સં [ગાસ્યામિ-હું ગાઈશ], ગાયતિ [ગાયતિ-ગાય છે], ચિત્તલેખા [ચિત્રલેખા-ચિત્રલેહા], ચુંબિઆઈ [ચુમ્બિતાનિ-ચુમ્બન કરેલું એવાં], જસ્સ [યસ્ય-જેનું], ણકિંપિ [નકિમપિ-કંઈ પણ નહિ], તવો [તપ: -તપ], તહઇતિ [તથેતિ–તે પ્રમાણે] દયમાણા [દયમાન: -દામણો, દયામણો], દલે [તલે-તળે], દાવ [તાવત્-તેમ, તે પ્રકારે], દુદિઆ [દ્વિતીયા-બીજી], પખ્ખવાદી [પક્ષપાતી], પરિત્તાઅધ [પરિત્રાયધ્વં-પરિત્રાણ–રક્ષણ કરો], પિઅ [પ્રિય], પ્પઓ [પ્રયોગ], ભમરેહિ [ભ્રમરૈ: -ભમરાઓએ], રૂદુ [ઋતુ-ઋતુ, રત], સગ્ગસ્સ [સ્વર્ગસ્ય-સ્વર્ગનું], સરિસં [સદશં-સરીખું, સરખું; યોગ્ય, ઘટતું], સહી [સખી–સહી], સુઉમાર [સુકુમાર], સુણાદુ [શૃણોતુ–સાંભળ, સૂણ], હાઈસ્સદિ [હાશ્યતે-હસે છે], ઈ૦.<br> | {{gap}}એ પ્રાકૃતભાષાઓમાંથી ચારને બોળી વપરાતી જાણી વરરુચિયે તેને નિયમવિષે વ્યાકરણ રચી દેખાડ્યું છે કે તે ચારે ઘણુંકરીને એકસરખે નિયમેજ થઈ છે. બીજી ત્રણ કરતાં વિશેષે બોળી વપરાયલી પ્રાકૃત જે મહારાષ્ટ્રી અથવા પ્રાકૃત (વિશેષ અર્થમાં) કેવાતી તેને માટે ૪૨૪) નિયમ છે ને તે બીજી ત્રણને માટે પણ છે પણ શૌરસેનીને ૩૨), માગધી ને ૧૭) અને પૈશાચિકીને ૧૪) નિયમો પોતપોતાના વિશેષ છે. એ પ્રાકૃત- શબ્દનાં સ્વરૂપ જોવાને શાકુન્તલ-વિક્રમોર્વશી નાટકમાંના થોડાક શબ્દ આ છે-અજ્જા [આર્યા:–આર્યજનો ], અત્તિ [અસ્તિ-છે], અધ્દ્દ [અર્ધ], અધ્દ્દવધ [અર્ધપથ-અધવચ], આણ [આજ્ઞા], ઈસાણીયે દિસાએ [ઐશાન્યાદિશા–ઈશાન દિશાએ], કુસુમાઈ [કુસુમાનિ-કુસુમ (અનેકવચને)], કેણાપિ [કેનાપિ-કોઈ એક; કોઈપણ], ગદી [ગતિ], ગમિસ્સે [ગમિષ્યે-હું જઈશ], ગાઈસ્સં [ગાસ્યામિ-હું ગાઈશ], ગાયતિ [ગાયતિ-ગાય છે], ચિત્તલેખા [ચિત્રલેખા-ચિત્રલેહા], ચુંબિઆઈ [ચુમ્બિતાનિ-ચુમ્બન કરેલું એવાં], જસ્સ [યસ્ય-જેનું], ણકિંપિ [નકિમપિ-કંઈ પણ નહિ], તવો [તપ: -તપ], તહઇતિ [તથેતિ–તે પ્રમાણે] દયમાણા [દયમાન: -દામણો, દયામણો], દલે [તલે-તળે], દાવ [તાવત્-તેમ, તે પ્રકારે], દુદિઆ [દ્વિતીયા-બીજી], પખ્ખવાદી [પક્ષપાતી], પરિત્તાઅધ [પરિત્રાયધ્વં-પરિત્રાણ–રક્ષણ કરો], પિઅ [પ્રિય], પ્પઓ [પ્રયોગ], ભમરેહિ [ભ્રમરૈ: -ભમરાઓએ], રૂદુ [ઋતુ-ઋતુ, રત], સગ્ગસ્સ [સ્વર્ગસ્ય-સ્વર્ગનું], સરિસં [સદશં-સરીખું, સરખું; યોગ્ય, ઘટતું], સહી [સખી–સહી], સુઉમાર [સુકુમાર], સુણાદુ [શૃણોતુ–સાંભળ, સૂણ], હાઈસ્સદિ [હાશ્યતે-હસે છે], ઈ૦.<br> | ||
{{gap}}એ પ્રાકૃત દેશકાળ પરત્વે પોતાનું રૂપ પાલટતાં પાલટતાં અગિયારસેં વર્ષે નવાં રૂપમાં અપભ્રંશ એવે નામે ઓળખાઈ. પ્રાકૃત તથા અપભ્રંશ એ બેનું સ્વરૂપ જોતાં જણાય છે કે પ્રાકૃતમાંના કેટલાક શબ્દ શુદ્ધ સંસ્કૃત રૂપેજ વપરાતા થઈને, કેટલાક નિજરૂપેજ રઈને, કેટલાએક ભ્રષ્ટ રૂપાન્તરોમાં ઉતરીને ને કેટલાએક સંસ્કૃત તથા દેશી શબ્દ નવા વધીને અપભ્રંશ–ભાષા થઈ હોય એમ જણાય છે. અમણાંની પ્રાકૃત ભાષાઓ અપભ્રંશમાંથી ઉત્પન્ન થઈ છે. દક્ષણી ને ગુજરાતી એ બે, મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રા અને એની અપભ્રંશ એ ઉપરથી અને હિન્દી, મુખ્ય પ્રાકૃત તથા શૌરસેની અને એના અપભ્રંશ એ ઉપરથી ઘડાઈ છે.</ref> તે કાળના વિદ્વાનો સંસ્કૃતમાંજ પુસ્તક લખતા એટલે લોકભાષા ઝાઝી કેળવાયલી નજ હોય તોપણ રાજ્યના ઉત્કર્ષનો અંશ તેમાં પણ આવેલો હોવો જેઈએ ને તે ભાટ ચારણાદિ માગણોએ લખેલા રાસાઓમાં દેખાય છે. અપભ્રંશભાષા*<ref>*વલ્લભીપુરનાં રાજ્યમાં બૌદ્ધ જૈન લોક હતા, ગુજરાતમાં ને સમ્બન્ધી પ્રદેશોમાં જૈનની બોળી વસ્તી હતી અને બૌદ્ધ જૈન ઉપાધ્યાઓની બોધભાષા ઘણું કરીને સર્વત્ર સરખીજ હતી. વળી ગુજરાતના રાજ્યને દિલ્હી કનોજના ને બીજાં રાજ્યો સાથે સમ્બન્ધ હતો. એ સન્ધાં ઉપરથી જણાય છે કે ગુજરાતની અપભ્રંશમાં માગધી તથા શૌરસેનીનો લેશ હશેજ. વળી ગુજરાતના મૂળ વાસ્તવ્ય લોકના ને ગુજરાતની રીતભાત વસ્તુના કેટલાક દેશી કેવાતા શબ્દો પણ હશેજ. માગધી શૌરસેની દેશ્ય એ શબ્દોની નિશાનીઓ (વર્ત્તમાન ગુજરાતીમાં) શબ્દની વ્યુત્પત્તિ શોધાશે ત્યારે સ્પષ્ટ જણાશે.</ref> | {{gap}}એ પ્રાકૃત દેશકાળ પરત્વે પોતાનું રૂપ પાલટતાં પાલટતાં અગિયારસેં વર્ષે નવાં રૂપમાં અપભ્રંશ એવે નામે ઓળખાઈ. પ્રાકૃત તથા અપભ્રંશ એ બેનું સ્વરૂપ જોતાં જણાય છે કે પ્રાકૃતમાંના કેટલાક શબ્દ શુદ્ધ સંસ્કૃત રૂપેજ વપરાતા થઈને, કેટલાક નિજરૂપેજ રઈને, કેટલાએક ભ્રષ્ટ રૂપાન્તરોમાં ઉતરીને ને કેટલાએક સંસ્કૃત તથા દેશી શબ્દ નવા વધીને અપભ્રંશ–ભાષા થઈ હોય એમ જણાય છે. અમણાંની પ્રાકૃત ભાષાઓ અપભ્રંશમાંથી ઉત્પન્ન થઈ છે. દક્ષણી ને ગુજરાતી એ બે, મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રા અને એની અપભ્રંશ એ ઉપરથી અને હિન્દી, મુખ્ય પ્રાકૃત તથા શૌરસેની અને એના અપભ્રંશ એ ઉપરથી ઘડાઈ છે.</ref> તે કાળના વિદ્વાનો સંસ્કૃતમાંજ પુસ્તક લખતા એટલે લોકભાષા ઝાઝી કેળવાયલી નજ હોય તોપણ રાજ્યના ઉત્કર્ષનો અંશ તેમાં પણ આવેલો હોવો જેઈએ ને તે ભાટ ચારણાદિ માગણોએ લખેલા રાસાઓમાં દેખાય છે. અપભ્રંશભાષા*<ref>*વલ્લભીપુરનાં રાજ્યમાં બૌદ્ધ જૈન લોક હતા, ગુજરાતમાં ને સમ્બન્ધી પ્રદેશોમાં જૈનની બોળી વસ્તી હતી અને બૌદ્ધ જૈન ઉપાધ્યાઓની બોધભાષા ઘણું કરીને સર્વત્ર સરખીજ હતી. વળી ગુજરાતના રાજ્યને દિલ્હી કનોજના ને બીજાં રાજ્યો સાથે સમ્બન્ધ હતો. એ સન્ધાં ઉપરથી જણાય છે કે ગુજરાતની અપભ્રંશમાં માગધી તથા શૌરસેનીનો લેશ હશેજ. વળી ગુજરાતના મૂળ વાસ્તવ્ય લોકના ને ગુજરાતની રીતભાત વસ્તુના કેટલાક દેશી કેવાતા શબ્દો પણ હશેજ. માગધી શૌરસેની દેશ્ય એ શબ્દોની નિશાનીઓ (વર્ત્તમાન ગુજરાતીમાં) શબ્દની વ્યુત્પત્તિ શોધાશે ત્યારે સ્પષ્ટ જણાશે.</ref> અથવા સંવતશૈકા બારમાં ગુજરાતના લોક જે ભાષા બોલતા તે એકવડી કઠ્ઠણ કાઠીની ને તે પ્રમાણેજ લામ્બી, કંઈ એક થડ્ડાયેલી તથા ઢેકાઢૈયાવાળી પણ વળી કહીંકહીં કુમળી તથા સરળ, વર્ણે સામળી અને કુળમર્જાદ સાચવતાં સ્વતંત્ર વર્ત્તનારી એવી, '''ભિલ્લરાજકુંઅરી સરિખી સોહઈ'''. | ||
{{Poem2Close}} | |||
અથવા સંવતશૈકા બારમાં ગુજરાતના લોક જે ભાષા બોલતા તે એકવડી કઠ્ઠણ કાઠીની ને તે પ્રમાણેજ લામ્બી, કંઈ એક થડ્ડાયેલી તથા ઢેકાઢૈયાવાળી પણ વળી કહીંકહીં કુમળી તથા સરળ, વર્ણે સામળી અને કુળમર્જાદ સાચવતાં સ્વતંત્ર વર્ત્તનારી એવી, '''ભિલ્લરાજકુંઅરી સરિખી સોહઈ'''. | |||
{{Block center|<poem>“ચન્દન સરિખા સીયલા, જઈસી નમણી કેલિ; | {{Block center|<poem>“ચન્દન સરિખા સીયલા, જઈસી નમણી કેલિ; | ||
| Line 36: | Line 35: | ||
{{gap}}હું અજિ અગાસો તિહવિણુ, તે સિરિ રાય વહેઈ”+<ref>+ “ગુ. ભા. નિબન્ધ”માંથી.</ref></poem>}} | {{gap}}હું અજિ અગાસો તિહવિણુ, તે સિરિ રાય વહેઈ”+<ref>+ “ગુ. ભા. નિબન્ધ”માંથી.</ref></poem>}} | ||
{{Poem2Open}} | |||
સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે '''અપભ્રંશ'''માં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતીભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સોળમા શૈકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પોતાની નિવૃત્તિમાં પોતપોતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસરિત અઙ્ગની, ઠાવકી, લાડકી, કુમળી ને વર્ણે ભૂરી લીસી તેજી મારતી જેવી '''ગુરુઅણકુંયરી રૂડઅલી સોહી હરિગુણ ગાતી પ્રભાત સમે.''' | સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે '''અપભ્રંશ'''માં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતીભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સોળમા શૈકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પોતાની નિવૃત્તિમાં પોતપોતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસરિત અઙ્ગની, ઠાવકી, લાડકી, કુમળી ને વર્ણે ભૂરી લીસી તેજી મારતી જેવી '''ગુરુઅણકુંયરી રૂડઅલી સોહી હરિગુણ ગાતી પ્રભાત સમે.''' | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>“પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય | {{Block center|<poem>“પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય | ||
| Line 54: | Line 55: | ||
રુધિર પૂરિં રથ તાણ્યા જાઈ સિર તૂટઈં ધડ ધસમસ ધાઈં; | રુધિર પૂરિં રથ તાણ્યા જાઈ સિર તૂટઈં ધડ ધસમસ ધાઈં; | ||
દોઈ પહર હુયો સંગ્રામ, પા૫ બુદ્ધિ રાય હાર્યો તામ.”૨<ref>૨. “ગજસિંહ રાજાનો રાસ” એમાંથી લીધું છે-(પ્રત ૧૫૫૬ ની).</ref> | દોઈ પહર હુયો સંગ્રામ, પા૫ બુદ્ધિ રાય હાર્યો તામ.”૨<ref>૨. “ગજસિંહ રાજાનો રાસ” એમાંથી લીધું છે-(પ્રત ૧૫૫૬ ની).</ref> | ||
“કૃષ્ણરૂપે ગોકુલિ અવતરીયો, ગોવરધનપર્વત કરિ ધરીયો, | |||
વરીયુ ગોપી ગોવ્યંદો. | વરીયુ ગોપી ગોવ્યંદો. | ||
સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગોપીમધ્ય નાચિ, | સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગોપીમધ્ય નાચિ, | ||
| Line 197: | Line 198: | ||
ભય તો લાગે છે મુજને ભારી સા.; અંત કાળે શી વલે માહારી–નં૦ | ભય તો લાગે છે મુજને ભારી સા.; અંત કાળે શી વલે માહારી–નં૦ | ||
સેવાસમરણ ભાવે ના કીધું, સા.; રંક સાધુને દુઃખ દીધું. નં૦</poem>}} | સેવાસમરણ ભાવે ના કીધું, સા.; રંક સાધુને દુઃખ દીધું. નં૦</poem>}} | ||
{{Poem2Open}} | |||
“પૂર્વે અવંતી નગ્રનો રાજા ચંદ્રસૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાયે કહ્યું તારો સ્વયંવર કરીએ. ના પિતા હુંતો દેવાંશીવર ઈચ્છું છું. રાજા કેહે આપણ મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધરવો. કન્યા કહે એટલો પોણ જેણે કનકપુરી જોઈ હોએ તેને હું વરૂં. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરવો. ત્યારે રાજાએ પડો વજડાવ્યો. જેણે કનકપુરી જોઈ હોએ તે રાજાની પુત્રી પર્ણવા આવજો. એવે તે નગ્રમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રેહેતો, શક્તિદેવ નામે. તેની ટોળ કરીને લોકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળસે, આ દરિદ્રતાનું દુ:ખ જશે. એમ ભંભેરાયો બ્રહ્મણ રાજ્ય સભામાં ગયો. કહ્યું મેં કનકપૂરિ જોઈછે. રાજાએ પૂત્રિને મેહેલે મેકલ્યો. તેણે ચક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કેહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કેહે કીયે માર્ગ થઈ ગયાતા. માહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહેલ્યો.” | “પૂર્વે અવંતી નગ્રનો રાજા ચંદ્રસૈન્ય તેને પુત્રી ચંદ્રમુખી નામે તેને પિતાયે કહ્યું તારો સ્વયંવર કરીએ. ના પિતા હુંતો દેવાંશીવર ઈચ્છું છું. રાજા કેહે આપણ મનુષ્યને ઘેર દેવ વરવા કેમ આવે એ મનોર્થ તે મિથ્યા ધરવો. કન્યા કહે એટલો પોણ જેણે કનકપુરી જોઈ હોએ તેને હું વરૂં. રાજા કહે તેની ભાલ કેમ જણાશે. કન્યા કેહે પુરમાં પાટ ફેરવો. ત્યારે રાજાએ પડો વજડાવ્યો. જેણે કનકપુરી જોઈ હોએ તે રાજાની પુત્રી પર્ણવા આવજો. એવે તે નગ્રમાં દુર્બલ બ્રાહ્મણ એકાકી રેહેતો, શક્તિદેવ નામે. તેની ટોળ કરીને લોકે સીખવ્યું, તું જઈને કેહેની જે કનકપુરી મેં જોઈ છે, તને રાજપુત્રિ મળસે, આ દરિદ્રતાનું દુ:ખ જશે. એમ ભંભેરાયો બ્રહ્મણ રાજ્ય સભામાં ગયો. કહ્યું મેં કનકપૂરિ જોઈછે. રાજાએ પૂત્રિને મેહેલે મેકલ્યો. તેણે ચક લાખી નીસાની પુછવા માડી ત્યારે બ્રહ્મણ કેહે કનકપુરી તે કનકની છે, કનકના મંદિર છે. હસી કન્યા કેહે કીયે માર્ગ થઈ ગયાતા. માહાવનમાં જતાં દીઠી. કન્યાયે લબાડ કહી કાહાડી મેહેલ્યો.” | ||
| Line 216: | Line 218: | ||
માટે હવે, ભૂત સ્થિતિનોજ અથવા ઉત્તમ ભાવિસ્થિતિનોજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મોહ રાખતાં જે વર્ત્તમાન સચવાય નહિ તો તે મોહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હોંસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તો ભાષાનું બળ પણ વધશે ને સૌંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદ્દેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારનેજ ઉદ્દેશી જ્યારે કેટલાક જણ હ્રોંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને ગ્રન્થો રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાનો બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે એ તો વિસ્મય જેવું થાય. તોપણ, સમૂહના આગ્રહઉત્સાહે વેલું મોડું પણ શું નથી બનતું?; અને શૈકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમઙ્ગળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએછૈએ-આપણું શુભચિન્તન નિત્ય આજ હોવું— | માટે હવે, ભૂત સ્થિતિનોજ અથવા ઉત્તમ ભાવિસ્થિતિનોજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મોહ રાખતાં જે વર્ત્તમાન સચવાય નહિ તો તે મોહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હોંસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તો ભાષાનું બળ પણ વધશે ને સૌંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદ્દેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારનેજ ઉદ્દેશી જ્યારે કેટલાક જણ હ્રોંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને ગ્રન્થો રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાનો બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે એ તો વિસ્મય જેવું થાય. તોપણ, સમૂહના આગ્રહઉત્સાહે વેલું મોડું પણ શું નથી બનતું?; અને શૈકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમઙ્ગળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએછૈએ-આપણું શુભચિન્તન નિત્ય આજ હોવું— | ||
કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અંઙ્ગપ્રદેશોનો પૃથક્ પૃથક્ ઉત્કર્ષ થવો અવશ્ય છે તો તેના એક અઙ્ગપ્રદેશ–'''ગુજરાતનો''' ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ '''ગુજરાતી ભાષાના જયશ્રીરઙ્ગ વિરાજો!* | કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અંઙ્ગપ્રદેશોનો પૃથક્ પૃથક્ ઉત્કર્ષ થવો અવશ્ય છે તો તેના એક અઙ્ગપ્રદેશ–'''ગુજરાતનો''' ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ '''ગુજરાતી ભાષાના જયશ્રીરઙ્ગ વિરાજો!*<ref>*નર્મકોશમાંથી.</ref>''' | ||
<ref>*નર્મકોશમાંથી.</ref>''' | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
{{reflist}} | {{reflist}} | ||