ધીરેન્દ્ર મહેતાની કવિતા/એક વિકલાંગ અનુભૂતિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 20: Line 20:
- આ બધું મારાથી
- આ બધું મારાથી
આકાશ જેટલું જ દૂર છે.
આકાશ જેટલું જ દૂર છે.
મારી દૃષ્ટિસીમાની અંદર
મારી દૃષ્ટિસીમાની અંદર
આમાંનું કેટકેટલું સમાવું?
આમાંનું કેટકેટલું સમાવું?
Line 29: Line 30:
એ બધું
એ બધું
ખોબેખોબે પીવું છે...
ખોબેખોબે પીવું છે...
કોઈ આ હરિત તૃણોની કુમાશ
કોઈ આ હરિત તૃણોની કુમાશ
મારાં શિથિલ ચરણમાં મસળો;
મારાં શિથિલ ચરણમાં મસળો;