ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – કવિ નર્મદાશંકર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 204: Line 204:
“લલિત કેહેતાં મનેહર એહેવી લવિંગની લતા જે વેલ તેનું જે શેવવું, તે લતાનાં નિકુંજ ગૃહને આછાદી રેહે છે તેનો કોમળ કેહેતાં અતિ મધૂર વાસ છે તે મલયાચલના મંદસુગંધ સુશિતલ વાયુ વેહે છે ને તે વન કેહેવું છે જે ભ્રમરના સમૂહ તે ગુંજારવ કરે છે ને તે મધ્યે કોકીલા સ્વર કરે છે તે બહુએક સ્વર થાય છે તેણે કરી કુંજકટીર જે લતાગૃહ શ્રી કૃષ્ણ રાધાનું વિલાસ સ્થાન તેને વિષે શ્રીમદન ગોપાલ વિલાશ કરે છે."

“ એક મનોહરા નામા ગોપીજન છે, તેહેને મંદિર કોઈ એક સ્ત્રીને ત્યાં રાત્ય રમીને પ્રભુ પધારયા તે અન્ય સ્ત્રી સંમંધનાં ચિન્હ જોઈને તે સ્ત્રી કહે છે જે હે નાથ પર જે બીજી ત્હેંની પલકા જે સજ્જ્યા ત્યાંહાં પોંહોડવાના અલિક કેં. જૂઠા સેંહ્ય જે સમ તે ક્યંહાં ખાઓ છો એટલે શું કરવા ખાઓછો જો નાં માંનો તો દરપણ લેઈનેં જુઓં કેં ત્હમારા પલ કે. આંખ્યોનાં પોપચાં તે પીક જે તાંબોળનો રંગ ત્હેમાં પગ્યા કે. પચીરહ્યાં છે નીક કેં. સારી પેંઠય તેથી મે જાણ્યું તો ખરૂં ! ત્યારેં ! તમેં જૂઠું શીદ બોલોછો પ્રાતઃકાલમાં તો કાંઈ સાચું બોલો.”
“એક મનોહરા નામા ગોપીજન છે, તેહેને મંદિર કોઈ એક સ્ત્રીને ત્યાં રાત્ય રમીને પ્રભુ પધારયા તે અન્ય સ્ત્રી સંમંધનાં ચિન્હ જોઈને તે સ્ત્રી કહે છે જે હે નાથ પર જે બીજી ત્હેંની પલકા જે સજ્જ્યા ત્યાંહાં પોંહોડવાના અલિક કેં. જૂઠા સેંહ્ય જે સમ તે ક્યંહાં ખાઓ છો એટલે શું કરવા ખાઓછો જો નાં માંનો તો દરપણ લેઈનેં જુઓં કેં ત્હમારા પલ કે. આંખ્યોનાં પોપચાં તે પીક જે તાંબોળનો રંગ ત્હેમાં પગ્યા કે. પચીરહ્યાં છે નીક કેં. સારી પેંઠય તેથી મે જાણ્યું તો ખરૂં ! ત્યારેં ! તમેં જૂઠું શીદ બોલોછો પ્રાતઃકાલમાં તો કાંઈ સાચું બોલો.”

સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ‘ઈસપનીતિ,' ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં ‘બાળમિત્ર’ (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં.
સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ‘ઈસપનીતિ,' ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં ‘બાળમિત્ર’ (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં.