33,916
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘ચિત્તવિચારસંવાદ’ની સમીક્ષા|ક. વિષયવસ્તુયોજનાનું વિશ્લેષણ અને તેની સમીક્ષા}} | ||
{{Poem2Open}} | |||
અખાજીમાં તત્ત્વવિચારનું ઘણું ઊંડાણ છે પરંતુ તેઓ કેવળ શાસ્ત્રીય તત્ત્વવિચારક નથી, અનુભવી સંત છે. એમનું લક્ષ્ય કોઈ દાર્શનિકમતની તાર્કિક સ્થાપના નથી પરંતુ જીવનસાધના છે અને તે માટે આવશ્યક એવો તત્ત્વવિચાર તેઓ રજૂ કરી રહ્યા હોય છે. આથી એમની કૃતિઓમાં વિષયની ક્રમબદ્ધ રજૂઆત અને વ્યવસ્થિત ખંડનમંડન પરિપાટીનું અનુસરણ ઘણી વાર જોવા મળતું નથી. વિચારોના જાણે તણખા ઊડતા હોય છે અને એના પ્રકાશમાં સાધનામાર્ગનું દિગ્દર્શન કરવામાં આવે છે. ‘ચિત્તવિચારસંવાદ’માં તો આ ઉપરાંત ચિત્ત અને વિચારના સજીવતાભર્યા સંવાદની રીતિ અખાજીએ અપનાવી છે. એમાં એક વિચારમાંથી બીજો વિચાર જે રીતે ફૂટે એ રીતે ફૂટવા દેવામાં આવ્યો છે. આથી ક્યારેક વિચારપ્રવાહ અણધારી દિશામાં ફંટાય છે, ક્યારેક ખંડિત થાય છે, ક્યારેક કેટલીક વાતો જુદાજુદા સંદર્ભે પુનરાવૃત્ત થાય છે. અખાજીની કૃતિનું એક મહત્ત્વનું બળ તે દૃષ્ટાંતો છે. એકનો એક મુદ્દો જુદાંજુદાં દૃષ્ટાંતચિત્રોથી રજૂ થાય એમ પણ બને છે. અહીં ચિત્ત પાસે કેટલીક દાર્શનિક ભૂમિકા હોવાનું માનીને ચાલવામાં આવ્યું છે તેથી કેટલોક તત્ત્વવિચાર લાઘવથી, માત્ર નિર્દેશ રૂપે કે અછડતો દાખલ થયો છે. | અખાજીમાં તત્ત્વવિચારનું ઘણું ઊંડાણ છે પરંતુ તેઓ કેવળ શાસ્ત્રીય તત્ત્વવિચારક નથી, અનુભવી સંત છે. એમનું લક્ષ્ય કોઈ દાર્શનિકમતની તાર્કિક સ્થાપના નથી પરંતુ જીવનસાધના છે અને તે માટે આવશ્યક એવો તત્ત્વવિચાર તેઓ રજૂ કરી રહ્યા હોય છે. આથી એમની કૃતિઓમાં વિષયની ક્રમબદ્ધ રજૂઆત અને વ્યવસ્થિત ખંડનમંડન પરિપાટીનું અનુસરણ ઘણી વાર જોવા મળતું નથી. વિચારોના જાણે તણખા ઊડતા હોય છે અને એના પ્રકાશમાં સાધનામાર્ગનું દિગ્દર્શન કરવામાં આવે છે. ‘ચિત્તવિચારસંવાદ’માં તો આ ઉપરાંત ચિત્ત અને વિચારના સજીવતાભર્યા સંવાદની રીતિ અખાજીએ અપનાવી છે. એમાં એક વિચારમાંથી બીજો વિચાર જે રીતે ફૂટે એ રીતે ફૂટવા દેવામાં આવ્યો છે. આથી ક્યારેક વિચારપ્રવાહ અણધારી દિશામાં ફંટાય છે, ક્યારેક ખંડિત થાય છે, ક્યારેક કેટલીક વાતો જુદાજુદા સંદર્ભે પુનરાવૃત્ત થાય છે. અખાજીની કૃતિનું એક મહત્ત્વનું બળ તે દૃષ્ટાંતો છે. એકનો એક મુદ્દો જુદાંજુદાં દૃષ્ટાંતચિત્રોથી રજૂ થાય એમ પણ બને છે. અહીં ચિત્ત પાસે કેટલીક દાર્શનિક ભૂમિકા હોવાનું માનીને ચાલવામાં આવ્યું છે તેથી કેટલોક તત્ત્વવિચાર લાઘવથી, માત્ર નિર્દેશ રૂપે કે અછડતો દાખલ થયો છે. | ||
પહેલાં આખી કૃતિની, કડીઓના ક્રમે, વિષયવસ્તુયોજનાનું વિશ્લેષણ કરીએ અને પછી ઉપર નિર્દેશેલા મુદ્દાઓનાં થોડાં દૃષ્ટાંતો જોઈએ : | પહેલાં આખી કૃતિની, કડીઓના ક્રમે, વિષયવસ્તુયોજનાનું વિશ્લેષણ કરીએ અને પછી ઉપર નિર્દેશેલા મુદ્દાઓનાં થોડાં દૃષ્ટાંતો જોઈએ : | ||
{{Poem2Close}} | |||
{| style="width:100%;" | {| style="width:100%;" | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| ૧–૮ | | ૧–૮{{gap|4em}} | ||
| પ્રાસ્તાવિક, ચિત્ત અને વિચારનો સંબંધ | | પ્રાસ્તાવિક, ચિત્ત અને વિચારનો સંબંધ | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| Line 185: | Line 185: | ||
| દેહાભિમાન ટળતાં ચિત્તને સ્વરૂપનો સાક્ષાત્કાર | | દેહાભિમાન ટળતાં ચિત્તને સ્વરૂપનો સાક્ષાત્કાર | ||
|} | |} | ||
{{Poem2Open}} | |||
ઉપરના વિષયવિશ્લેષણમાંથી જોઈ શકાય છે કે અહંભાવનો મુદ્દો કડી ૩૪–૩૯માં ચર્ચાય છે તેમ કડી ૩૫૭–૩૬૫માં પણ તેનું નિરૂપણ થાય છે. ઇન્દ્રિયવિકારોની વાત કડી ૧૫૮–૧૬૨માં, કડી ૨૭૬–૨૮૯માં અને કડી ૩૩૩–૩૪૨માં આવે છે. ચિત્ત (જીવ) અને ચિદ્ (સર્વાવાસ ઈશ્વર, બ્રહ્મ કે મહાનિધિ)ની એકતાની વાત તો અનેક સ્થાને થઈ છે. (૮૪–૧૧૦, ૧૩૮–૧૪૨, ૨૩૬–૨૪૭ વગેરે). બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિનું વર્ણન ઉંબરાના વૃક્ષના દૃષ્ટાંતથી (૧૮૫–૧૯૩) અને આકાશમાં ઊમટતાં વાદળોના દૃષ્ટાંતથી (૨૫૪–૨૬૧) કરવામાં આવ્યું છે. | ઉપરના વિષયવિશ્લેષણમાંથી જોઈ શકાય છે કે અહંભાવનો મુદ્દો કડી ૩૪–૩૯માં ચર્ચાય છે તેમ કડી ૩૫૭–૩૬૫માં પણ તેનું નિરૂપણ થાય છે. ઇન્દ્રિયવિકારોની વાત કડી ૧૫૮–૧૬૨માં, કડી ૨૭૬–૨૮૯માં અને કડી ૩૩૩–૩૪૨માં આવે છે. ચિત્ત (જીવ) અને ચિદ્ (સર્વાવાસ ઈશ્વર, બ્રહ્મ કે મહાનિધિ)ની એકતાની વાત તો અનેક સ્થાને થઈ છે. (૮૪–૧૧૦, ૧૩૮–૧૪૨, ૨૩૬–૨૪૭ વગેરે). બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિનું વર્ણન ઉંબરાના વૃક્ષના દૃષ્ટાંતથી (૧૮૫–૧૯૩) અને આકાશમાં ઊમટતાં વાદળોના દૃષ્ટાંતથી (૨૫૪–૨૬૧) કરવામાં આવ્યું છે. | ||
ચર્ચા એક વિષયમાંથી બીજા વિષયોમાં ફંટાતી જાય છે તેના દૃષ્ટાંત માટે જુઓ કડી ૪૦–૧૧૦માંનો કૈવલ્ય, ઈશ્વર અને જીવનો સ્વરૂપવિચાર. એમાં અખાજીની લાક્ષણિક ઈશ્વરતાની ભાવના ઉપરાંત ષડ્દર્શનના વિચારો અને એમના મુક્તિ વિશેના ખ્યાલો પણ સમાવેશ પામ્યા છે. કડી ૨૭૬–૨૮૯માં શરૂ થયેલી ઇન્દ્રિયવિકારોની ચર્ચા, વચ્ચે વિવિધ પ્રકારોનાં જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ, પ્રતીતિપૂર્વકના બ્રહ્મભાવ વગેરેને સમાવતી કડી ૩૩૩–૩૪૨માં સમાપ્ત થાય છે. | ચર્ચા એક વિષયમાંથી બીજા વિષયોમાં ફંટાતી જાય છે તેના દૃષ્ટાંત માટે જુઓ કડી ૪૦–૧૧૦માંનો કૈવલ્ય, ઈશ્વર અને જીવનો સ્વરૂપવિચાર. એમાં અખાજીની લાક્ષણિક ઈશ્વરતાની ભાવના ઉપરાંત ષડ્દર્શનના વિચારો અને એમના મુક્તિ વિશેના ખ્યાલો પણ સમાવેશ પામ્યા છે. કડી ૨૭૬–૨૮૯માં શરૂ થયેલી ઇન્દ્રિયવિકારોની ચર્ચા, વચ્ચે વિવિધ પ્રકારોનાં જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ, પ્રતીતિપૂર્વકના બ્રહ્મભાવ વગેરેને સમાવતી કડી ૩૩૩–૩૪૨માં સમાપ્ત થાય છે. | ||
કેટલીક ચર્ચા અછડતી પણ રહી ગયેલી છે, જેમકે કડી ૧૩૨–૧૩૪માં ચિત્ત અને વિચારના સંબંધ પરત્વે ઇન્દ્ર અને વૈરોચનની કથાનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે અસ્પષ્ટ રહ્યું છે (જુઓ એ કડીઓની સમજૂતી). કડી ૬૪–૮૩માંનો ષડ્દર્શનોનો પરિચય એના જાણકારને જ સમજાય એટલા સંક્ષેપમાં આપ્યો છે. કડી ૧૪૩–૧૪૪માં રજૂ થયેલો ઇચ્છાના રોધ અને સ્વતંત્રતાનો પ્રશ્ન પણ અછડતો રહી ગયેલો લાગે છે. | કેટલીક ચર્ચા અછડતી પણ રહી ગયેલી છે, જેમકે કડી ૧૩૨–૧૩૪માં ચિત્ત અને વિચારના સંબંધ પરત્વે ઇન્દ્ર અને વૈરોચનની કથાનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે અસ્પષ્ટ રહ્યું છે (જુઓ એ કડીઓની સમજૂતી). કડી ૬૪–૮૩માંનો ષડ્દર્શનોનો પરિચય એના જાણકારને જ સમજાય એટલા સંક્ષેપમાં આપ્યો છે. કડી ૧૪૩–૧૪૪માં રજૂ થયેલો ઇચ્છાના રોધ અને સ્વતંત્રતાનો પ્રશ્ન પણ અછડતો રહી ગયેલો લાગે છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||