અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/ખાંત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખાંત|પ્રદ્યુમ્ન તન્ના}} <poem> પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આ...")
 
No edit summary
Line 7: Line 7:
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો?

ઠીંકરી નથી રે કાંઈ કીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો!

અમને તો ઇંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,

જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો!

ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી

:: કોપ એક ‘પેશીયલ’ ચાનો!
:: કોપ એક ‘પેશીયલ’ ચાનો!
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો?...

:: તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,

:: ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું!

18,450

edits