18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખજુરાહો| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} :::::વ્રીડાત્ર કા યત્ર ચતુર્મુખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
:::::વ્રીડાત્ર કા યત્ર ચતુર્મુખત્વમીશોડપિ લોભાદ્ગમિતો યુવત્યા: | :::::વ્રીડાત્ર કા યત્ર ચતુર્મુખત્વમીશોડપિ લોભાદ્ગમિતો યુવત્યા: | ||
:::::– બૃહત્સંહિતા | |||
હજુ તો ભરભાંખળું હતું. ઝાંસીના સ્ટેશનરોડ પર આછી-પાતળી અવરજવર હતી. ભરચક્ક સામાન અને ચાર પૅસેન્જરો સાથે અમારી રિક્ષા સ્ટેશને આવી પહોંચી. થોડા મુસાફરો આમતેમ બેઠેલા હતા. સ્ટેશનેથી અમારે ગાડી નહીં, બસ પકડવાની હતી; ઝાંસીથી ખજુરાહોની બસ. પણ જોયું તો અમારી બસ ત્યાં ઊભી ન હતી. ગઈ કાલે સાંજે ગ્વાલિયરથી આવ્યાં ત્યારે ઝાંસીનાં બસ-ડેપો પર તપાસ કરી કે ખજુરાહોની બસ અહીં કેટલા વાગ્યે આવે છે, તો કહેવામાં આવ્યું કે સવારે છ વાગ્યે અમારે ત્યાં પહોંચી જવું જોઈએ. | હજુ તો ભરભાંખળું હતું. ઝાંસીના સ્ટેશનરોડ પર આછી-પાતળી અવરજવર હતી. ભરચક્ક સામાન અને ચાર પૅસેન્જરો સાથે અમારી રિક્ષા સ્ટેશને આવી પહોંચી. થોડા મુસાફરો આમતેમ બેઠેલા હતા. સ્ટેશનેથી અમારે ગાડી નહીં, બસ પકડવાની હતી; ઝાંસીથી ખજુરાહોની બસ. પણ જોયું તો અમારી બસ ત્યાં ઊભી ન હતી. ગઈ કાલે સાંજે ગ્વાલિયરથી આવ્યાં ત્યારે ઝાંસીનાં બસ-ડેપો પર તપાસ કરી કે ખજુરાહોની બસ અહીં કેટલા વાગ્યે આવે છે, તો કહેવામાં આવ્યું કે સવારે છ વાગ્યે અમારે ત્યાં પહોંચી જવું જોઈએ. |
edits