33,539
edits
(+1) |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''સંપાદિત ગ્રંથો'''}} | {{center|'''સંપાદિત ગ્રંથો'''}} | ||
{{Poem2Open}} | |||
ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળામાં નં. ૧, ૨, ૩, ૪, ૫ તરીકે કાવ્ય મીમાંસા, નરનારાયણનંદ, પાર્થ પરાક્રમ અને રાષ્ટ્રૌઢ વંશ-તે પોતે સંશોધિત કરેલાં તે પોતાની હયાતીમાં જ પ્રકટ થયાં; હયાતી બાદ તેમના સંશોધિત કરેલ વામન કૃત લિંગાનુશાસન નં. ૬, બાલચંદ્રસૂરિ કૃત વસંતવિલાસ નં. ૭, વત્સરાજ કૃત રૂપકષટ્કં-છ નાટક, નં. ૮ તરીકે સને ૧૯૧૮ માં પ્રકટ થયાં અને તદુપરાંત સદ્ગત દલાલ કૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટોવાળું યશ:પાલકૃત મોહપરાજ્ય નાટક નં. ૯ તરીકે બહાર પડયું; ૧૯૨૦ માં તેમનાથી સંશોધિત થયેલ જયસિંહ સૂરિકૃત હમ્મીરમદમર્દન કાવ્ય નં. ૧૦, સોડ્ઢલ કૃત ઉદયસુંદરી કથા નં. ૧૧, પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ (પ્રસ્તાવના વગરનું) નં. ૧૩; ૧૯૨૧ માં ભાસર્વજ્ઞ મુનિ કૃત પશુપતિ દર્શનનો ગણકારિકા નામનો ગ્રંથ નં. ૧૫, ૧૯૨૩ માં ધનપાલ કૃત ભવિસયત્ત કહા-પંચમી કહા (સદ્ગત પ્રો. ગુણેની પ્રસ્તાવના અને ટિપ્પણી સહિત) નં. ૨૦; ૧૯૨૪ માં જેસલમેર ભંડારની ગ્રંથ સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ અને વૃદ્ધિ પત્રિકા સહિત) નં. ૨૧ અને ૧૯૨૫ માં લેખપદ્ધતિ (૮ માંથી ૧૫ મા સૈકા સુધીના દસ્તાવેજોનો સંગ્રહ) નં. ૧૯ તરીકે બહાર પડયા. પાટણ જૈન ભંડારના ગ્રંથોની સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ સહિત) તૈયાર થઈ ગઈ છે ને પ્રેસમાં ગઈ છે. | ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાળામાં નં. ૧, ૨, ૩, ૪, ૫ તરીકે કાવ્ય મીમાંસા, નરનારાયણનંદ, પાર્થ પરાક્રમ અને રાષ્ટ્રૌઢ વંશ-તે પોતે સંશોધિત કરેલાં તે પોતાની હયાતીમાં જ પ્રકટ થયાં; હયાતી બાદ તેમના સંશોધિત કરેલ વામન કૃત લિંગાનુશાસન નં. ૬, બાલચંદ્રસૂરિ કૃત વસંતવિલાસ નં. ૭, વત્સરાજ કૃત રૂપકષટ્કં-છ નાટક, નં. ૮ તરીકે સને ૧૯૧૮ માં પ્રકટ થયાં અને તદુપરાંત સદ્ગત દલાલ કૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટોવાળું યશ:પાલકૃત મોહપરાજ્ય નાટક નં. ૯ તરીકે બહાર પડયું; ૧૯૨૦ માં તેમનાથી સંશોધિત થયેલ જયસિંહ સૂરિકૃત હમ્મીરમદમર્દન કાવ્ય નં. ૧૦, સોડ્ઢલ કૃત ઉદયસુંદરી કથા નં. ૧૧, પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ (પ્રસ્તાવના વગરનું) નં. ૧૩; ૧૯૨૧ માં ભાસર્વજ્ઞ મુનિ કૃત પશુપતિ દર્શનનો ગણકારિકા નામનો ગ્રંથ નં. ૧૫, ૧૯૨૩ માં ધનપાલ કૃત ભવિસયત્ત કહા-પંચમી કહા (સદ્ગત પ્રો. ગુણેની પ્રસ્તાવના અને ટિપ્પણી સહિત) નં. ૨૦; ૧૯૨૪ માં જેસલમેર ભંડારની ગ્રંથ સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ અને વૃદ્ધિ પત્રિકા સહિત) નં. ૨૧ અને ૧૯૨૫ માં લેખપદ્ધતિ (૮ માંથી ૧૫ મા સૈકા સુધીના દસ્તાવેજોનો સંગ્રહ) નં. ૧૯ તરીકે બહાર પડયા. પાટણ જૈન ભંડારના ગ્રંથોની સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ સહિત) તૈયાર થઈ ગઈ છે ને પ્રેસમાં ગઈ છે. | ||
{{ | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||