ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/નાગરદાસ રેવાશંકર પંડ્યા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|નાગરદાસ રેવાશંકર પંડયા}}
{{Heading|નાગરદાસ રેવાશંકર પંડયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એઓ કાઠિયાવાડમાં આવેલા બરવાળા (ઘેલાશાહના) વતની, જ્ઞાતિએ ગુજરાતી પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ છે. એમનો જન્મ તા. ૨૯ મી નવેમ્બર સન ૧૮૭૩ માં રોજકા, તાલુકે ધંધુકામાં થયો હતો. માતાનું નામ કેશરબા વિઠ્ઠલજી ભટ્ટ અને પિતાનું નામ રેવાશંકર દોલતરામ પંડ્યા છે. સંવત ૧૯૬૪ માં એમનું લગ્ન પછેગામમાં શ્રીમતી શાન્તાગૌરી (ધીરજ) સાથે થયું છે.

Line 16: Line 15:

આ સિવાય ભાવનગરના ના. મહારાજા સાહેબ તરફથી પણ વખતો વખત ઈનામો મળેલાં છે.

–: એમની કૃતિઓ :–
(૧) વિદુરને ભાવ - ૧૯૦૭
(૨) યમુના ગુણુદર્શ - ૧૯૦૮
(૩) શિકાર-કાવ્ય – ૧૯૦૯
(૧) કર્મ-વિપાક (ઓરીજીનલ સાયંટીફીક)
(૨) કવ્યામૃત
(૩) ઘર ઉપયોગી વૈદક સંગ્રહ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>—:એમની કૃતિઓ:—</nowiki>'''}}