સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’: Difference between revisions

Replaced content with "{{Template:Saghan}}
{{HeaderNav2 |previous = પ્રારંભિક |next = ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ) }}"
(Created page with "{{SetTitle}} {{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}} {{ContentBox |heading = આ શ્રેણી વિશે |text = {{Poem2Open}} ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જ...")

(Replaced content with "{{Template:Saghan}}
{{HeaderNav2 |previous = પ્રારંભિક |next = ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ) }}")
Tag: Replaced

Line 1: Line 1:
{{SetTitle}}
{{Template:Saghan}}
{{Heading|‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’| શ્રેણી સંપાદન: રમણ સોની}}

{{ContentBox
|heading = આ શ્રેણી વિશે
|text =
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને  નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ,  વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
{{Right |'''– રમણ સોની''' }}

{{Poem2Close}}