18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાગાલૅન્ડ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} માર્ચ ૮ સ્વપ્નનગરી કોહિમા....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માર્ચ ૮ | <center>માર્ચ ૮</center> | ||
સ્વપ્નનગરી કોહિમા. ‘સ્વપ્નનગરી’ વિશેષણ શ્રી ઉમાશંકર જોશીએ આપ્યું છે. એ વિશેષણની યથાર્થતા પ્રમાણી રહ્યો છું. અત્યારે આ ક્ષણે એમ. એલ. એ. હૉસ્ટેલની બારીમાંથી જોતાં બધું સ્વપ્નિલ લાગે છે. રાત્રિના બાર કરતાં વધારે થયા છે અને દશમનો ચંદ્ર કોહિમાનગર પર, પછવાડેના પહાડ પર ચાંદની પાથરી રહ્યો છે અને મારામાં બેઠેલા લ્યુનેટિક (ચંદ્રપ્રેમી)ને બેચેન બનાવી રહ્યો છે. તે એક અનિર્વચનીય મધુર બેચેની છે, જે દૂરથી વહી આવતા કોઈ પહાડી ગીતના સૂરથી વધતી જાય છે. ધીરે ધીરે એ સૂર શમી જાય છે અને ક્યાંકથી ગીટારની ધૂન સંભળાય છે, સંગીતઅપટુ મારા કાનનેય એ પશ્ચિમી સૂર છે એ પરખાઈ જાય છે. સ્તબ્ધતામાં એ ગીટારના સૂર રહી રહીને આવે છે, કેવું તો થાય છે મનમાં! કે પોતાના પ્રિયજનને આરાધી રહ્યું છે આ સ્તબ્ધ રાત્રિએ? કોણ પોતાની વ્યથા વહાવી રહ્યું છે! નગર આખું જાણે ઊંઘે છે. ઠંડી જ્યોતિ પ્રકટાવતા દીવાઓ જાગી રહ્યા છે. ઝાફુ પહાડ પર વાદળ છે, એ પણ ચાંદનીથી રસાયેલું છે. એક તારો પહાડના ભાલ પરના તિલકની જેમ ચમકી રહ્યો છે. કૂતરાના ભસવાનો અવાજ બહુ દૂરથી આવે છે. ઍગ્ઝોટિક ઍન્ચાટિંગ! | સ્વપ્નનગરી કોહિમા. ‘સ્વપ્નનગરી’ વિશેષણ શ્રી ઉમાશંકર જોશીએ આપ્યું છે. એ વિશેષણની યથાર્થતા પ્રમાણી રહ્યો છું. અત્યારે આ ક્ષણે એમ. એલ. એ. હૉસ્ટેલની બારીમાંથી જોતાં બધું સ્વપ્નિલ લાગે છે. રાત્રિના બાર કરતાં વધારે થયા છે અને દશમનો ચંદ્ર કોહિમાનગર પર, પછવાડેના પહાડ પર ચાંદની પાથરી રહ્યો છે અને મારામાં બેઠેલા લ્યુનેટિક (ચંદ્રપ્રેમી)ને બેચેન બનાવી રહ્યો છે. તે એક અનિર્વચનીય મધુર બેચેની છે, જે દૂરથી વહી આવતા કોઈ પહાડી ગીતના સૂરથી વધતી જાય છે. ધીરે ધીરે એ સૂર શમી જાય છે અને ક્યાંકથી ગીટારની ધૂન સંભળાય છે, સંગીતઅપટુ મારા કાનનેય એ પશ્ચિમી સૂર છે એ પરખાઈ જાય છે. સ્તબ્ધતામાં એ ગીટારના સૂર રહી રહીને આવે છે, કેવું તો થાય છે મનમાં! કે પોતાના પ્રિયજનને આરાધી રહ્યું છે આ સ્તબ્ધ રાત્રિએ? કોણ પોતાની વ્યથા વહાવી રહ્યું છે! નગર આખું જાણે ઊંઘે છે. ઠંડી જ્યોતિ પ્રકટાવતા દીવાઓ જાગી રહ્યા છે. ઝાફુ પહાડ પર વાદળ છે, એ પણ ચાંદનીથી રસાયેલું છે. એક તારો પહાડના ભાલ પરના તિલકની જેમ ચમકી રહ્યો છે. કૂતરાના ભસવાનો અવાજ બહુ દૂરથી આવે છે. ઍગ્ઝોટિક ઍન્ચાટિંગ! | ||
Line 63: | Line 63: | ||
* શ્રી કિશોર જાદવે મને લખ્યું છે કે હવે ડૉ. આરામ ત્યાં નથી અને તેમનું શાંતિપ્રતિષ્ઠાન કેન્દ્ર પણ નથી. | * શ્રી કિશોર જાદવે મને લખ્યું છે કે હવે ડૉ. આરામ ત્યાં નથી અને તેમનું શાંતિપ્રતિષ્ઠાન કેન્દ્ર પણ નથી. | ||
(૧-૭-૮૦) | {{Right|(૧-૭-૮૦)}} | ||
માર્ચ ૯ | <center>માર્ચ ૯</center> | ||
કોહિમાની સવાર. | કોહિમાની સવાર. | ||
edits