વિદિશા/રામેશ્વરમ્: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રામેશ્વરમ્|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ધેર ઇઝ ઓશન ઇન મી,સ્વેઇંગ, સ...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
ધેર ઇઝ ઓશન ઇન મી,સ્વેઇંગ, સ્વેઇંગ ઓ, સો, ડિપ…
::::::::ધેર ઇઝ ઓશન ઇન મી,સ્વેઇંગ, સ્વેઇંગ ઓ, સો, ડિપ…

– લૉરેન્સ
::::::::– લૉરેન્સ

અમારી બસ ક્યારનીય વેગથી દોડી રહી હતી. તેની એકધારી સુંવાળી ગતિએ કેટલાક યાત્રિકોને તંદ્રાવસ્થામાં તો કેટલાકને તો નિદ્રાવસ્થામાં નાખ્યા હતા. મારી બાજુનું વૃંદ નીચા સૂરે અંતકડી રમવામાં લીન હતું. બસની બારી બહાર સુદૂરવ્યાપી ધવલ ચાંદની પડી હતી. બૃહદીશ્વરના તાંજોરના ખરા મધ્યાહ્નના અનુભવ પછી ચાંદનીમાંથી વહી આવતી શીતલતા પરમ શાતા રૂપ બની રહી હતી. મન વારે વારે બારી બહારની એ ચાંદનીમાં ભટકવા જતું રહેતું હતું. અને ત્યાંથી દૂરના અતીતમાં સરકી જતું હતું.

18,450

edits