ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સંપાદક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 35: Line 35:
બચુભાઈએ 82 વર્ષની જિંદગીમાં ગુજરાતને પત્રકારત્વ ક્ષેત્રે નમૂનેદાર માસિક આપીને નવી પેઢીના ઉછેર માટેનું સક્ષમ સાધન પૂરું પાડ્યું છે, જે આજે (2003) પણ સંસ્કારસિંચનનું કામ કરી રહ્યું છે. ‘કુમાર’ના પત્રકારત્વ માટે 1948માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. 1953માં મુંબઈ રાજ્ય દ્વારા ગુજરાતી લિપિ સુધારણા સમિતિ બનાવી હતી. તેમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1954માં મુંબઈ રાજ્યે બચુભાઈની પ્રતિભાનું યોગ્ય સન્માન કર્યું અને ગવર્નર દ્વારા રાજ્યની વિધાનપરિષદમાં તેમની છ વર્ષ માટે નિમણૂક થઈ હતી. આ પછી ભારત સરકારે બચુભાઈ રાવતને 1975માં ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા હતા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|||'''— અલકેશ પટેલ'''<br>[.https://gujarativishwakosh.org/રાવત-બચુભાઈ/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}}
{{સ-મ|||'''— અલકેશ પટેલ'''<br>[https://gujarativishwakosh.org/રાવત-બચુભાઈ/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}