આચમની/૨૯: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 6: Line 6:
આપણી કરૂણતા એ છે કે આપણે વારસામાં મળેલા રત્નભંડાર સામે જોતાં પણ નથી અને કાચના ટુકડા પાછળ દોટ મૂકીએ છીએ. ઉપકરણો વધે તેથી માણસ સમૃદ્ધ થતો નથી; પણ આપણે તો ઉપકરણો વધારતાં જઈએ અને તેના ગુલામ થતાં જઈએ એમાં જ આપણી જાતને સમૃદ્ધ માનીએ છીએ. ખરું જોતાં એ ઉપકરણો અંતે તો પરાધીનતા અને પરવશતાને જ વધારી મૂકે છે. ઉપકરણ એટલે બહારનાં સાધનો. તેના થકી મળતી માહિતી ગ્રહણ કરે છે આપણી ઈન્દ્રિયો એટલે આપણાં બાહ્ય કરણો. એ બાહ્ય કરણોનું સંચાલન કરે છે અંતઃકરણ. આ અંતઃકરણને પણ સંચાલિત કરતું અને નિયમિત કરતું તત્ત્વ તે આત્મતત્ત્વ, એ કોઈ પણ કરણ કે સાધન વિના પણ કાર્ય કરવા સમર્થ છે. જ્યાં સુધી આપણી દૃષ્ટિ અંતર્મુખી થતી નથી ત્યાં સુધી આ અંદરના નિયામક અંતર્યામીની ઝાંખી થતી નથી. જે અંતર્યામીનું દર્શન કરાવે એ જ વિદ્યા, બીજી અવિદ્યા; કારણ કે શાશ્વતનાં દર્શન વિના આ અનિત્ય જગતમાં શાંતિ નથી. વિદ્યા વડે જ સર્વ કાંઈ પ્રાપ્ત થાય છે એવી શાંતિપર્વની ઘોષણા છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>યસ્ય વાઙ્ગનસી સ્યાતાં સમ્યક્ પ્રણિહિતે સદા
{{Block center|'''<poem>યસ્ય વાઙ્ગનસી સ્યાતાં સમ્યક્ પ્રણિહિતે સદા
તપ: ત્યાગશ્ચ યોગશ્ચ સ વૈ સર્વમ્ અવાપ્નુયાત્.

નાસ્તિ વિદ્યાસમં ચક્ષુ: નાસ્તિ વિદ્યાસમં બલમ્

નાસ્તિ રાગસમં દુઃખ નાસ્તિ ત્યાગસમં સુખમ્.

{{right|<small>(મહાભારત શાંતિપર્વ. અધ્યાય ૧૬૯. શ્લોક ૩૨ અને ૩૩)</small>}}</poem>}}
{{right|<small>(મહાભારત શાંતિપર્વ. અધ્યાય ૧૬૯. શ્લોક ૩૨ અને ૩૩)</small>}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેનાં વચન અને મન તપસ્યા, ત્યાગ અને યોગ — એમ પાંચે સમ્યકપણે બરાબર રીતે સુસ્થિત છે તે બધું જ પ્રાપ્ત કરે છે.