સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્યલંકારની વિશિષ્ટતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
આલંકારિક વાણીમાં વ્યક્ત થતો અનુભવ સાધારણ સાદા અનુભવથી સમૃદ્ધતર હોય છે. ‘દુર્જન ભયંકર છે’ એ સાદું કથન; ‘દુર્જન સાપ જેવો ભયંકર છે’ એ ઉપમાયુક્ત કથન; બંનેનું તાત્પર્ય ભલે એક જ છે–કે દુર્જનની ભયંકરતા જણાવવી, પણ ઉપમા ઉપજાવનારો અનુભવ સાદા કથનમાં પરિણમતા અનુભવથી સમૃદ્ધતર છે. સર્પની ઉપમા ઉમેરવાની ક્ષણે દુર્જન ઉપરાંત સર્પવિષયક પૂર્વાનુભવ પણ કવિમાનસમાં પ્રત્યક્ષવત્‌ થયો હોય છે. તત્કાલીન, વર્ણ્યમાન, વિષયભૂત પ્રસ્તુત દુર્જનિવષયક અનુભવને ભૂતપૂર્વ, સ્મરણસંચિત, અપ્રસ્તુત સર્પવિષયક અનુભવ સમૃદ્ધતર કરે છે.

કાવ્યનિર્માણ સમયે કવિનો વિષયભૂત, પ્રસ્તુત, અનુભવ-પ્રત્યક્ષ અથવા પ્રત્યક્ષીકૃત એવો અનુભવ-તાજો હોય છે, પ્રત્યગ્ર હોય છે. એ પ્રત્યગ્ર અનુભવની જોડેના સાદૃશ્ય, વિરોધ, કાર્યકારણભાવ, અંગાગિભાવ ઇત્યાદિ કોઈ સંબંધને બળે કવિનો માનસનિગૂઢ ચિરસંચિત કોઈ અનુભવ જાગ્રત થાય છે, ઉદ્‌બોધન પામે છે, સ્મરણમાં આવે છે. એ બે અનુભવોના સહયોગમાંથી કવિનું આલંકારિક દર્શન અને એનું આલંકારિક શબ્દસમર્પણ ઊપજે છે. અદ્યતન અનુભવ પ્રાકતન અનુભવથી સમૃદ્ધતર બને છે, અને એ યુગ્મરૂપ કે ઘનીભૂત અનુભવ પોતાની યથાર્થ, યથાનુભૂત, અભિવ્યક્તિ માટે આલંકારિક ભાષા માગી લે છે. કાવ્યનો શબ્દાર્થ દેહ એવા અલંકારયુક્ત સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે. આ રીતે અલંકાર તો શબ્દાર્થ યુગલનું અને એ દ્વારા સમર્પિત થતા અનુભવનું અવિભાજ્ય, પૃથક્‌ ન થઈ શકે તેવું, તત્ત્વ છે. અલંકારના મૂળમાં રહેલી અનુભવસંપત્તિને લુપ્ત કર્યા વિના એ અલંકાર દૂર કરી શકાય નહિ.

वागर्थाविव संपृक्तो... पार्वतीपरमेश्वरौ
{{Poem2Close}}
{{Block center|'''<poem>वागर्थाविव संपृक्तो... पार्वतीपरमेश्वरौ</poem>'''}}
{{Poem2Open}}
એ રઘુવંશમાંની પ્રસિદ્ધ ઉપમા જુઓ. પાર્વતી અને પરમેશ્વર એક દેહે અવિયોજ્ય છે એ વિચાર કરવાની સાથે જ એવો જ વાણી અને અર્થનો અવિભેદ્ય સમવાય સ્મરણમાં આવે છે અને કવિની એ મનોનુભૂતિ સાધારણ માણસની સામાન્ય અનુભૂતિ કરતાં વિશેષ મનોહર બને છે અને વિશેષ સંપન્ન બને છે.

આવી અર્થસંપત્તિ અને ચમત્કૃતિ હોય તો જ અલંકારનું અલંકારત્વ સિદ્ધ થાય છે. તુલ્યયોગિતા જેવા, અનેક પ્રસ્તુત વિષયોનો એક જ ધર્મ વર્ણવનારા, સાદા અલંકારમાં પણ આવી ચમત્કૃતિ, આવું વૈચિત્ર્ય, હોય તો જ અલંકારત્ય ગણાય. તુલ્યયોગિતા અલંકારમાં અંતર્ગત રહેલો અનુભવ પ્રસ્તુતવિષયક જ હોય છતાં એ અલંકાર અલંકારોચિત અર્થસમૃદ્ધિ વડે જ અલંકાર બને છે. અલંકારકોટિએ પહોંચતો અનુભવ તુલ્યયોગિતામાં પણ, અલંકારરહિત સાદી ઉક્તિમાં કહેવાય એવો સાદો અનુભવ ન હોય. દાખલા તરીકે –